________________
પ્રતિનિધિ છે. તાત્પર્ય કે ‘અહૈં'માં સમગ્ર માતૃકા આવી જાય છે. અધોરેફ ‘’કારને સમર્થ મન્ત્રબીજ બનાવે છે. રાં, રા, દુ, દૂ, હૂઁ, ડ્રો, મૈં, હૂઁ અને દૂ: એ મન્ત્રાક્ષરો પણ ‘F’કાર, અધોરેફ, કલા અને બિંદુના સંયોગથી બનેલા છે.
મન્ત્રાધિરાજ અર્હમાં, જ્ઞ, હૈં અને ને નજીક લાવવાથી અમ્ બને છે, તે આત્માનો સૂચક છે. ઊર્ધ્વરેફ ( કાર) રત્નત્રયનો સૂચક છે. અહમ્ રૂપ આત્મા જ્યારે શુદ્ધ રત્નત્રયથી યુક્ત બને છે, ત્યારે તે ગર્હ - અર્હત્ બને છે. “ એ અગ્નિબીજ પણ છે, તે કર્મેન્ધનને બાળવા માટે અતિસમર્થ અગ્નિ છે. આગ્નેયી ધારણામાં એ અગ્નિબીજમાંથી અગ્નિને ઉત્પન્ન કરવાનો હોય છે.
અર્હ ઉ૫૨ ૨હેલી કલા અર્હત્તા અતિશયોની કલા છે. તે વડે પ્રાતિહાર્યાદિ અતિશયો સહિત અર્હત્ સૂચવાય છે. કલાની ઉપર રહેલ બિંદુ અર્હત્તા મુક્તિસ્થ શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપનું સૂચક છે.
ઊર્ધ્વરેફ બનીને કાર સર્વવર્ણોની ઉપર ચઢી જાય છે, એવી જ રીતે કલા અને બિંદુ પણ વર્ણોની ઉપર લખાય છે. વર્ણોમાં ર્ અને મ્ એ બે અક્ષરો એવા છે કે વર્ણોની ઉપર ચઢી જાય છે, તેમાં એક છત્રની જેમ અને બીજો મુકુટમણિની જેમ શોભે છે.૨
માતૃકા તે શબ્દબ્રહ્મની સૂચક છે, જે ઞ અને હૈં વડે સૂચવાય છે. ‘રૅ તે રત્નત્રય છે. ચંદ્રકલા તે સિદ્ધિપદ (અથવા સિદ્ધશિલા) છે. તેના ઉપર બિંદુ તે અનાહતરૂપ અર્હત્ છે.
અહીં શબ્દબ્રહ્મ એટલે દ્વાદશાંગી સમજવી. થી ૪ સુધીના વર્ણો વડે દ્વાદશાંગી રચાય છે. તાત્પર્ય કે માતૃકામાંથી જ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ છે, એ રીતે ત્ર અને હૈં વડે દ્વાદશાંગી, શ્રુતજ્ઞાન વગેરે પણ સૂચવાય છે.
ઞથી શરૂ થતી અને માં અંત પામતી એવી માતૃકાબારાખડી શ્રીઋષભદેવ ભગવંતે યુગની આદિમાં સ્વયં કહી હતી. તેમાંનો પ્રત્યેક અક્ષર તત્ત્વરૂપ છે. તેમાં પણ ૧. પાર્થિવાદિ ધારણાઓનું સ્વરૂપ યોગશાસ્ત્ર પ્રકાશ ૮માં છે. ૨. સરખાવો–
एक छत्र एक मुकुटमणि, सव वर्णन पर जोय । तुलसी रघुवर नाम के, वर्ण विराजत दोय ॥
સંત તુલસીદાસ કૃતઃ ‘રામચરિતમાનસ’.
૩. માથં હાન્ત શબ્રહ્મોાંધો ‘ર' તસ્ત્રિનયુતમ્ । चन्द्रकला सिद्धिपदं बिन्दुनिभोऽनाहतः सोऽर्हन् ॥ -
લખાયું છે.
મન્ત્રરાજરહસ્ય, ૪૪૭.
૪. અહીંથી શરૂ થતું અહંનું સ્વરૂપ શ્રીજયસિંહસૂરિ કૃતઃ ‘ધર્મોપદેશમાલા’ના આધારે
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૦૫