________________
:
-
* *
* * * *
*
* * *
* * *
* *
વિદેશ * * * * * * * * * * * * * * * *
કર્મબન્ધાભાવમાં તર્ક આ છે.નિર્જરાની અપેક્ષાએ વૃદ્ધિગ્રહણથી બંધાતા કર્મો અનન્તગુણ લેવાથી એક સમય એવો આવે કે દુનિયાભરમાં રહેલા બધા જ કર્મયુગલો જીવો સાથે બંધાઈ ગયા હોય, કારણ કે ઘણા મોટા પ્રમાણમાં ગ્રહણ છે અને અતિઅલ્પ પ્રમાણમાં છોડવાનું છે. જેમકે ૧૦૦૦ રૂ. માંથી રોજ સો પુરુષો પાંચ રૂ. લે, અને એક રૂ. છોડે, તો ત્રણ દિવસની અંદર જ બધા વપરાઈ જાય. ૭૬ના अत्र पर आहઅહીં પૂર્વપક્ષકાર કહે છે.
मोक्खोऽसंखेज्जातो कालाओ ते य जं जिएहितो ।
भणियाणंतगुणा खलु ण एस दोसो ततो जुत्तो ॥७६१॥ (मोक्षोऽसंख्येयात् कालात् ते च यद् जीवेभ्यः । भणितानंतगुणाः खलु न एष दोषस्ततो युक्तः ॥ मोक्षः-परिशाटः कर्मपुद्गलानामसंख्येयात्कालात् तत-ऊवं कर्मस्थितेः प्रतिषिद्धत्वात्, ते च परिशटिताः कर्मपरमाणवः सर्वेभ्योऽपि जीवेभ्योऽनन्तगुणा एव । खलुशब्दोऽवधारणे । तत एषः-अनन्तरोदितो दोषो बन्धाभावलक्षणो न युक्तः, सत्यपि कर्मपुद्गलानां प्रभूततराणां ग्रहणे अल्पतराणां च मोक्षे तेषामनन्तत्वात् स्तोककालादूर्दध्वं चावश्यं मोक्षात् तेषां च मुक्तानां सर्वजीवेभ्योऽनन्तगुणत्वात् । नहि शीर्षप्रहेलिकान्तस्य राशेः प्रतिदिवसं रूपकपञ्चकग्रहणे अल्पतरमोक्षे च सति वर्षशतेनापि पुरुषशतेन निःशेषतो योगो भवति, प्रभूतत्वाद्, एवमिहापीति ॥७६१॥
:- જીવસાથે બંધાયેલા કર્મપુદગળો અસંખ્યકાળે જીવથી છૂટા પડે છે. કેમકે એ પછી કર્મસ્થિતિનો નિષેધ કર્યો છે. (બંધાયેલા કર્મો વધુમાં વધુ ૭૦ કો.કો સાગરોપમ સુધી જ જીવ સાથે ચોંટેલા રહે) આ છૂટા પડેલા કર્મપરમાણુઓ બધા જીવોની સંખ્યાથી અનંતગુણ જ હોય છે. (“ખલ ૫દ જકારઅર્થક છે)તે છૂટા પડેલા કર્મો ફરીથી બંધમાટે ઉપયુક્ત થશે. તેથી પૂર્વોક્ત કર્મબન્ધાભાવનામનો દોષ બતાવવો યોગ્ય નથી. કર્મયુગલોનું ગ્રહણ અતિમોટાપ્રમાણમાં હોય, અને છોડવાનું અતિઅલ્પ પ્રમાણમાં હોય તો પણ કર્મો અનન્ત છે, અને થોડા કાળમાં અવશ્ય છૂટા થાય છે. અને છૂટા થયેલા કર્મો બધા જીવોથી
છે, તેથી કોઈ દોષ નથી. શીર્ષપ્રહેલિકા (એક ઘણી મોટી સંખ્યા દર્શાવતું મા૫) જેટલી રાશિમાંથી સો પુરૂષો રોજ પાંચ રૂ. લે, અને એકાદ છોડે તો પણ સો વર્ષને અંતે પણ ખાલી ન થાય. કેમકે એ સંખ્યા ઘણી મોટી છે. તેમ અહીં પણ સમજવું. પ૭૬૧ મત્ર પુત્ર૬અહીં ગુરુ જવાબ આપે છે
गहणमणंताण किं ण जायइ समएण? ता कहमदोसो ।
: મામસંસાર તણાતા હિતુ ll૭૬ ૨ા (ग्रहणमनन्तानां किं न जायते समयेन? ततः कथमदोषः । आगमसंसारान्न तथाऽनन्तानां ग्रहणं तु ॥) ग्रहणम्-आदानमनन्तानाम्-अत्यन्तप्रभूतानां पुद्गलानां समयेन-प्रतिसमयं किन्न जायते? जायत एवेति भावः । 'ता' ततः कथमदोषो? दोष एव, शीर्षप्रहेलिकान्तस्यापि राशेः प्रतिदिवसं रूपकशतसहसलक्षणमहाराशिग्रहणे अल्पतरमोक्षे च वर्षशतादारत एव पुरुषशतेन निःशेषीकरणोपपत्तेः। पर आह-'आगमेत्यादि' आगमात्संसाराच्च न तथा पुद्गलानामनन्तानां ग्रहणं यथाबन्द्धव्यकर्मपुद्गलानामभावतो बन्धाभावो भवति । तत्रागमस्तावत्-"जाव णं एस जीवे एयइ वेयइ चलइ फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ ताव णं एस जीवे सत्तविहबंधए वा अट्टविहबंधए वा छविहबंधए वा एगविहबंधए वा" इत्यादि । संसारस्तु प्रतिसमयबन्धकसत्त्वसंसृतिरूपः प्रतीत एव ॥७६२॥
ગાથાર્થ:- જેમ પ્રતિસમય સર્વજીવથી અનન્તગુણ કર્મપુગળો છૂટા થાય છે, તેમ શું પ્રત્યેક સમયે અનન્તાનન કર્મ પુદગળો ગ્રહણ થતાં નથી? અર્થાત થાય જ છે. હકીકતમાં તો પૂર્વપક્ષના વિચાર મુજબ તો જેટલા છૂટે છે તેનાથી પણ ઘણા મોટા પ્રમાણમાં પ્રતિસમય ગ્રહણ થાય છે. કેમકે એકસમયે ગ્રહણ કરેલા કર્મો પ્રતિસમય છૂટતાં છૂટતાં અસંખ્યકાળ પૂરેપૂરા છૂટે છે. અને તે પ્રતિસમય છૂટતાં કર્મથી કંઇક ગણા વધુને વધુ કર્મ ગ્રહણ થતાં જાય છે.) તેથી પૂર્વપક્ષ ભલે કર્મ પુદગળો ખાલી થવાનો છેષ નથી એમ કહે, પણ એ દોષ ઊભો છે જ. કેમકે શીર્ષપ્રહેલિકા જેવડી મોટી રાશિ પણ રોજ સો માણસ એકલાખ રૂ ગ્રહણ કરે અને અત્યંત અલ્પ છોડે તો સો વર્ષ પહેલા જ ખાલી થઈ જાય.
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 97 * * * * * * * * * * * * * *