________________
અને ચિંતન પછી જયારે ભાવનાજ્ઞાન જીવ મેળવે છે ત્યારે તેને ઐદંપર્યનું ભાન થાય છે.
૨. “વાવયાર્થમત્રવિષયંકૃતમ્ | २. यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतं...चिन्तामयं तत्स्यात् । રૂ. પપ્પય્યતં હતત્ (માવનામયંજ્ઞાનમ) ' પોડષક ૧૧, શ્લો. ૭/૯
“શ્રુતજ્ઞાનનો વિષય વાક્યર્થ માત્ર છે. મહાવાક્ષાર્થમાંથી નીપજતું અને અતિસૂક્ષ્મ સુયુક્તિઓપૂર્વકની વિચારણાવાળું જે જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. ભાવનાજ્ઞાન ઐદંપર્ય સુધી પહોંચે છે.”
“આ ભાવનામય જ્ઞાનથી જાણેલું તે જ જ્ઞાન કહેવાય, અને ક્રિયા પણ ભાવનાપૂર્વકની હોય છે જ, ટુંક સમયમાં, મોક્ષસાધક બને છે.
- મને દિ જ્ઞાતિ જ્ઞાનં નામ ક્રિયાયે વિવેવ મોક્ષાયાક્ષેપેણ સમ્પને ' ષોડશક ૧૧, શ્લો. ૯-ટીકા.
જીવનું હિત સધાય છે...ભાવનાજ્ઞાનથી માટે સ્વહિત સાધવું હોય તો, શ્રુતજ્ઞાનને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવું રહ્યું. તે વિના, કેવળ શ્રુતજ્ઞાન તો કોઠારમાં પડેલ બીજ જેવું છે, એનાથી ધર્મસિદ્ધિનો પાક ન લખી શકાય.
જિનાજ્ઞાની ભાવથી પ્રાપ્તિ ભાવનાજ્ઞાન થતાં તે આત્માની પ્રવૃત્તિ સર્વજીવહિતકર બને છે. “ભાવના જ્ઞાને સતિ સર્વોપુ નીવેષ દિતદેતુઃ પ્રવૃત્તિ: ” .
ષોડશક ૧.૧, ગ્લો. ૧૧-ટીકા ઐદંપર્યયુક્ત હોય તે ભાવના જ્ઞાન. અને ભાવનાજ્ઞાન આવે કે “સર્વત્ર હિતાવૃત્તિ" સર્વ જીવોના હિતની વૃત્તિ આવી જાય છે. અર્થાત્ સર્વજીવવત્સલ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાનું ઐદંપર્ય એ થયું કે “સર્વનું હિત થાય તે રીતે વર્તે.”
શ્રુતજ્ઞાનને જ મોક્ષસાધક જ્ઞાન માની બેસી ન રહેતાં શ્રુતજ્ઞાનના કુંડાળામાંથી બહાર નીકળી, શ્રવણ પછી ચિંતન-મનન કરી, ભાવનાજ્ઞાન મેળવીએ તો સર્વજીવોના
૧. " વરમં હિતi I”
ટીના:- “વરમં ભાવનામયં તૃતીયં (જ્ઞાન), હિનર્વર્તન ગ્લો. ૬
નં અસ્થ ” ષોડશક ૧૧,
૨૮૮ • ધર્મ અનુપ્રેક્ષા