________________
++++++++++++++++++
यारिद्वार
+
+
++
+
+
+
+
++
+
+
+
+
+
+
+
કેવળજ્ઞાન કેમ છેલ્લે? मनःपर्यवज्ञानानन्तरं केवलोपन्यासे प्रयोजनमाह - હવે મન:પર્યવજ્ઞાને પછી કેવળજ્ઞાનની રજાઆતમાં હેત બતાવે છે -
अंते केवलमत्तमजतिसामित्तावसाणलाभातो ।
एत्थं च मइसुयाइं परोक्खमितरं च पच्चक्खं ॥८५५॥
(अन्ते केवलमुत्तमयतिस्वामित्वावसानलाभात् । अत्र च गतिश्रुते परोक्षमितरच्च प्रत्यक्षम् ॥) ___ अन्ते-पर्यन्ते केवलं-केवलज्ञानमुपन्यस्तमुत्तमत्वात्, तथा यतिस्वामिसाधात, केवलज्ञानं हि मनःपर्यवज्ञानमिव परमयतेरेव भवतीति, तथा सर्वावसानलाभाच्च, तथाहि-य: सर्वाण्यपि ज्ञानानि समासादयितुं योग्यः स नियमात् सर्वज्ञानावसाने केवलज्ञानं लभते ॥ तदेवं क्रमोपन्यासे प्रयोजनमभिधाय सांप्रतं किं प्रत्यक्षं किं वा परोक्षमित्येतदर्शयति-"एत्थं चेत्यादि" अत्र च-ज्ञानपञ्चके मतिश्रुते परोक्षे, परनिमित्तत्वात्, इतरच्च-अवध्यादित्रयं प्रत्यक्षमात्मनः साक्षाद्भवनात्, उक्तं च-"तत्र परोक्षं द्विविधं श्रुतमाभिनिबोधिकं च विज्ञेयम् । प्रत्यक्षं त्ववधिमनःपर्यायौ केवलं चे ॥१॥ ति' ॥८५५॥
ગાથાર્થ:- કેવળજ્ઞાન પાંચેય જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી તેનો નિર્દેશ અંતે કર્યો. વળી મન:પર્યવજ્ઞાનની જેમ કેવળજ્ઞાન પણ પરમ(=અપ્રમતમતિને જ હોય છે. આ સાધર્મ પણ મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાનના નિર્દેશમાં કારણ છે. વળી આ જ્ઞાન સૌથી છેલ્લે પ્રાપ્ત થાય છે. તથાહિ- જે વ્યક્તિ બધા જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય હોય, તે અવશ્ય બધા જ્ઞાનોમાં અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી પણ કેવળજ્ઞાનનો નિર્દેશ અંતે કર્યો.
આમ ક્રમિકઉપન્યાસમાં પ્રયોજન બતાવ્યું. હવે કયું જ્ઞાન પ્રત્યક્ષ છે અને કયું પરોક્ષ? તે બતાવે છે. આ જ્ઞાનપંચકમાં મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે ઇન્દ્રિય-મનરૂપ પરના નિમિત્તે થાય છે. અવધિ–મન:પર્યવ અને કેવળજ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષ છે કેમકે આત્માને સાક્ષાત અનુભૂતિ થાય છે. કહ્યું જ છે કે “અહ પરોક્ષ બે પ્રકારે છે તે (૧) શ્રત અને (૨) આભિનિબોલિક, સમજવું. પ્રત્યક્ષ તો અવધિ, મન:પર્યાય અને કેવળ છે. u૮૫પા ચારિત્રધર્મવર્ણન तदेवं सप्रपञ्चं ज्ञानमभिधाय सांप्रतं चारित्रमभिधित्सुराह - આમ સવિસ્તાર જ્ઞાનનું નિરૂપણ કર્યું. હવે ચારિત્રનો પરિચય કરાવવા કહે છે
"चारित्तं परिणामो जीवस्स सुहो उ होइ विन्नेऔ । - लिंग इमस्स भणियं मूलगुणा उत्तरगुणा य ॥८५६॥
(चारित्रं परिणामो जीवस्य शुभस्तु भवति विज्ञेयः । लिङ्गमस्य भणितं मूलगुणा उत्तरगुणाश्च ॥ चारित्रमिति जीवस्य शुभ एव तुरेवकारार्थः परिणामो भवति ज्ञातव्यः । अस्य तु-शुभात्मपरिणामरूपस्य चारित्रस्य लिङ्ग-चिहं भणितं तीर्थकरगणधरैर्मूलगुणा उत्तरगुणाश्च ॥८५६॥
ગાથાર્થ:- શુભ જ પરિણામ છે. તેમ સમજવું (મૂળમાં ત) જકારાર્થક છે.) આ શુભાત્મપરિણામરૂપ ચારિત્રનું લિંગ મૂળગુણો અને ઉત્તરગુણો છે. એમ તીર્થંકર-ગણધરોએ કહ્યું છે. ૮૫દા મૂળગુણોનું વરૂપ तत्र मूलगुणानुपदर्शयन्नाह -
पाणाइवातविरमणमादी णिसिभत्तविरतिपज्जंता ।
समणाणं मूलगुणा पन्नत्ता वीयरागेहिं ॥८५७॥
(प्राणातिपातविरमणादयो निशिभक्तविरतिपर्यन्ताः । श्रमणानां मूलगुणाः प्रज्ञप्ता वीतरागैः ॥ प्राणातिपातविरमणादयो निशिभक्तविरतिपर्यन्ताः श्रमणानां मूलगुणाः प्रज्ञप्ता वीतरागैः ॥८५७॥ ગાથાર્થ:-વીતરાગો પ્રાણાતિપાતવિરમણથી માંડી રાત્રિભોજનવિરતિસુધીના સાધુઓના મૂળગુણ કહ્યા છે. ઘ૮૫છા
++++++++++++++++
ele-ला
- 143+++++++++++++++