________________
+ + +मार्थसिद्धि + + + + +
વિશેષનું આધાન થઇ શકે નહીં, કારણ કે એ ભેદકશાનાન્તર અને વિવક્ષિતનીલજ્ઞાનનુ એ ઉપાદાન આ બન્ને સમકાલીન છે. (ભેદકતરીકે અભિમત જ્ઞાનાન્તર વિવક્ષિતનીલજ્ઞાનથી ભિન્નકાલીન હોય, તો પૂર્વકાલીન જ સંભવે છે. આ પૂર્વકાળે વિવક્ષિતનીલજ્ઞાનનું ઉપાદાનશાન હોય છે. આમ એ ભેદકશાન અને ઉપાદાનશાન બન્ને સમકાલીન થયા)આ વાત વઇસિપિ ન જુજઇ॰ ઇત્યાદિ શ્લોકદ્વારા પૂર્વે (જૂઓ ધર્મસંગ્રહણિ સાનુવાદ ભાગ-૧ ગા. ૨૭૧) ખુબ વિસ્તારથી કહી છે. તેથી અહીં ફરીથી કહેતા નથી. તેથી જ્ઞાનાન્તર પણ ભેદકતરીકે યોગ્ય નથી. માટે વિવક્ષિતનીલજ્ઞાન પીતાદિજ્ઞાનનું હેતુ કઇ રીતે ધટી શકે? અર્થાત્ ન જ ઘટી શકે. ૫૭૦ા जायइ य नीलसंवेदणाउ (तो) पीतादि तुह मतेणावि ।
सा जो इमस्स हेतू सो च्चिय बज्जत्थमो नेओ ॥७०७ ॥
(जायते च नीलसंवेदनात् पीतादि तव मतेनापि । तस्माद् योऽस्य हेतुः स एव बाह्यार्थी ज्ञेयः ॥)
जायते च विवक्षितान्नीलसंवेदनात्पीतादि - पीताद्याकारोपेतं ज्ञानं तव मतेनापि 'ता' तस्माद् योऽस्य पीताद्याकारवैचित्र्यस्य हेतुः स एव बाह्यार्थी ज्ञेयः । मो निपातः पूरणे ॥७०७ ॥
ગાથાર્થ:- વિવક્ષિત નીલજ્ઞાનથી પીતાદિઆકારયુક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ તમારા મતે પણ માન્ય છે. તેથી પીતાદિઆકારવૈચિત્ર્યમાં જે કારણ છે, તે બાહ્યાર્થ છે એવો નિશ્ચય કરવો જોઇએ. (મો'પદ પૂરણાર્થક છે.) ૫૭૦ા अत्र परस्याभिप्रायमाह
અહીં જ્ઞાનવાદીનો અભિપ્રાય બતાવે છે
सिय अघडमाणभावे तुल्ले दोण्हंपऽभावओ होउ ।
नीसेससुण्णयच्चिय ( सूरि :-) पडिहणिया अणुभवेसा ॥७०८ ॥
(स्यादघटमानभावे तुल्ये द्वयोरपि अभावतो भवतु । निःशेषशून्यतैव (सूरिः) प्रतिभणिता अनुभवेन एषा ॥)
स्यादेतत्, इत्थमघटमानभावे तुल्ये सति द्वयोरपि - ज्ञानार्थयोरभावतो निःशेषशून्यतैव भवतु, अस्या एव संप्रति युक्तियुक्ततया प्रतिभासमानत्वात् । अत्राह - 'पडिहणिएत्यादि' एषा - निःशेषशून्यता स्वसंवेदनप्रमाणसिद्धेनात्मीयेनानुभवेन प्रतिभणिता - निराकृता प्राक्, 'सा अणुहवसिद्धेणं विरुज्झई निययनाणेणं' इत्यादिना ग्रन्थेन ॥७०८ ॥
જ્ઞાનવાદી:- આમ અસંગતતા સમાન હોવાથી જ્ઞાન અને અર્થનો-બન્નેનો અભાવ સિદ્ધ થાય છે. તેથી નિ:શેષ શૂન્યતા—સર્વથા શૂન્યતા જ હો. કેમકે તે જ યુક્તિયુક્ત પ્રતિભાસે છે.
ઉત્તરપક્ષ:- પૂર્વે` જ સ્વસંવેદનપ્રમાણથી સિદ્ધ એવા અનુભવથી આ સર્વશૂન્યતાનો નિષેધ કર્યો છે. જૂઓં સા અણુહવસિષ્ઠેણ' ઇત્યાદિ શ્લોક ૫૭૦૮૫
પરમાણુઓમા સમ્બન્ધસિદ્ધિ
न चार्थस्याघटमानभावो यत आह
વળી, અર્થ અઘટમાન-અસંગત છે તે બરાબર નથી, કેમકે
न य न घडइ बज्झत्थो जमणू तुल्लेतरादिरुवा उ ।
संसा णंसा य तओ जुत्ता संबंधसिद्धित्ति ॥७०९ ॥
(न च न घटते बाह्यार्थी यदणवस्तुल्येतरादिरूपास्तु । सांशा अनंशाश्च ततो युक्ता सम्बन्धसिद्धिरिति ॥)
न च न घटते बाह्योऽर्थ किंतु घटत एव । यत् - यस्माद् अणवः - परमाणव स्तुल्येतरादिरूपाः- साधारणासाधारणादिस्वभावाः तथा सांशा अनंशाश्च कथंचित्सांशा कथंचिच्चानंशाः, ततो युक्ता तेषां संबन्धसिद्धिः ॥७०९ ॥
ગાથાર્થ:- બાહ્યાર્થ અસંગત છે, એમ નથી; અર્થાત્ સંગત જ છે. કારણ કે પરમાણુઓ સાધારણ, અસાધારણાદિ સ્વભાવવાળા છે, અને કથંચિત્ અંશવાળા તથા કથંચિત નિરશ છે. તેથી તેઓના સમ્બન્ધની સિદ્ધિ યોગ્ય જ છે. ૫૭૦૯ના एनामेव भावयन्नाह
—
આ જ સિદ્ધિનું ભાવન કરતા કહે છે.
जं चैव खलु अणूणं पच्चासन्नत्तणं मिहो एत्थ ।
तं चेव उ संबंधो विसिट्ठपरिणामसाविक्खं ॥ ७१० ॥
(यदेव खलु अणूनां प्रत्यासन्नत्वं मिथोऽत्र । तदेव तु सम्बन्धो विशिष्टपरिणामसापेक्षम् ॥)
** + धर्मसंशि-लाग २ - 74****