________________
ભૂ મ મ મ મ
ભૂ મૂવ મમમ મમમ
જિનાયતનહિંસાની સાથે હિંસામાત્રનું સાધર્મ જોઇ નિર્દોષતાની કલ્પના કરવી યોગ્ય નથી. કેમકે જિનાયતનકરણમા શુભબાહ્યઆલંબન છે, જયારે વેહિંસામા અશુભબાહ્યઆલંબન છે. આમ બન્નેવચ્ચે જમીનઆકાશનું અંતર-વિલક્ષણતા છે. તેથી સમાનતા સંભવતી નથી. ૫૮૭ગા
अत्रैव विपक्षे बाधामाह
-
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ugR ܀ ܀ ܀ ܀
આમ જે કાંઇ સાંભળી જે તે સાધર્મ પકડવામા બાધા-આપત્તિ બતાવે છે.
जायइ अतिप्पसंगो एवं भावाण ण य ववत्थत्ति ।
तदभावे सत्यंपि हु विहलंति विडंबणा सव्वं ॥ ८७८ ॥
(जायतेऽतिप्रसङ्ग एवं भावानां न च व्यवस्थेति । तदभावे शास्त्रमपि हु विफलमिति विडंबना सर्वम् II) एवं यत्किंचित्श्रुत्वा यथाकथंचित्साधर्म्यात्तदन्यस्मिन् तथाभावकल्पनायां जायतेऽतिप्रसङ्गो, न च न पुनर्भावानां व्यवस्था, तदभावे-व्यवस्थाया अभावे शास्त्रमपि विफलमेव । हुरवधारणे । तद्धि भावव्यवस्थानिबन्धनमिति कथं तदभावे तत्सफलं भवेत् इति भावः । इति तस्मात् शास्त्रस्यापि नैष्फल्यप्रसङ्गात्सर्वमिदं भवतः शास्त्रादिकं विडम्बनेति ॥८७८॥
ગાથાર્થ:- આમ જે કંઇ સાંભળી જે કંઇ સાધર્મ દેખાય તે પકડી બીજામા પણ તેવા સ્વરૂપની લ્પના કરવામાં અતિપ્રસંગ આવે છે. અને ભાવોમા કોઇ વ્યવસ્થા (યોગ્ય નિશ્ચય) રહે નહીં. (કેમકે ફાવે તેવી સમાનતા પકડી ફાવે તેવી તુલના થઇ શકે.) અને વ્યવસ્થાની અભાવમા શાસ્ત્ર પણ નિષ્ફળ જ છે. (‘હુ’ જકારાર્થક છે.) કારણ કે ભાવોમા વ્યવસ્થાના હેતુતરીકે શાસ્ત્ર માન્ય છે. પણ જો વ્યવસ્થા જ હોય નહીં, તો શાસ્ત્ર સફળ શી રીતે બને? આમ શાસ્ત્ર પણ નિષ્ફળ થવાથી તમારી શાસ્ત્રઆદિ બધી વસ્તુ માત્ર વિડંબનારૂપ જ છે. ૫૮૭૮ા
વૈદિકહિંસામા પ્રદાનાદિગુણો અસિદ્ધ
अपि च, प्रेक्षावतां प्रवृत्तिः फलवत्तया व्याप्ता, अन्यथा प्रेक्षावत्ताक्षितिप्रसङ्गात् न च वेदविहितपशुवधक्रियायां फलमीक्षामहे, तथाचाह
વળી પ્રેક્ષવાન-વિચારક માણસોની પ્રવૃત્તિ ફળવત્તાથી વ્યાપ્ત છે. (અર્થાત્ જેમાં ફળવત્તા હોય, તેમાં જ પ્રવૃત્તિ હોય) જો ફળવત્તા વિના પણ પ્રવૃત્તિ હોય, તો તેમની વિચારકતામાં ક્ષતિ આવવાનો પ્રસંગ છે. અને વેદવિહિત પશુવધક્રિયામાં અમને કોઇ ફળવત્તા દેખાતી નથી. તેથી જ આચાર્યવર કહે છે→
ण य इह वेदवहम्मी दीसइ गुणमो पदाणमह इट्ठ ।
वहमन्तरेण तं किं संपति लोए ण संभवति ? ॥ ८७९ ॥
( न च इह, वेदवधे दृश्यते गुणः प्रदानमथ इष्टम् । वधमन्तरेण तत् किं संप्रति लोके न संभवति ? II)
न च इह-अस्मिन् वेदवधे गुणः - फलं दृश्यते । 'मो' इति पूरणे । तस्मान्नात्र प्रेक्षावतां प्रवृत्तिरुपपन्नेति भावः । पराभिप्रायमाह–‘पयाणमित्यादि' अथोच्येत यत् प्रदानं - प्रकृष्टं दानं लभ्यते तत् पशुवधक्रियायाः फलमस्माकमिष्टमिति । अत्राह - 'वहेत्यादि' वधमन्तरेण तत्प्रदानं किं संप्रति लोके न संभवति ? येनैवं नरकादिकुगतिहेतुभूतः स पशुवधः समारभ्यते इति ॥ ८७९ ॥
++++++
વૈદિકહિંસામાં પ્રદાનાદિ ગુણો અસિદ્ધ
ગાથાર્થ:- (મૂળમા ‘મો' પાદપૂર્તીથૅ છે) વળી અહીં વેદવિહિત હિંસામા કોઇ ગુણ-ફળ દેખાતો નથી. તેથી એમા વિચારકોની પ્રવૃત્તિ ઘટે નહીં.
પૂર્વપક્ષ:- જે પ્રકૃષ્ટ દાન-પ્રદાન પ્રાપ્ત થાય છે એ જ અમને પશુવધ ક્રિયાના ફળ તરીકે ઇષ્ટ છે.
ઉત્તરપક્ષ:-શું હમણા લોકમા વધને છોડી અન્ય રીતે પ્રદાન સંભવતું જ નથી કે, જેથી આમ નરકાદિદુર્ગતિમા કારણભૂત આવા પશુવધનો સમારંભ કરો છો. અર્થાત્ પશુવધ વિના પણ નિર્દોષપ્રકારે પ્રદાન સંભવે છે, તેથી પશુવધ યોગ્ય નથી. ૫૮૭૯ના
स्यादेतत्, न प्रदानमात्रं पशुवधक्रियायाः फलं, किंतु तेषामेव वध्यानां पशूनामुपकार इत
પૂર્વપક્ષ:- પ્રદાનમાત્ર કંઇ પશુવધક્રિયાનું ફળ નથી. પરંતુ તે જ વધ્ય પશુઓપર ઉપકાર પશુવધક્રિયાનું ફળ છે.
અહીં આચાર્યવર ઉત્તર આપે છે→
* ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 151
-