________________
+ + + +न्थिहेश + + + +
વચ્ચે ભેદ પડે છે, અને જગતના તેવાતેવા કાર્યોમાં બન્નેની અપેક્ષા રહે છે. તેથી પૂર્વભવિક પુરુષાર્થથી કૃતકર્મ અને વર્તમાનકાલીન પુરુષાર્થથી ક્રિયમાણકર્મને સ્વીકારી માત્ર પુરુષાર્થ કે માત્ર કર્મને જ ફળદ સ્વીકારવા તે જાતિવિલ્પરૂપ છે, તેવો ટીકાકાર આચાર્યનો આશય છે.) પ્ર૭૮ના · બહુવિઘ્નોથી ગ્રંથિભેદ દુર્લભ
तस्मात् तेथी
-
पगतं वोच्छामि अतो गंठिब्भेदम्मि दंसणं नियमा ।
सोय दुल्लभो परिस्समचित्तविघायाइविग्घेहिं ॥७८८ ॥
(प्रकृतं वक्ष्यामि अतो ग्रन्थिभेदे दर्शनं नियमात् । स च दुर्लभः परिश्रमचित्तविघातादिविघ्नैः ॥)
अत ऊर्द्ध प्रकृतं वक्ष्यामि । तदेवाह - 'गंठीत्यादि' नियमात् - नियमेन ग्रन्थिभेदे सति दर्शनं - सम्यक्त्वं भवति नान्यथा, न तु ग्रन्थिभेदे सति नियमाद्दर्शनमिति व्याख्येयं, अस्यार्थस्य 'भिन्नम्मि तम्मि लाभो' इत्यादिना प्रागेवाभिहितत्वात्, ग्रन्थिभेदस्य च एवमप्राधान्यमुक्तं स्यात्, तथा च सति नोत्तरो ग्रन्थः सुश्लिष्टो भवेदिति । स च ग्रन्थिभेदः परिश्रमचित्तविघातादिभिर्विघ्नैरुत्पद्यमानैरतिशयेन दुर्लभ एव ॥ ७८८ ॥
ગાથાર્થ:- હવે પ્રસ્તુત વાત કરીશું. અવશ્ય ગ્રંથિભેદ થયા બાદ જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અહીં ગ્રંથિભેદ થયા બાદ અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.' એવો અર્થ કરવો નહીં. કેમકે ભિન્નમ્મિ તમ્મિ લાભો' (ગા. ૭૫૪) ઇત્યાદિ ગાથાદ્વારા એ અર્થ બતાવી જ દીધો છે. વળી એ અર્થ કરવામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ મુખ્ય બને છે, ગ્રન્થિભેદ ગૌણ બને છે. અને તો પછીની વાતસાથે સંબંધ ક્લિષ્ટ બને. તેથી અવશ્ય ગ્રન્થિભેદ થયા બાદ જ સમ્યક્ત્વનો લાભ થાય' એવો અર્થ બરાબર છે. આ ગ્રન્થિભેદ પરિશ્રમ, ચિત્તવિધાતવગેરે ઉત્પન્ન થતા વિઘ્નોના કારણે અત્યંતદુર્લભ છે. ૫૭૮૮ા तदेव ( एतदेव पाठा.) भावयति
-
પરિશ્રમાદિના કારણે દુર્લભતાનું ભાવન કરે છે.
पर आह
અહીં પૂર્વપક્ષકાર કહે છે
सो तत्थ परिस्सम्मति घोरमहासमरनिग्गतादिव्व ।
विज्जाव सिद्धिकाले जह बहुविग्घा तहा सोवि ॥ ७८९ ॥
(स तत्र परिश्राम्यति घोरमहासमरनिर्गतादिवत् । विद्येव सिद्धिकाले यथा बहुविघ्ना तथा सोऽपि ॥) स- जीवस्तत्र - ग्रन्थिदेशे प्राप्तः सन् परिश्राम्यति । किंवदित्याह - 'घोरेत्यादि' घोरमहासमरनिर्गतादिवत्अनेकभटकोटिविनिपातलब्धजयपताकमहारोद्रसमरमध्यविनिर्गतपुरुषादिवत्, आदिशब्दात् भुजमात्रसमुत्तीर्णमहासमुद्रपुरुषादिपरिग्रहः । तदेवं परिश्रमरूपं विघ्नमभिधाय चित्तविघातादिविघ्नानाह-यथा विद्या सिद्धिकाले - सिद्ध्यवसरे चित्तविघातादिबहुविघ्ना भवन्ति (ति) तथा सोऽपि ग्रन्थिभेदो द्रष्टव्यः ॥ ७८९ ॥
ગાથાર્થ:- તે જીવ ગ્રન્થિદેશ પ્રાપ્ત થાય, ત્યારે થાકી જાય છે. જેમ અનેકકરોડ યોદ્ધાઓનો વિનાશ કરી મહાયુદ્ધમાં વિજય પામેલો પુરુષ એ યુદ્ધમાંથી બહાર નીકળે ત્યારે ખુબ થાક અનુભવે છે. (આદિશબ્દથી−) અથવા જેમ કોઇ મહાપુરુષ બાહુબળમાત્રથી મહાસમુદ્રને તરી કિનારે આવે ત્યારે ખૂબ થાક અનુભવે છે. તેમ અહીં સમજવું. (કર્મગ્રન્થાદિગ્રંથોમાં અપૂર્વકરણ કર્યા પછી થાકવાનો નિર્દેશ મળે છે.) આ પરિશ્રમરૂપવિઘ્ન બતાવ્યું. હવે ચિત્તવિધાતઆદિવિઘ્નો બતાવે છે→ જેમ સિદ્ધિકાળે વિધા ચિત્તવિધાતવગેરે (-ચંચળતાઆદિ) અનેક વિઘ્નોવાળી હોય છે તેમ એ ગ્રન્થિભેદ પણ બહુવિઘ્નવાળો સમજવો. ૫૭૮૯ા સમ્યક્ત્વાદિગુણોની પ્રાર્થનીયતા
कम्मट्टिती सुदीहा खविता जड़ णिग्गुणेण सेसंपि ।
सखवे निग्गुणो च्चिय किंथ पुणो दंसणादीहिं ॥७९० ॥
निर्गुणेनैव
(कर्मस्थितिः सुदीर्घा क्षपिता यदि निर्गुणेन शेषमपि । स क्षपयतु निर्गुण एव किमत्र पुन दर्शनादिभिः ॥) यदि तावत् कर्म्मस्थितिः सुदीर्घा - पल्योपमासंख्येयभागसमधिकैकोनसप्ततिसागरोपमकोटीकोटीलक्षणा सता तेन जीवेन यथाप्रवृत्तिकरणतः क्षपिता, तर्हि शेषमपि स जीवो निर्गुण एव सन् क्षपयतु किमत्र दर्शनादिभिः प्रार्थ्यमानैः कार्यमुति...? ॥७९०॥
+ + धर्मसंशि-लाग २ - 110 + + + + +