________________
** બાવાર્થસિદ્ધિ જૈન ન
एयविगप्पाभावे कुतो विवादोत्ति ? कुणसि य मंति । खंधाढो उलुगो विसुमरितो तं इमं णायं ॥६७१॥
(एतद्विकल्पाभावे कुतो विवाद इति ? करोषि च तवेति । स्कन्धारूढ उलुको विस्मृतस्तदिदं ज्ञातम् ॥) एतद्विकल्पाभावे च सम्यगिदमितरच्च मिथ्येति विकल्पाभावे च कुतोऽयं विवादो युज्यते ? तत इत्थं त्वन्नीत्या सर्वथा विवादानुपपत्तौ तमेवेदानीं कुर्वन् यदिदं ज्ञातं लोके श्रूयते - 'तव स्कन्धारूढोप्युलु (लू) को विस्मृत इति, ' तत्सत्यं ત્યં ોષીતિ II૬૭૬ ॥
ગાથાર્થ:–અને ‘આ સમ્યગ્ અને બીજું મિથ્યા' એવા વિકલ્પના જ અભાવમાં આ વિવાદ પણ કેવી રીતે યોગ્ય ગણાય? અર્થાત્ ન જ ગણાય. આમ તમારા નીતિ-સિદ્ધાન્ત મુજબ તો વિવાદ જ સર્વથા અનુપપન્ન છે. અને છતા વિવાદ કરવા બેસો એ તો અલ્યા! તારા ખભાપર આરુઢ થયેલું ધુવડ પણ ભૂલાઇ ગયું• ઇત્યાદિ જે દૃષ્ટાન્ત લોકોમા સંભળાય છે, તેને સાચું ઠેરવવા જેવું છે. અને તે તમે કરી રહ્યા છો. તાત્પર્ય:- જેમ ખભાપર ઘુવડનું બેસવું જ જો શકય નથી, તો તે બેઠેલું એ યાદ છે કે ભૂલાયુ ઇત્યાદિ ચર્ચા કરવી વ્યર્થ છે. તેમ જો શાસ્ત્રવગેરે સંભવતા જ ન હોય, તો તેના આધારે જ્ઞાનને સાચું-ખોટું ઠેરવવાની ચેષ્ટા પાણીમા વલોણુ કરવાની જેમ વ્યર્થ જ ઠરે. તેથી તેવી ચર્ચા કરનારા તમે હકીકતમાં આ દૃષ્ટાન્તની જેમ આંધળુકીયા જ કરો છો. ૫૬૩૧u
अत्र पर आह
અહીં જ્ઞાનવાદી કહે છે
बुद्धादिचित्तमेत्तं पडुच्च सिय तारिसं हवति नाणं ।
जं सद्दओऽवमन्नइ बज्झत्थासत्तमादीयं ॥६७२॥
(बुद्धादिचित्तमात्रं प्रतीत्य स्यात् तादृशं भवति ज्ञानम् । यत् शब्दतोऽवमन्यते बाह्यार्थासत्त्वादिकम् ॥)
स्यादेतत् बुद्धादिचित्तमात्रम् आदिशब्दात्तदन्यप्रज्ञापकादिपरिग्रहः प्रतीत्य- आश्रित्य तादृशमस्मादृशां ज्ञानं भवति, यत् भवान् बाह्यार्थासत्त्वादिकं शब्दतः - शब्देभ्यो बुद्धाद्यभिहितेभ्यः सकाशात् प्रतीयमानमवमन्यते । साक्षात्बुद्धादिना एवमभिहितं यथा - 'बाह्योऽर्थो नास्ति किंतु ज्ञानमात्र' मित्यवमन्यते इत्यर्थः ॥६७२ ॥
ગાથાર્થ:-જ્ઞાનવાદી:-બુદ્ધવગેરેના (આદિશબ્દથી બીજા પણ પ્રજ્ઞાપકવગેરેનો સમાવેશ થાય છે.) ચિત્તમાત્રને આશ્રયીને જ અમારા જેવાઓને તેવા પ્રકારનું જ્ઞાન થાય છે કે “બુદ્ધાદિ પ્રજ્ઞાપકોએ કહેલા શબ્દોથી પ્રતીત થતા બાહ્માર્થના અભાવાદિ તત્ત્વોની તમે અવમાનના-અવજ્ઞા કરો છો.” બુદ્ધવગેરેએ સાક્ષાત્ એમ કહ્યું છે કે બાહ્યાર્થ નથી, પરંતુ જ્ઞાનમાત્ર જ છે. તમે બુદ્ધના આવા વચનોની અવજ્ઞા કરો છો. ૬૭૨ા
एवमिह इमं सम्मं मिच्छा इतरं तु होइ पडिवत्ती ।
बज्झत्थाभावम्मिवि एवं सेसोवि ववहारो ॥६७३ ॥
( एवमिहेदं सम्यग् मिथ्या इतरत्तु भवति प्रतिपत्तिः । बाह्यार्थाभावेऽपि एवं शेषोऽपि व्यवहारः II)
एवम् अनेन प्रकारेण इदं सम्यक् बुद्धादिना साक्षादेवमभिहितत्वात्, इतरत् मिथ्या तीर्थान्तरीयैरभिहितत्वात् इति प्रतिपत्तिर्भवति । एवं शेषोऽपि त्यागादानादिको व्यवहारो बाह्यार्थाभावेऽपि द्रष्टव्यः । तस्यापि परादिचित्तमात्रं प्रतीत्य तथाभावात्ततो न किंचिन्नः क्षूणमिति ॥ ६७३ ॥
ગાથાર્થ:- આ પ્રમાણે બુદ્ધવગેરેએ સાક્ષાત્ કહ્યું હોવાથી આ વિજ્ઞાન સમ્યગ છે, અને બીજું વિજ્ઞાન તીર્થાન્તરીયો (=અન્ય તીર્થિકોએ) કહ્યું હોવાથી મિથ્યા છે. એમ નિર્ણય થઇ શકે છે. આમ બાહ્માર્થ ન હોવા છતાં બુદ્ધના વચન અને અન્યના વચનના આધારે ઉદ્ભવતા વિજ્ઞાનમાં સમ્યગ્–મિથ્યા એવો ભેદ પડે છે. આ જ પ્રમાણે ત્યાગ—ગ્રણવગેરે શેષવ્યવહાર પણ બાહ્માર્થના અભાવમાં પણ થઇ શકતો સમજવો. કારણ આ બધો વ્યવહાર પણ અન્યવગેરેના ચિત્તમાત્રને આશ્રયીને જ તે રૂપે પ્રવર્તે છે. તેથી અમને (=અમારા સિદ્ધાન્તને) કોઇ દોષ નથી. ૫૬૭૪ા
अत्राह
અહીં આચાર્યવર્ય ઉત્તર આપે છે
* ધર્મસગ્રહણિ-ભાગ ૨ – 60 * *
+++