________________
લાવડ શાહ
ત્યારે ભાગ્યવતી સ્વામીની રાહ જોતી એક વાતાયન પાસે ઊભી હતી.
૧
ભાવડે પ્રિયતમા તરફ જોઇને કહ્યું: “શું વિચારે છે ? ” “ કઈ નહિ....આપની રાહ જોતી ઊભી છું. દરે બહુ વાર લાગી ? ”
ભાવડે નજીક આવી પત્નીના ખભા પર હાથ મૂકતાં કહ્યું : “દેવદાસ શેઠને ત્યાં જમવાનું હતું.....જરા વાર લાગી....મધ્યાન્હ સમયે નીકળવુ ઉચિત ન લાગ્યું'. આપણા મુનિમને કેમ છે ? ”
ર
હું એમને ઘેર ગઈ હતી....એમને એમ છે...વંદ કહી ગયા હતા કે આ એમની છેલ્લી પથારી છે.” ભાગ્યવતીએ કહ્યું.
“ કાલ સવારે પૂજા કરવા જઈશ ત્યારે મુનિમ કાકા પાસે જઇ આવીશ.” કહી ભાવડ પલંગ પર બેઠા. ભાગ્યવતી પણ તેની ખાજુમાં બેસતાં ખેલી: “મુનિમ કાકા કહેતા હતા કે શેઠે બહુ ઉતાવળ કરી નાખી છે.”
૮ કઈ વાતમાં ? ”
ઃઃ
પરદેશને વેપાર ખેડવામાં.”
ઃઃ ઉતાવળ નથી કરી....સમજી વિચારીને જ સાહસ કર્યુ. છે.પરતુ સાહસ જરા માટુ' થઈ ગયુ છે... ત્રણલાખ મુદ્રા વ્યાજે લેવી પડી છે. બાકી ફ્રેશ સફળ થાય એટલે સાત પેઢીનુ' સુખ થઈ જશે.’ વેપારમાં સાહસ તેા ખેડવું જોઇએ....સાહસ વગરના વેપારમાં શાભા શુ' ? તમે જો આઠ વહાણુ ભરાવ્યાં હાત
આ
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org