________________
++ + + + + + + + + + + + + + + + + + aruda + + + + + + + + + + + + + + + + + + +
परिणामविसेसातो तस्सवि य तहाविहस्स को हेऊ? ।
जइ ताव सहावोच्चिय पडिभणिओ हंत सो पुव्विं ॥७६६॥ (परिणामविशेषात् तस्यापि तथाविधस्य को हेतुः?। यदि तावत् स्वभाव एव प्रतिभणितो हन्त स पूर्व) अथोच्येत परिणामविशेषात् स तथाविधो बन्ध इति, ननु तस्यापि तथाविधस्य परिणामस्य को हेतुः? इति वक्तव्यम्। यदि तावत् स्वभाव एव हेतुरुच्येत तर्हि स स्वभावो हन्तेति प्रत्यवधारणे पूर्वमेव प्रागेव-'उड्डपि निरत्थिगा किरिये त्यनेन ग्रन्थेन प्रतिभणितो-निराकृतः ॥७६६॥
थार्थ:- :- परिणामविशेषना रोवो अन्य थाय छे.
સમાધાન:- અહીં તેવા પ્રકારના એવા પરિણામમાં પણ કોણ હેત છે? તે બતાવો...જે સ્વભાવને કારણ કહેશો, તો તે સ્વભાવનું નિરાકરણ તો પહેલા જ “ઉપિ નિરસ્થિગા' (ગા.૭૬૪) થી કરી દિધું છે. (‘હત્ત પદ પ્રત્યુત્તરસૂચક છે) u૭૬૬ अपि चपणी....
हेउअभावो य तओ न पुण पयत्थंतरं मतो तुब्भ ।
ईसरमादिप्पसंगा एवं च स किन्न सव्वेसिं ? ॥७६७॥
(हेत्वभावश्च सको न पुनः पदार्थान्तरं मतस्तव । ईश्वरादिप्रसङ्गादेवं च स किन्न सर्वेषाम् ॥) 'तउत्ति' सकः स्वभावो हेत्वभावश्च तव मतः, न तु पदार्थान्तरमीश्वरादिप्रसङ्गात्-ईश्वराद्यभ्युपगमप्रसङ्ग -यदि हेत्वभावः स्वभावो नाभिमतः स्यादपि तु पदार्थान्तरं, तच्च सर्वेषामपि पदार्थानां तथा नियामकं तर्हि नामान्तरेणेश्वरादिरेवाभ्युपगतो भवेदिति । यदि नाम हेत्वभावः स्वभावो मतस्ततः किमित्याह-एवं सति-हेत्वभावाभ्युपगमे सति परिणामविशेषः किन्न सर्वेषामपि जीवानामविशेषेण भवति? भवेदेवेति भावः, तथा च सति तन्निबन्धना ग्रन्थिदेशसंप्राप्तिप्यविशेषेण भवेत् ७६७॥ - ગાથાર્થ:- વળી, તમને આ સ્વભાવ હેત્વભાવરૂપે જ સંમત છે, નહીં કે પદાર્થાન્તરરૂ૫. કેમકે પદાર્થાન્તરની કલ્પના કરવામાં નામાન્સરથી ઈશવરાદિને સ્વીકારવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણેજે સ્વભાવ હેત્વભાવરૂપને બદલે પદાર્થાન્તરરૂપ માન્ય હોય, અને જો તે જ બધા પદાર્થોનો તથારૂપે નિયામક હોય, તો નામાન્તરથી ઇવરાદિનો જ સ્વીકાર થયો. (કેમકે બીજાઓએ આવા સામર્થ્યવાળા તરીકે ઈશ્વરઆદિને કપ્યો છે.) હવે જો હેત્વભાવ જ સ્વભાવતરીકે સંમત હોય, તો તે પરિણામવિશેષ બધા જ જીવોને સમાનતયા કેમ ન થાય? અર્થાત થાય જ. અને તો તે પરિણામવિશેષના હેતુથી ગ્રન્યિપ્રદેશની પ્રાપ્તિ પણ બધાને સમાનતયા થવી જોઈએ. ઘ૭૬થા अत्राचार्य आह& विस्तृत पूर्वपक्षनो माया उत्तर मापे छ......
___णो हेउअभावोच्चिय तओ मओऽभावतो अहेऊओ।
णेव पदत्थंतरमो जुत्तो पुव्वुत्तदोसाउ ॥७६८॥
(न हेत्वभाव एव सको मतोऽभावतोऽहेतुतः । नैव पदार्थान्तरं युक्तः पूर्वोक्तदोषात् ॥ यदुक्तं 'सा किं स्वभावतो वा भवेत् उतश्वित् गुणसेवनयेति' तत्रोभयपक्षेऽपि दोषाभावो यतो न 'तउत्ति' सकः • स्वभावो हेत्वभाव एवास्माकं मतः । कुत इत्याह-'अभावओ अहेऊओ' अहेतोः-हेत्वभावात्सकाशात्कस्यापि कार्यस्या भावात्-अभवनात्, अन्यथा तत एव कटककेयूराद्युत्पत्तिप्रसङ्गतो विश्वस्यादरिद्रताप्रसक्ते : । तथा नैवासौ स्वभावः पदार्थान्तरं युक्तः, पूर्वोक्तदोषात्-पूर्वाभिहितेश्वराद्यभ्युपगमदोषप्रसङ्गात् ॥७६८॥
ગાથાર્થ:- આચાર્ય:- તમે તે (ગન્ધિદેશપ્રાપ્તિ) શું સ્વભાવથી થાય છે કે ગુણસેવનથી' એવા જે બે પક્ષ કર્યા તે બન્ને પક્ષે અમને કોઈ દોષ નથી આવતો. એમાં સ્વભાવપક્ષે અમે હેત્વભાવને સ્વભાવરૂ૫ માનતા નથી, કેમકે હેત્વભાવ અભાવરૂપ છે, તેથી તેમાંથી કોઈ કાર્ય થઈ શકે નહીં. જે થઈ શકે, તો કુંડળ, કડા વગેરે પણ ઉત્પન્ન થઈ જાય, અને તો આ જગતમાં બધાની ગરીબી દૂર થઈ જવાનો પ્રસંગ છે. તે જ પ્રમાણે આ સ્વભાવ કોઈ પદાર્થાન્તર પણ નથી, કેમકે પૂર્વે કહ્યું તેમ ઈશ્વરાદિના સ્વીકારનો દોષ આવે. પ૭૬૮ + + + + + + + + + + + + + + + + आल-ला12 - 100 + + + + + + + + + + + + + + +