________________
+++++ सभ्यत्य + +
છે. તેવા પ્રકારની વિશુદ્ધિના કારણે શાસ્ત્રવિતિઅનુષ્ઠાનમાં રુચિ કરાવે તે રોચક સમ્યક્ત્વ' એવી વ્યુત્પત્તિ છે. ૫૮૦ળ્યા सयमिह मिच्छद्दिट्ठी धम्मकहाईहिं दीवति परस्स ।
सम्ममिणं जेण दीवगं कारणफलभावतो नेयं ॥८०३ ॥
(स्वयमिह मिथ्यादृष्टिः धर्मकथादिभिः दीपयति परस्य । सम्यक्त्वमिदं येन दीपकं कारणफलभावतो ज्ञेयम् II)
यः स्वयमिह मिथ्यादृष्टिरभव्यो वा कश्चित् अङ्गारमर्द्दकवत् अथ च धर्म्मकथादिभिर्धर्म्मकथया आदिशब्दान्मातृस्थानानुष्ठानेन अतिशयेन केनचित् दीपयति- प्रकाशयति परस्य सम्यक्त्वं येन परिणामविशेषेण स परिणामविशेषः सम्यक्त्वं दीपकमित्युच्यते । ननु च स्वयं मिथ्यादृष्टिरथ च तस्य सम्यक्त्वमिति कथमुच्यते विरोधात् ? अत आहकारणफलभावतो ज्ञेयमिदं–दीपकसम्यक्त्वं, मिथ्याग्दृष्टेरपि हि सतस्तस्य यः परिणामविशेषः स खलु प्रतिपत्तॄणां सम्यक्त्वस्य कारणं, ततः स कारणे कार्योपचारात्सम्यक्त्वमित्युच्यते, यथाऽऽयुर्धृतमित्यदोषः ॥८०३ ॥
ગાથાર્થ:- અહીં, જે મિથ્યાદૃષ્ટિ હોય, અથવા અંગારમર્દકઆચાર્યની જેમ અભવ્ય દ્ધેય, અને ધર્મકથાવગેરેથી–વગેરેથી માયાથી કોક વિશિષ્ટઅનુષ્ઠાનદ્વારા બીજાને સમ્યક્ત્વનો પ્રકાશ પાથરતો હોય, તો તે મિથ્યાત્વી જે પરિણામવિશેષથી આમ કરતો હોય, તે પરિણામવિશેષ દીપકસમ્યક્ત્વ કહેવાય છે.
શંકા- સ્વયં મિથ્યાર્દષ્ટિ હોય અને તેનું સમ્યકત્વ” આમ શી રીતે કહેવાય? આ તો પરસ્પર વિરુદ્ધ છે.
સમાધાન:- અહીં દીપકસમ્યક્ત્વ કારણ-ફળભાવથી સમજવાનું છે. મિથ્યાર્દષ્ટિનો પણ એક એવો પરિણામવિશેષ છે કે જે બીજા શ્રોતાવગેરેના સમ્યક્ત્વનું કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરી સમ્યક્ત્વ કહેવાયું છે. જેમકે આયુષ્યવૃદ્ધિમાં કારણભૂત ધીને જ આયુષ્ય કહેવામાં આવે. તેથી કોઇ દોષ નથી. ૫૮૦૩ા सांप्रतं समस्तस्यैव सम्यक्त्वस्य सनिबन्धनतामुपदर्शयन्नाह
હવે સમસ્ત સમ્યક્ત્વની સકારણતા દર્શાવે છે→
तव्वहखओवसमतो तेसिमणूणं अभावतो चेव ।
एवं विचित्तस्वं सणिबंधणमो मुणेयव्वं ॥ ८०४ ॥
(तद्विधक्षयोपशमतस्तेषामणूनामभावतश्चैव । एवं विचित्ररूपं सनिबन्धनं ज्ञातव्यम् II)
. तेषामणूनां - मिथ्यात्वपुद्गलानां तद्विधक्षयोपशमतः - तथाविधक्षयोपशमभावतः अभावतश्च तेषामणूनां सम्यक्त्वमिदमुपजायमानमेवं क्षयोपशमादिभेदेन विचित्ररूपं सनिबन्धनमेव-सकारणमेव ज्ञातव्यम् । तथाहि - एत एव परमाणवस्तथाविधात्मपरिणामवशात्क्वचित्तथारूपां शुद्धिमासादयन्ति यथा क्षायोपशमिकं सम्यक्त्वं भवति, तत्रापि कदाचित्सातिचारं कदाचित्पुनस्तथोपशान्तिमापद्यन्ते यथौपशमिकं सम्यक्त्वं भवति, यदा तु निःशेषतः क्षीयन्ते तदा क्षायिकसम्यक्त्वलाभ इति ॥ ८०४ ॥
ગાથાર્થ:–મિથ્યાત્વસંબંધી કર્મદલિકોના તથાવિધક્ષયોપશમના કારણે અને તે દિલકોના અભાવના કારણે ઉત્પન્ન થતું આ સમ્યક્ત્વ ક્ષયોપશમાદિ ભેદોના કારણે વિચિત્ર છે, તે સકારણ જ છે, તેમ સમજવું. તે આ પ્રમાણે→ આ જ મિથ્યાત્વદલિકો તેવાપ્રકારના આત્મપરિણામના કારણે તથાવિધ શુદ્ધિ પામે છે કે જેથી ક્ષાયોપશમિકસમ્યક્ત્વ ઉદ્દભવે.. તેમા પણ તે સમ્યક્ત્વ ચારેક અતિચારયુક્ત હોય છે. કયારેક એ જ દલિકો તેવી રીતે ઉપશાન્ત થાય છે કે જેથી ઔપમિકસમ્યક્ત્વ પ્રગટે અને જયારે તે જ દલિકો સર્વથા ક્ષય પામે છે ત્યારે ક્ષાયિકસમ્યક્ત્વનો લાભ થાય છે. ૫૮૦૪૫
अपरेऽप्यस्य सम्यक्त्वस्य भेदाः संभवन्तीति तान् सूचयन्नाह
આ સમ્યક્ત્વના બીજા ભેદો પણ સંભવે છે. આચાર્યવર્ય તે ભેદો સૂચવે છે.
किं चेहुवाहिभेदा दसहावि इमं पवियं समए ।
ओहेण तपिमेसिं भेदाणमभिन्नत्वं तु ॥ ८०५ ॥
(किंचेह उपाधिभेदात् दशधाऽपि एतत् प्ररूपितं समये । ओघेन तदपि एषां भेदानामभिन्नरूपं तु ॥)
किंच इहोपाधिभेदात्-आज्ञादिविशेषणभेदाद्दशधापि - दशप्रकारमपि एतत् सम्यक्त्वं प्ररूपितं समये । यथोक्तं प्रज्ञापनायां यथा - निस्सग्गुवएसई आणास्इबीयसुत्तरइमेव । अहिगमवित्थारस्ई किरियासंखेवधम्मई ॥१॥" (छा. धर्मसंग्रह - लाग २ - 117***********
+++ + + + +