________________
++ + + + + + + + + + + + + + + + + AREER + + + + + + + + + + + + + + + +++ अमीषामेव प्रत्येकं स्वरूपमभिधित्सुराह - હવે આ દરેક મૂળગુણોનું સ્વરૂપે દર્શાવવા કહે છે
सुहमादीजीवाणं सव्वेसिं सव्वहा सुपणिहाणं ।
पाणाइवाइ(य)विरमणमिह पढमो होइ मूलगुणो ॥८५८॥ (सूक्ष्मादिजीवानां सर्वेषां सर्वथा सुप्रणिधानम् । प्राणातिपातविरमणमिह प्रथमो भवति मूलगुणः ॥ सूक्ष्मादीनां जीवानामादिशब्दाबादरादिपरिग्रहस्तदुक्तम्-“से सुहम वा बायरं वा तसं वा थावरं वेत्यादि" (छा. स सूक्ष्मो वा बादरो वा त्रसो वा स्थावरो वा) सर्वेषां न तु केषांचिदेव सर्वथा-सर्वैः प्रकारैः कृतकारितादिभिः, सुप्रणिधानमिति क्रियाविशेषणं शुभसमाधानेनेत्यर्थः प्राणातिपातविरमणं प्राणातिपातविनिवृत्तिरिह- मनुष्यलोके प्रवचने वा प्रथमो भवति मूलगुणः । प्राथम्यं चास्य शेषव्रताधारत्वात् सूत्रक्रमप्रामाण्यानुसरणाद्वेति ॥८५८॥
ગાથાર્થ:- સૂક્ષ્માદિ જીવો-આદિશબ્દથી બાદરઆદિનો સમાવેશ થાય છે. કહ્યું જ છે કે- “સૂક્ષ્મ અથવા બાદર, ત્રસ અથવા સ્થાવર' આ તમામ જીવોના- નહીં કે કેટલાકનાં જ; કરણ, કરાવણ, અનુમોદનાદિ તમામ પ્રકારે સુપ્રણિધાનપૂર્વકના શુભઅધ્યવસાયપૂર્વક જે પ્રાણાતિપાતથી નિવૃત્તિ છે, તે આ માનવલોકમાં અથવા જૈનપ્રવચનમાં પ્રથમ મૂળગુણ તરીકે ઈષ્ટ છે. (અહીં સુપ્રણિધાનપદ ક્રિયાવિશેષણ છે.) આ વ્રત બાકીના તમામ વ્રતોનો આધાર(કેમકે આ વ્રતના અભાવમાં બીજા વ્રતોમાં વ્રતપણું રહે નહીં, એટલે કે બીજા વતો આ વ્રતની રક્ષા શુદ્ધિ અને સિદ્ધિઅર્થે છે.) છે. અથવા સૂત્રકમની પ્રમાણતાના અનુસાર પ્રથમ છે, તેથી આ વ્રતને પ્રથમપણે પ્રાપ્ત છે. પ૮૫૮ના
कोहादिपगारेहिं एवं चिय मोसविरमणं बितिओ ।
एवं चिय गामादिसु अप्पबहु(अदत्त) विवज्जणं तइओ ॥८५९॥ (क्रोधादिप्रकारैरेवमेव मृषाविरमणं द्वितीयम् । एवमेव ग्रामादिषु अल्पबहुत्व (अदत्त) विवर्जनं तृतीयम् ॥ क्रोधादिभिः प्रकारैरादिशब्दाल्लोभादिपरिग्रहस्तदुक्तम्- “से कोहा वा लोहा वा भया वा हासा वेति" (छा. स क्रोधाद्वा लोभाद्वा भयाद्वा हासाद्वा) एवमेव सर्वस्य वस्तुनो विषये सर्वथा सुप्रणिधानपूर्वकं मृषावादविरमणं द्वितीयो मूलगुणः, द्वितीयत्वं चास्य सूत्रक्रमप्रामाण्यानुसरणात्, एवं तृतीयत्वाद्यपि द्रष्टव्यम् । ‘एवं चियेत्यादि' एवमेव-प्राग्वदेव ग्रामादिषु आदिशब्दाद् नगरादिपरिग्रहस्तथा चोक्तम्- “से गामे वा नगरे वा रन्ने वेति" (छा. तद् ग्रामे वा नगरे वाऽरण्ये वा) अदत्ताल्पबहुविवर्जनं तृतीयो मूलगुणः ॥८५९॥
ગાથાર્થ:- આ જ પ્રમાણે બધી જ વસ્તુના વિષયમાં સર્વથા સુપ્રણિધાનપૂર્વક ક્રોધાદિતમામ પ્રકારે મૃષાવાદવિરમણ બીજે મૂળગુણ છે. અહીં ક્રોધાદિમાં આદિપદથી લોભાદિનો સંગ્રહ કરવો. કહ્યું જ છે કે “કોધથી અથવા લોભથી અથવા ભયથી અથવા હસ્યથી. સૂત્રક્રમના પ્રામાણ્યના અનુસારે આ વ્રત દ્વિતીય છે. આ જ પ્રમાણે તૃતીયઆદિઅંગે પણ સમ
આ જ પ્રમાણે ગામઆદિસંબંધી અદત્ત ( નહીં આપેલા) અલ્પ કે બહુનું વિવર્જન (=અગ્રહણ) અદત્તાદાનવિરમણ નામનો ત્રીજો મૂળગુણ છે. “ગામઆદિ અહીં આદિથી નગરઆદિ સમાવેશ પામે છે. કહ્યું જ છે કે- “ગામમાં અથવા નગરમાં सयतमा... ॥८५u
दिव्वादिमेहुणस्स य विवज्जणं सव्वहा चउत्थो उ ।
पंचमगो गामादिसु अप्पबहुविवज्जणेमेव ॥८६०॥ (दिव्यादिमैथुनस्य च विवर्जनं सर्वथा चतुर्थस्तु । पंचमो ग्रामादिषु अल्पबहुविवर्जनमेवमेव ॥ दिव्यादिमैथुनस्य च आदिशब्दान्मनुष्यादिपरिग्रहः, यथोक्तम्- “से दिव्वं वा माणुस्सं वा तिरिक्खजोणियं वेति" (छा. तद् दिव्यं वा मानुषं वा तैर्यग्यौनिकं वा) विवर्जनं सर्वथा स्वयंकरणादिभिः प्रकारैश्चतुर्थो मूलगुणः । पञ्चममूलगुणो ग्रामादिषु आदिशब्दान्नगरादिपरिग्रहः, तदुक्तम्- “से गामे वा नगरे वा रन्ने वेति” (छा. तद् ग्रामे वा नगरे वाऽरण्ये वा) अल्पबहाविवर्जनमेवमेव-सर्वथा सप्रणिधानमिति ॥८६०॥
ગાથાર્થ:- દિવ્યાદિમૈથનનો સ્વયંકરણઆદિ સર્વપ્રકારે ત્યાગ ચોથો મૂળગણ છે. અહીં દિવ્યાદિમાં આદિપદથી મનુષ્ય આદિનો સમાવેશ છે. કહ્યું જ છે કે... “દિવ્ય અથવા મનુષ્ય સંબંધી અથવા તિર્યચસંબંધી'. ++++++++++++++++ lier-MIR-144+++++++++++++++