________________
ܐܬܟauda ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀
܀ ܀
܀ ܀
܀ ܀ ܀
܀
܀ ܀ ܀
܀ ܀
܀ ܀ ܀ ܀ ܀
तेषां-मन्त्राणां फलेन सहाविनाभावे सिद्धे सति एतत्-पूर्वोक्तं युज्यते, यथा-क्रियावैगुण्यात् फले विसंवादो नान्यथेति, न च सः-फलेन सहाविनाभावः सिद्धो यस्माद्विनापि तं-मन्त्रसंस्कारं तस्य-फलस्य भावोऽस्ति इति, तस्मान्न सोऽविनाभावः सिद्धः ॥८८५॥ ..
ગાથાર્થ:- મત્રોનો ફળસાથે અવિનાભાવ સિદ્ધ થાય અર્થાત “મન્ન વિના ફળ મળે જ નહીંએમ નિશ્ચિત થાય તો તમે કહેલી પૂર્વોક્ત ક્રિયાવિગુણતાની વાત માન્ય બને.. કે ભઈ! ક્રિયાવિગુણતાથી ફળમાં વિસંવાદ છે નહિતર વિસંવાદ ન હોય. પણ મન્નસંસ્કારનો ફળસાથે અવિનાભાવ સિદ્ધ નથી. કેમકે માત્ર સંસ્કાર વિના પણ ફળની હાજરી દેખાય છે. આમ અવિનાભાવ જ અસિદ્ધ છે. પ૮૮પા तथा વળી,
सत्थत्थम्मिवि एवं न होइ पुरिसस्स एत्थ माणमिणं ।
जं खलु दिट्ठविरोहो गम्मति तेणं अदितुवि ॥८८६॥ (शास्त्रार्थेऽपि एवं न भवति पुरुषस्यात्र मानमिदम् । यत्खलु दृष्टविरोधो गम्यते तेनादृष्टेऽपि ॥) यथोक्तविधिविहिता हिंसा न दोषायेति शास्त्रार्थेऽपि सति एवं न भवति-यथोक्ता हिंसा न दोषायेति न भवतीत्यत्र पुरुषमात्रस्य मान-प्रमाणमिदम्-यत्-यस्मात्खलु दृष्टविरोधो-दृष्टे विवाहादौ व्यावर्णिणतमन्त्रफलस्य विसंवादो विरोधो दृष्टविरोधोऽस्ति तेन कारणेनादृष्टेऽपि हिंसादोषाभावलक्षणे विसंवादरूपो विरोधो गम्यते इति । उक्तं च - "दृष्टबाधैव यत्रास्ति, ततोऽदृष्टे प्रवर्तनम् । असच्छ्रद्धाभिभूतानां, भूतानां (केवलं) ध्यान्ध्यसूचकम् ॥१॥” इति ॥८८६॥
ગાથાર્થ:- યથોક્તવિધિથી વિહિત હિંસા દોષરૂપ નથી' એવો શાસ્ત્રાર્થ હોવા છતા ઉપરોક્ત હિંસા દોષમાટે નથી બનતી એવું નથી, પરંતુ અવશ્ય દોષમાટે જ થાય છે, આ કથનમાં પુરૂષ માત્ર માટે અર્થાત બધા જ લોકો માટે પ્રમાણ આ છે– વિવાહવગેરેમાં વર્ણન કરાયેલા મત્રફળોનો પ્રત્યક્ષવિસંવાદ દષ્ટવિરોધ ઉપલબ્ધ થાય છે, તેના આધારે કહી શકાય કે હિંસામાં દોષાભાવરૂપ અદેટસ્થળે પણ વિસંવાદરૂપ વિરોધ લેવો જોઈએ. કહ્યું જ છે કે જયાં=જે શાસ્ત્રમાં, દેટાથે વિવાહાદિમાં મત્રાદિના ફળઅંગે જ વિરોધ છે. તત: = તે શાસ્ત્રથી શાસ્ત્રના વચનાનુસાર અષ્ટફળ અંગે વેદવિહિતહિંસાના અષ્ટફળમાટે તે હિંસામાં પ્રવૃત્તિ કરવી એ અયોગ્ય શ્રદ્ધાથી વિવલ જીવોની કેવળ બુદ્ધિની અંધતાનું સૂચક છે. (યોગબિંદુ ગા. ૨૪. ત્યાં ‘પૂતાનાં' ના બદલે તેવતં શબ્દ છે.) u૮૮૬ ઇકો વિ નમુક્કારો વિધિવાક્ય अत्र परस्यावकाशषमाह - અહીં પૂર્વપક્ષનો અવકાશ વ્યક્ત કરે છે–
