________________
ભાગ્યની રમત !
કરમચંદ મુનિમને વિદાય આપી ને ભાવડ ઘેર આવી ગયા. એ વખતે રાત્રિના પ્રથમ પ્રહર ચાલતા હતા. ભાગ્યવતી પ્રતિક્રમણ કરવા બેઠી હતી. ભાવડ પણ હાથમુખ ધેાઈ વસ્ત્રો ખદલાવીને પ્રતિક્રમણ કરવા બેસી ગયેા. તેની ગણત્રી દ્વી' છતાં અહીં આવી પહોંચવાની હતી....પરંતુ અંદર પર થાડા વિલંબ થયે....અને જે વેપારીને ત્યાં ભેાજન લેવાનું હતુ ત્યાં પણ ઘેાડીવાર લાગી.... અને મધ્યાન્હ સમયે પ્રવાસ કરવેશ ઉચિત નહાતા એટલે ઘેર પહેાંચતા રાત્રિકાળ થઈ ગયા હતા.
ભાગ્યવતી પ્રતિક્રમણ કરીને ઉઠી ત્યારે તેને ખબર પડી કે સ્વામી આવી ગયા છે અને પ્રતિક્રમણ કરવા બેઠા છે. એથી તેણે દૂધનાં ઠામમાં જામણુ નાખીને ઘરકામ સપેટવુડ શરૂ કર્યુ. જે દાસ દાસીએ પાતાના ઘેર રહેતાં હતાં તે સહુને વિદાય કર્યાં. ત્યાર પછી ગૌશાળા અને અશ્વશાળાનાં પશુએ અગેની વ્યવસ્થા કરીને ભાગ્યવતી ભવનમાં આવી.
ભાવડ પ્રતિક્રમણ કરીને પેાતાના ખ'ડમાં આબ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org