________________
अत्र परस्य मतमाशङ्कमान आह
અહીં જ્ઞાનવાદીના મતની આશંકા કરતાં કહે છે
+ + मार्थसिद्धि
अह उससंवेदणसिद्धमेव णणु णिययमित्थ विन्नाणं । अत्थस्स दंसणं इय सिद्धं नणु सयल (ले) लोगेवि ॥ ६८४ ॥
(अथ तु स्वसंवेदनसिद्धमेव ननु नियतमत्र विज्ञानम् । अर्थस्य दर्शनमिति सिद्धं ननु सकले लोकेऽपि ॥)
अथाभिदधीथाः ननु नियतं - निश्चितमत्र - जगति विज्ञानं स्वसंवेदनप्रमाणसिद्धमेव तत्कथमस्य प्रतिक्षेपः क्रियते ? प्रतिक्षेपयुक्तीनामध्यक्षसिद्धविषयतया युक्त्याभासत्वात् । अत्राह- 'अत्थस्सेत्यादि' ननु इतिः - एवं ज्ञानस्येवेत्यर्थः अर्थस्यापि दर्शनं सकलेऽपि लोके सिद्धं ततो न तस्याप्यर्थस्य प्रतिक्षेपो युक्तः, अभिहितयुक्तीनामध्यक्षसिद्धविषययतया युक्त्याभासत्वादिति ॥ ६८४ ॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આ જગતમા વિજ્ઞાન સ્વસંવેદનપ્રત્યક્ષથી નિશ્ચિત સિદ્ધ થયુ છે. તેથી તેનો વિરોધ શી રીતે કરી શકાય? કારણ કે નિષેધકયુક્તિઓનું જે લક્ષ્ય(=જ્ઞાનાત્મક વિષય) છે તે તો પ્રત્યક્ષથી સિદ્ધ જ છે. તેથી આ નિષેધયુક્તિઓ ખરેખર તો યુક્તિઆભાસસ્વરૂપ જ છે. તેથી એવી યુક્તિના બળપર જ્ઞાનનો નિષેધ થઇ શકે નહિ.
ઉત્તરપા:–એમ તો જ્ઞાનની જેમ અર્થનું પણ દર્શન સકલલોકમા સિદ્ધ જ છે. તેથી અર્થનો પણ નિષેધ કરવો યોગ્ય નથી. કેમકે નિષેધયુક્તિઓ હકીકતમા યુક્તિઆભાસરૂપ છે. કારણ કે એ યુક્તિઓનો વિષય(=અર્થરૂપ લક્ષ્ય ) પ્રત્યક્ષથી સિદ્ધ છે. ૫૬૮૪૫
જ્ઞાનાકારને વિષયજન્ય માનવામાં દોષ
यदुक्तम्- 'किंचागारो तस्सा किमंगभूतो' इत्यादि, तत्र द्वितीयं पक्षमधिकृत्याह -
‘કિચાગારો તસ્સા’ (ગા. ૬૬૮) ઇત્યાદિ ગાથામાં બતાવ્યા મુજબના વિકલ્પમાંથી ‘જ્ઞાનનો આકાર વિષયમાંથી ઉત્પન્ન થયો छे.' तेवा जीभ विडल्यने उद्देशी छे छे.
अह विसया आगारो स उ णाणं अत्थभणियदोसातो ।
सो कह णु तओ जुत्तो ? तहेव किंवा न बज्झाओ ? ॥ ६८५ ॥
(अथ विषयादाकारः स तु ज्ञानमर्थभणितदोषात् । स कथं नु ततो युक्तः ? तथैव किं वा न बाह्यात् ॥ )
अथ मन्येथाः - नासावाकारो ज्ञानस्याङ्गभूतः किंतु विषयादुपजायते, स तु विषयो ज्ञानं ज्ञानान्तरं न पुनः परपरिकल्पितो बाह्योऽर्थ इति । अत्राह - ' अत्थभणिएत्यादि' अर्थभणितदोषात्-अर्थपक्षभणितदोषप्रसङ्गात्, सः आकारस्ततो- ज्ञानरूपाद्विषयात् कथं नु युक्तो ? नैव कथंचनेतिभावः । 'तहेव किंवा न बज्झाउत्ति' वाशब्दः पक्षान्तरसूचने । ततो यथा ज्ञानरूपाद्विषयात् असावाकारोऽभ्युपगम्यते तथैव बाह्यादप्यर्थात्किन्नाभ्युपगम्यते ? उभयत्रापि विशेषाभावात् ॥ ६८५ ॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આ આકાર જ્ઞાનનો અંગભૂત નથી. કિન્તુ વિષયથી ઉત્પન્ન થાય છે. આ વિષય જ્ઞાનાન્તરરૂપ જ છે, બીજાઓએ કલ્પેલા બાહ્માર્થરૂપ નથી' એમ અમે માનીએ છીએ.
ઉત્તરપક્ષ:- આ આકારને જ્ઞાનરૂપવિષયમાંથી ઉત્પન્ન થતો માનવો યોગ્ય નથી, કારણ કે તેમ માનવામા તમે અર્થઅંગે બતાવેલા દોષો આવવાનો પ્રસંગ છે. (મૂળમાં ‘વા' શબ્દ પક્ષાન્તરસૂચક છે.) અથવા જેમ જ્ઞાનરૂપ વિષયમાંથી આ આકાર ઉત્પન્ન થતો સ્વીકારો છો, તેમ બાહ્માર્થમાંથી ઉત્પન્ન થતો કેમ સ્વીકારતા નથી? અર્થાત્ સ્વીકારવો જોઇએ કારણ કે ઉભય (જ્ઞાન અને અર્થ) સ્થળે સમાનતા છે. ૫૬૮૫ા જ્ઞાનને અનાકાર-ઉભય-અનુભય માનવામાં આપત્તિઓ अनाकार पक्षमधिकृत्याह
હવે વિજ્ઞાન અનાકાર છે' એવા પક્ષને ઉદ્દેશી કહે છે.
अह उ अणागारं चिय विन्नाणं तहवि गाहगं तेसिं ।
अत्थस्सवि एवं चिय गाहगभावम्मि को दोसो ? ॥६८६ ॥
(अथ तु अनाकारमेव विज्ञानं तथापि ग्राहकं तेषाम् । अर्थस्यापि एवमेव ग्राहकभावे को दोषः ? 1)
+ धर्मसंगल-लाग २ - 65 +