अह अत्थवादवक्कं एतं एक्कोवि जह नमोक्कारो ।
सत्थत्थो होइ विही जह मोक्खो नाणकिरियाहिं ॥८८७॥ (अथार्थवादवाक्यमेतदेकोऽपि यथा नमस्कारः । शास्त्रार्थो भवति विधि र्यथा मोक्षो ज्ञानक्रियाभ्याम् ॥) अथैतत् विवाहादिविषयमन्त्रसामर्थ्यप्रतिपादनपरं वाक्यमर्थवादवाक्यम्, यथा- 'एक्कोवि णमोकारो जिणवरवसह वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वे ॥१॥ (छा. एकोऽपि नमस्कारो जिनवरवृषभस्य वर्धमानस्य संसारसागरातारयति नरं वा नारों वा) त्येतत्" || अन्यथा तत एव मुक्तिपदसिद्धेः सम्यगणुव्रतमहाव्रतादिरूपचारित्रपरिपालनावैयर्थ्यप्रसङ्गात् । शास्त्रार्थः पुनर्विधिर्भवति यथा-'मोक्षो ज्ञानक्रियाभ्यामिति', ततो न यथोक्तदोषावकाशः ।।८८७॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વિવાહવગેરેમાં વેદના મત્રના સામર્થ્યનું વર્ણન કરતા વાક્યો અર્થવાદવાક્યો છે. જેમ કે તમારા જ સૂત્રમાં આવે છે •જિન(=અવધિજ્ઞાનીવગેરે) વરો શ્રેષ્ઠ-કેવલીમાં વૃષભ(નેતા-તીર્થકર) એવા વર્ષમાનસ્વામીન ( મહાવીરસ્વામીને કરેલો એક પણ નમસ્કાર તે પુરુષ અથવા સ્ત્રીને સંસારસાગરથી તારે છે. તમને આ વાક્ય અર્થવાદવાક્ય તરીકે સંમત છે, નહીંતર તો એ એક નમસ્કારથી જ જો મોક્ષ થઈ જતો હોય, તો અણુવ્રત, મહાવ્રત આદિરૂપ ચારિત્રના સમગ્ર પરિપાલનાદિવિધિઓ વ્યર્થ થવાનો પ્રસંગ આવે. આ અર્થવાદવાકય વિધિરૂપ નથી પણ સ્તુતિપરક ય છે. વિધ્યર્થની પ્રશંસા અને નિષિદ્ધાર્થની નિંદા કરતું વચન અર્થવાદ છે. આ વચન વિશિષ્ટફળાદિ બતાવવાદ્વારા વિધિનિષેધમાં પ્રવૃત્તિ-નિવૃત્તિની પ્રેરણા કરે છે. આ વચનોના રચયિતા વિધિ-નિષેધસૂચક આગમને અનુસરનારા અનુયાયીઓ હોય છે. મહિમા દર્શાવેળા ફળમાં અતિશયોત્યાદિના કારણે વિસંવાદ આવવાથી અર્થવાદવાકયોમાં અનેકાંતિકતદોષ આવે, પણ તેથી મૂળ વિધિનિષેધસૂચક આગમમાં બાધ આવતો નથી એવો આશય છે.)
* * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 154 * * * * * * * * * * * * * * *