________________
अनुयोगबारने भवति। द्रव्यतोऽशेषरूपिद्रव्यविषयम्, क्षेत्रताऽसंख्यातलोकविषयम् । कालतोऽतीतानागतासंख्यातोत्सर्पिण्यवसर्पिणीविषयम् । भावतः सकलरूपिद्रव्येषु प्रतिद्रव्यमसंख्यातपर्यायविषयम् ।
मनःपर्ययज्ञानं तु प्रमादरहितस्याऽऽमर्षाद्यन्यतमलभिधारिणः संयतस्त्र भवति । द्रात:-संज्ञिपञ्चेन्द्रियमनोद्रा विषयम् । क्षेत्रतः-समयक्षेत्रमात्रविषयम्। कालत:-अतीतानागतपल्योपमासंख्यातभागविषयम् । भावता-मनाद्र गतानन्दपर्यायविषयम् ॥४॥ की, क्षायोपशमिकत्व की एवं प्रत्यक्षत्व आदि की अपेक्षा से समानता हैंतो भी स्वाम्यादि की अपेक्षा से भिन्नता है-अवधिज्ञान जो अविरतसम्यक् दृष्टि है, उसको भी हो जाता है, द्रव्य कि अपेक्षा यह समस्तरूपी पदार्थों को विषय करता है, क्षेत्र की अपेक्षा असंख्यात लोक इसका विषय माना गया है, काल की अपेक्षा यह अतीत अनागतकाल के असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी कालों को जानता है, तथा भाव की अपेक्षा यह समस्तरूपी द्रव्यों में प्रतिद्रव्य की असंख्यात पर्यायों को जानता है। मनःपर्यवहान अविरत अवस्थावाले जीव को नहीं होता है। उसमें भी प्रमत्त संयत का नहीं होता हैं किन्तु जो अप्रमत्त संयत है उसको होता है। उसमें भी आमर्ष आदि किसी एक लब्धिधारी के ही होता हैं । द्रव्य की अपेक्षा संज्ञी पंचेन्द्रियजीव के मनोद्रव्य को विषय करता है । क्षेत्र की પથમિકત્વની અપેક્ષાએ અને પ્રત્યક્ષત્વ આદિની અપેક્ષાએ સમાનતા છે. પરંતુ કેટલીક બાબતમાં તે અવધિજ્ઞાનથી જુદું પડે છે.
અવધિજ્ઞાન અવિરત સમ્યક્દષ્ટિ જીવમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, દ્રવ્યની અપેક્ષાએ તે સમસ્તરૂપી પદાર્થોને જોઈ શકે છે, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક તેને વિષય મનાય છે, કાળની અપેક્ષાએ તે અતીત અને અનાગતકાળના અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળેને જાણે છે, તથા ભાવની અપેક્ષાએ તે સમસ્તરૂપી દ્રવ્યમાંના પ્રત્યેક દ્રવ્યની અસંખ્યાત પર્યાને જાણે છે. મન:પર્ધવજ્ઞાનની ઉત્પત્તિ અવિરત અવસ્થાવાળા જીવમાં થતી નથી, પરંતુ જે જીવ સંયત હોય છે તેને જ મન ૫ર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી પ્રત્યેક સંયત જીવને તે ઉત્પન્ન થાય છે એ કોઈ નિયમ નથી. જેમ કે પ્રમત્ત સંયતને તે ઉત્પન્ન થતું નથી, પણ અપ્રમત્ત સંયતને જ ઉત્પન્ન થાય છે. અપ્રમત્ત સંયતમાં પણ આમર્ષ આદિ કોઈ એક લબ્ધિધારીને જ મન ૫ર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દ્રવ્યની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મને દ્રવ્યને તે વિષય કરે છે–જાણી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