________________
++++++++++++++++++
mangal
++++++++++++++++++
बाह्यार्थे यद्विज्ञानं तत्सत्त्वसाधनप्रवणमुपजायते तत् मोहो, बाह्यार्थस्य युक्त्याऽनुपपद्यमानत्वात्, तस्माच्च मोहात्तद्विषया रागादयो दोषाः प्रादुष्ष(य)न्ति । “मोहो निदानं दोषाणामि" तिवचनात् । त एव तु रागादयो दोषाः तज्ज्ञाने बाह्योऽर्थ इति बाह्यार्थयाथात्म्यपरिज्ञाने न भवन्ति, मोहाभावात्, ततश्च तस्माच्च-रागादिदोषाभावात् मोक्षसुखम् । तस्मान्मोहस्यैव संसारनिबन्धनत्वात् तत्परिक्षयनिमित्तं सोऽवश्यं वर्जयितव्यः ॥६६५॥
ગાથાર્થ:- બાધ્યાર્થમાં તેના અસ્તિત્વની સિદ્ધિમાં કુશળ એવું જે વિજ્ઞાન થાય છે તે માત્ર મોહરૂપ જ છે; કારણ કે બાઘાર્થ યુક્તિથી સંગત કરતો નથી. અને આ મોહથી બાહ્યાર્થસંબંધી રાગવગેરે દોષો ઊભા થાય છે. કેમકે “દોષોનું મુળ મોહ છે.' એવું વચન છે. જયારે “એ બાઘાર્થ સત નથી' એવું બાહ્યાર્થસંબંધી યથાસ્વરૂપ જ્ઞાન થાય છે, ત્યારે મોહ રહેતો નથી, વિલય પામે છે. તેથી રાગવગેરે દોષો પણ રહેતા નથી. અને આ રાગવગેરે દોષોના અભાવથી મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. આમ મોહ જ સંસારનું કારણ હોવાથી સંસારના લયમાટે અવશ્ય મોહનો ત્યાગ કરવો જોઇએ. ૬૬પા જ્ઞાનવાદનું ખંડન-પ્રતિબન્ધી તર્ક -વાહકપ્રમાણનો અભાવ तदेवं ज्ञानवादिनाऽभिहिते सत्याचार्योऽभिहितपरमाण्वादिविकल्पेषु दोषाभावं विवक्षुरपि परपक्षस्यातीवासारतामुपदर्शयितुकामो यथाभ्युपगमं परस्य प्रतिबन्दि(न्दी) ग्रहेण तावद्दूषणमाह→ આમ જ્ઞાનવાદીએ વિસ્તારથી અપક્ષ સ્થાપ્યો. હવે જ્ઞાનનિધિઆચાર્યવર્ય જ્ઞાનવાદીએ દર્શાવેલા પરમાણવગેરે વિકલ્પોમાં દોષનો અભાવ દર્શાવવાની ઇચ્છાવાળા લેવા છતાં જ્ઞાનવાદી પક્ષની અત્યંત અસારતા દેખાડવાં અભ્યગમને અનુરૂપ પ્રતિબદિ તર્કથી જ્ઞાનવાદીના પક્ષમાં દૂષણ દેખાડે છે.
सागारमणागारं उभयाणुभयं व होज्ज णाणंपि? ।
गाहगपमाणविरहा ण संगतं सव्वपक्खेसु ॥६६६॥ (साकारमनाकारमुभयानुभयं वा भवेद् ज्ञानमपि ? । ग्राहकप्रमाणविरहान्न संगतं सर्वपक्षेषु ॥) आस्तां तावदन्यत्, यद्विज्ञानं त्वयाऽभ्युपगम्यते तत्किं साकारमनाकारम् उभयं-साकारानाकारम् अनुभयं वा न साकारं नाप्यनाकारं भवेदिति विकल्पचतुष्टयं, गत्यन्तराभावात् । नचैतेषु सर्वेष्वपि पक्षेषु तत् ज्ञानं संगतम् । कुत इत्याह-तद्वाहकप्रमाणाभावात् ॥६६६॥
यार्थ:- त्त२५ ():- श्री धी पात २ ॥णी. पता तो जावो त हे विज्ञान स्वीरो छो, તે સાકાર છે કે અનાકાર છે? કે ઉભય (સાકાર-અનાકાર) છે? કે અનુભય (સાકાર પણ નહિ અને અનાકાર પણ નહિ આમ અહીં ચાર વિકલ્પ સંભવે છે. કારણ કે આ સિવાય બીજા વિકલ્પ સંભવતા નથી. અને આ ચારેયમાંથી એક પણ વિકલ્પમાં તે જ્ઞાન સંગત બનતું નથી, કારણ કે તેના ગ્રાહકપ્રમાણનો અભાવ છે. ૬૬૬ सोऽपि कथं सिद्ध इति चेत् अत आह
શાનવાદી:- ગ્રાહક પ્રમાણનો અભાવ છે તે પણ શી રીતે સિદ્ધ થશે? અહીં સમાધાન બતાવે છે.
नाणंतरं न इंदियगम्मं तग्गाहगं कुतो माणं? । "
एमादि हंदि तुल्लं पायं विन्नाणपक्खे वि ॥६६७॥ (ज्ञानान्तरं नेन्द्रियगम्यं तद्ग्राहकं कुतो मानम्? । एवमादि हंदि तुल्यं प्रायः विज्ञानपक्षेऽपि ॥)
प्रमाणं प्रमेयत्वेन विवक्षितं ज्ञानमेव ग्राहकज्ञानापेक्षया ज्ञानान्तरं तच्चातीन्द्रियत्वान्नेन्द्रियगम्यं तत्कथं तदाहक प्रत्यक्षं प्रमाणं भवेदित्येवमादिकमादिशब्दाद 'अविगाणाभावाओ न जोगिनाणंपि जत्तिखममित्यादि' परिगृह्यते, 'हंदीति' परामन्त्रणे प्रायो :विज्ञानपक्षेऽपि तुल्यमतो ज्ञानेन सह तुल्ययोगक्षेमत्वात् ज्ञानवत् बाह्योऽप्यर्थोऽभ्युपगन्तव्यो न वा ज्ञानमपि ॥६६७॥ | ગાથાર્થ:- પ્રમેયતરીકે વિવક્ષા પામેલું ગ્રાહક પ્રમાણજ્ઞાન જ ગ્રાહકજ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનાન્સર (બીજુ જ્ઞાન) છે. (અર્થાત ગ્રાહકજ્ઞાનનું વિષય બનતું ગ્રાહ્ય જ્ઞાન ગ્રાહકજ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનાન્તર છે.) જ્ઞાનવાદીના મતે બાધાર્થનો અભાવ હોવાથી આ જ્ઞાનાન્સર અતીન્દ્રિય છે. તેથી ઇન્દ્રિયગમ્ય નથી. તેથી આ જ્ઞાનનું ગ્રાહકજ્ઞાન શી રીતે પ્રત્યક્ષ પ્રમાણ હોઈ શકે? વગેરે (-વગેરે थी 'अपिलावामी (1. ९3८) इत्यादि पातनो पा समावेश थाय छे. “E५६ ५२५क्षने सामंत्र३ छे.)पातो प्राय: ++ + + + + + + + + + + + + + + life-MAR - 58 * * * * * * * * * * * * * * *
-
-