________________
पाश
पावश ६० वर्षभ. नि. ०-१.
[वि. स. ५. ४१०-३५०, ६. स. ५. ४६७-४०७ ] કાલગણનાની બીજી ગાથાના પ્રથમ ચરણમાં પાલક રાજાને રાજત્વકાલ ૬૦ વર્ષ सन्यो छे. सायनानी ॥थामा सूत्रामा पाथी मतिक्षित बनी छ · व्याख्यानतो विशेषप्रतिपत्ति' से न्यायानुसार सेना भावार्थ ४२ थे, पण ते तेनु સીધું વ્યાખ્યાન જણાતું નથી. છતાં જૈન ગ્રંથ-આવશ્યક નિર્યુક્તિ વિગેરેના ઉલલેખેથી સમજાય છે કે, પાલક રાજાનાં ૬૦ વર્ષ એ એકલા પાલકનાં નહિ, પણ તેનાં અને તેના પછી આવનારા તેના વંશજેનાં મળીને છે. આ હકીકતને સ્પષ્ટ કરનાર જૈન ગ્રંથના “ઉલેએને ભાવાર્થ આ પ્રમાણે છે
(૯) અજ્ઞાતો પધાનતાના સંબંધમાં આવશ્યક નિયુક્તિમાં નીચે આપેલી બે સંગ્રહગાથાઓ છે -
"कोसंबि अजिअसेणो धम्मवसू धम्मघोस धम्मजसो। विगयभया विणयवइ ईड्ढिविभूसाइ परिकम्मे ॥ उज्जेणिवंतीवद्धण पालयसुयरवद्धणे चेव । धारिणीवंतीसेणे मणिप्पभो बच्छगातीरे' ॥
આ બે ગથિ એની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકાર વિગેરેએ પ્રાસંગિક ઇતિહાસ રજુ કર્યો છે. તેમનું વલણ ઇતિહાસ કરતાં આચાર નિરૂપણની બાબતમાં સવિશેષ હોય એ સ્વાભાવિક છે, અને તેથી તેમણે નધેિલી એતિહાસિક બાબતમાં મતભેદ જોવામાં આવે છે. અવન્તિવર્ધન અને રાષ્ટ્રવધન એ બને પાલકના પુત્રો હતા એમ નિયુક્તિ અને આવશ્યર્ણિ જણાવે છે, છતાં શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) કહે છે તેમ, કવચિત તેમને ગોપાલકના પુત્રો નોંધ્યા હોય તો તે બનવા જોગ છે. આ વિષયના જૈન ઉલ્લેબમાંથી આવશ્યકચૂર્ણિને ઉલ્લેખ આ પ્રમાણે છે –
"कोसंबी नगरी, अजितसेणो राया, धारिणीदेवी. धम्मघग्गू आयरिया, ताणं दो सीसा धम्मघोसो य धम्मजसो य, विगतभया महत्तरिका विणयवती सीसिणिक्का, तीए भत्तं पञ्चक्खात, संघेण महता इडीए निजामिता विभासा, धम्मवग्गुसीसा दोवि परिकम्म करेति । ___ इतो य उज्जेणीये पज्जोतसुता दोणि-पालओ गोपालओ य, गोपालओ पव्वइतो, पालगो रज्जे ठितो, तस्ल दो पुत्ता-रज (B . Mondi मेमना ५ वामां आवे छे अन्यत्र ५४४ सभा ५४ छे) पद्धणो अवंतिवद्धणो य, पालको अवंतिवद्धणं राजाणं रज्जा वद्धणं जुवरायाणं ठवेत्ता पव्वइतो, रज्जवद्धणस्स भन्जा धारिणी, तीसे पुत्तो अवंतिसेणो अण्णदा अवंतिषद्धणो राया धारिणीए उजाणे वीसत्थाए सव्वंगाई दटणं अज्झोबबण्णो, दूती विसजिता, सा णेच्छति, पुणों पेसेति, तोए अहाभावेण भणितं-भातुकस्सविन लज्जति? तेण सो मारितो, विभासा, तंमि वियाले सगाणि आभरणाणि गहाय कोसंबि सत्यो बच्चति तत्थ एगस्त सड़ेगस्त वाणियगस्स अल्लीणा गता, कोसंबीए संजतीण पुच्छित्ता वसहि, रण्णो जाणसालाए ठिताओ, तत्थ गता, वंदित्ता साविकत्ति पग्वात्ता पुच्छासुद्धा, तीसेय गब्भो अहुणोवषण्णो वड्ढति, मा ण पव्वावेहितित्ति तं ण अखातं, पच्छा णाते महरिकाए पुच्छिता, ताए सब्भावो कथितो जह रहबद्धणभजाह, संजतिमझे अप्पसारिकं अच्छाविता, विआविता