________________
૧૮
ભાવડ શાહ
એમાં કોઈ શક નથી પણ સાગરની સફર ભારે જોખમી છે. બે વરસ પહેલાં વિનયચંદ્રના દસ વહાણે સાગરનાં તળીયે જઈ બેઠાં હતાં.બિચારો પાયમાલ થઈ ગ... જુવાન દિકરે ચે ગુમાવ્યું ને સંપત્તિ પણ ગુમાવી.”
ભાવડ હસી પડે તે હસતાં હસતાં બેઃ “સાગર ખેડમાં મોટામાં મોટું ભયસ્થાન હોય તે તે સાગ૨ના તોફાનીપણાનું જ છે....અને આ ભયસ્થાન મારા કે કરમચંદની નજર બહાર નહતું....વળી ધરમદાસે પણ મને આ વાત કરી હતી. આવું જોખમ ખેડડ્યા વગર બીજે કઈ ઉપાય પણ નથી. જે આપણી આ એપ હેમખેમ પતી જાય તે બીજી ખેપમાં હું ને તું સાથે જઈશું.”
નારે....હુએ નહિ આવું ને તમનેય જવા નહિ દઉં.આપણે બે જ માણસ છીએ....વધારે ધન ભેગું કરીને કરવું છે શું ?”
તું શું એમ માને છે કે આપણે બે જ રહેશુ? બેના ચાર નહીં થાય?” હસતાં હસતાં ભાડે કહ્યું અને પત્નીને સકોમળ હાથ પિતાના બંને હાથ વચ્ચે લઈને પંપાળવો
શરૂ કર્યો.
પત્નીએ પોતાનું મસ્તક સ્વામીના સાથળ પર ઢાળી દીધું. ભાવડે પ્રિયતમાના કપાળ પર હાથ ફેરવવા માંડ્યો. વહાણ વિદાય કર્યાને ત્રણેક મહિના વીતી ગયા.
આ ત્રણ માસના ગાળામાં પચાસેક હજારની ઉઘરાણું પણ પાકી ગઈ અને પેઢીમાં માલ પણ ખડકાવો શરૂ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org