________________
+++++ वार्थसिद्धि + + +
यत्-यस्माद् रूपादिभिः संगतो - युक्तोऽयं परमाणुरन्यथा तदभावप्रसङ्गात् । किं हि तन्मूर्त्तमस्ति यत् रूपादिमन्न भवतीति। ततो रूपादिमत्त्वात् गुणपर्यायवद् द्रव्यमिति द्रव्यलक्षणतः परमाणुर्द्रव्यमेव । इह सुगतमतानुसारिणः प्राहुः"प्रत्येकं रूपादिरूपाः परमाणवः, ” ततस्तन्मतविकुट्टनार्थमाह- 'नय रूवाणूवि केवलो अत्थित्ति' न च रूपाणुरपि केवलो - रसादिविकलोऽस्ति, उपलक्षणमेतत् नापि रसाद्यणवः केवलाः सन्तीति । कुत इत्याह- तस्य- रूपाणोः रसाद्यनुवेधात्। तथाहि -य एव घृतपरमाणवश्चक्षुषोपलभ्यन्ते त एव रसनया मधुररसतया आस्वाद्यन्ते, मृदुस्पर्शविशेषस्वभावतया च स्पृश्यन्ते, ततोऽस्ति ख्पाणूनां रसाद्यनुवेधः, तथा तेषामपि रसाद्यणूनां तदनुवेधात् - रूपाद्यनुवेधात्, तथा प्रत्यक्षत एवोपलम्भात्। -य एवेक्षुरसपरमाणवो मधुररसतया आस्वाद्यन्ते य एव च कठिनकामिनीकुचकलशपरमाणवः करादिना स्पृश्यन्ते तव रूपगुणानुषक्ता उपलभ्यन्ते, अन्यथा तेषां चक्षुषोपलम्भो न स्यात्, तेषां तदविषयत्वात्, तथाच प्रत्यक्षविरोध इति ॥७१५॥
ગાથાર્થ:- વળી, આ પરમાણુ રૂપવગેરેથી યુક્ત જ છે. અન્યથા તો પરમાણુનો જ અભાવ આવવાનો પ્રસંગ છે. કારણ કે જગતમાં એવી કઇ મૂર્ત વસ્તુ છે કે જે રૂપવગેરેવાળી ન હોય ? અર્થાત્ જગતની બધી જ મૂર્ત વસ્તુઓ રૂપાદિમાન છે. આમ પરમાણુ રૂપાદિમાન છે. તેથી જે ગુણ-પર્યાયવાન હોય તે દ્રવ્ય' આવું દ્રવ્યનું લક્ષણ પરમાણુમા પણ ધટે છે. તેથી પરમાણુ દ્રવ્ય જ છે.
અહીં બૌદ્ધમતને અનુસરનારા કહે છે ‘રૂપઆદિ પ્રત્યેકરૂપ જ પરમાણુઓ છે” અર્થાત્ રૂપ સ્વતંત્ર પરમાણુ છે. એ જ પ્રમાણે ૨સ સ્વતંત્ર પરમાણુ છે ઇત્યાદિ. આ મતને પિષ્ટપેષ પીસી નાખવા કહે છે નય રુવાવિ' ઇત્યાદિ, રૂપાણુ પણ રસાદિથી રહિત એકલો નથી. આ ઉપલક્ષણ છે. આ જ પ્રમાણે રસવગેરે અણુઓ પણ કેવલ-રૂપાદિથી રહિત એકલા નથી. કારણ કે રૂપાણુ ૨સવગેરેથી અનુવિદ્ધ છે. તે આ પ્રમાણે → જે ધીપરમાણુઓ આંખથી દેખાય છે. તે જ ધીપરમાણુઓ જીભથી મધુ૨૨સરૂપે આસ્વાદ્યે બને છે. અને એ જ ધીપરમાણુઓનો મૃદુસ્પર્શવિશેષસ્વભાવ હોવાથી તેવો સ્પર્શ પણ અનુભવી શકાય છે. આમ રૂપાણુઓ રસવગેરેથી અનુવિદ્ધ છે. તેમ જ તે રસવગેરે અણુઓ રૂપાદિથી અનુવિદ્ધ છે, તેમ નિશ્ચિત થાય છે. કેમકે તે જ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાય છે. જે શેરડીના રસપરમાણુઓ મધુરરસરૂપે સ્વાદના વિષય બને છે, તથા જે ટપરમાણુઓ હાથવગેરેથી સ્પર્શના વિષય બને છે, તે જ પરમાણુઓ રૂપગુણથી યુક્ત પણ છે જ, નહીંતર તેઓ આંખથી દેખી શકાત નહીં. કારણ કે રસ કે સ્પર્શ આંખના વિષય નથી. અને તેમને (શેરડી-ઘટના ૨સ-સ્પર્શ પરમાણુઓ) આખના અવિષય માનવામા પ્રત્યક્ષ-વિરોધ છે. (કારણ કે આંખથી દેખાય છે તે પ્રત્યક્ષસિદ્ધ છે.) ૫૭૧પપ્પા
રૂપાદિગુણો મૂર્રામૂર્ત
अत्रैवाशङ्काशेषं परिहरन्नाह -
આ જ વિષયમાં બાકી રહેતી આશંકા દૂર કરતા કહે છે
मुत्ता एव गुणाएते खस्सेव तदणुवेहेवि । अद्दरिसणप्पसंगा मुत्तामुत्तेक्कभावो वा ॥७१६॥
(नचामूर्त्ता एव गुणा एते खस्येव तदनुवेधेऽपि । अदर्शनप्रसङ्गान् मूर्त्तामूर्तैक्यभावो वा ॥ )
न च एते रूपादयो गुणा अमूर्त्ता एव । कुत इत्याह- अदर्शनप्रसङ्गात् । अथ कथमदर्शनप्रसङ्गो यावता मूर्त्तिमता द्रव्येण सहानुवेधात् दर्शनं भविष्यतीत्यत आह- 'खस्सेव तदणुवेहेवि' तेन - मूर्त्तिमता द्रव्येण सहानुवेधेऽपि आस्तामननुवेधे इत्यपिशब्दार्थः, खस्येव- आकाशस्येव अदर्शनप्रसङ्गः । आकाशस्यापि हि रूपादीनामिव तेन मूर्त्तिमता द्रव्येण सहानुवेधोऽस्ति, तस्य सर्वगतत्वात्, न च तदुपलभ्यते, स्वयममूर्त्तत्वात्, तद्वत् रूपादयोऽप्यमूर्त्तत्वे सति नोपलभ्येरन् । अथोच्येत न रूपादीनामिवाकाशस्यापि मूर्त्तिमता द्रव्येण सह इतरेतरस्वरूपप्रवेशात्मकोऽनुवेधोऽस्ति, किंतु तदभिन्नदेशतामात्रलक्षणस्ततो नाकाशस्येव स्पादीनामदर्शनप्रसङ्गः । अत आह— 'मुत्तामुत्तेक्कभावो वा' इति । वाशब्दः पक्षान्तरसूचने । यदि इतरेतरप्रवेशात्मकोऽनुवेधो रूपादीनामिष्यते तर्हि मूर्त्तद्रव्यस्यामूर्त्तानां च रूपादीनां परस्परमैक्यभावः प्राप्नोति इतर इतरस्मादव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्, ततो द्रव्यं वा केवलं भवेत् न रूपादयो, रूपादयो वा भवेयुर्नतु द्रव्यं, तथा च सति प्रतीत्यादिविरोध इति कथंचिदितरस्वरूपप्रवेशात्मकोऽनुवेध एष्टव्यो न तु सर्वात्मना तथा च सति नामूर्त्ता एव रूपादयो गुणाः किंतु कथंचिदिति स्थितम् ॥७१६ ॥
+ धर्मसंग्रह - लाग २ - 79 * *