________________
अनुयोगचन्द्रिका टीका १ ज्ञानस्वरूपनिरूपणम्
मन.पर्यज्ञानी च मनःपर्य यानेव प्रत्यक्षी करोति, न तु बाह्यवस्तु । न च मनः पर्ययज्ञानिना बाह्य वस्तु ज्ञायते इति वाच्यम्, अनुमान्तस्तस्य बाह्यवस्तुज्ञानसद्भावात् । यथा विशिष्टक्षायोपशामिकप्रतिभाशाली प्रेक्षावान् प्रशान्तःकस्यचिदाकारङ्गितादिकं विलोक्य तदीयमनोगतं भावं सामथ्यं चानुमानतो विजानाति तथा मनःपर्यः ज्ञानी कस्पचिद् भावरूपं मन:सर्वतोभावेन प्रत्यक्षीकृत्वानुमानेन वाह्य विप समवयु ते–'इदं वस्त्वनेन चिन्त्यते' इति । वाह्यपदार्थचिन्तनसमये हि वाद्यपदार्थाकारसदृशाकारं मनो भवति ।
इदं मनःपर्ययज्ञानं रूपिविषयत्वप्रत्यक्षायोपशमिकत्वप्र यक्षत्वादिसाम्येऽप्यवधिज्ञानाद् भिन्नं, स्वाम्यादि भेदात् । तथाहि अवधिज्ञानमविरतसम्यग्दृष्टेरपि
प्रश्न -तो क्या चिन्तनीय वस्तुओं को मनःपय यज्ञानी जान नही सकता ?- - उत्तरः-जान सकता है-एर पीछे से अनुमानहारा । जैसे कोई विशिष्टक्षयोपशमिक प्रतिभाशाली विद्वान् शान्तभाव से किसी दूसरे व्यक्ति के आकार इंगित आदि को प्र यक्ष देख कर उसके मनोगत भाव एवं सामर्थ्य को अनुमान से जान लेता है उसी तरह मयःपर्य यज्ञानी किसी के भावरूप मन को सर्वतोभाव से प्र यक्ष कर अनुमान से तहत चिन्तनीय बाह्य वस्तुओं को जान लिया करता है कि इसने इस वस्तु का चिन्तन वि.या है क्यों कि इसका मन उस वस्तु के चिन्तन के समय अवश्य होनेवाले इसप्रकार के आकारों से युक्त है। मन जब बाह्य पदार्थों का चिन्तन करता है तो उस समय वह उस चिन्तित बाह्यपदार्थ के आकार जैसा आगरवाला हो जाता है।
मनःर्य ज्ञान और अवधिज्ञान इन दोनों में रूपी पदार्थो को जानने પ્રશ્ન શું મન:પર્યવજ્ઞાની ઇવ ચિનનીય વરતુઓને જાણી શકતું નથી?
ઉત્તર–મન:પર્યવજ્ઞાની જીવ ચિન્તનીય વરતુઓને પાછળથી અનુમાન દ્વારા જ જાણી શકે છે. જેવી રીતે કેઈ વિશિષ્ટ ક્ષેપથમિક પ્રતિભાશાળી વિદ્વાન શાનતભાવે કેઈ અન્ય વ્યકિતની મુખાકૃતિ, તેની ચેષ્ટાઓ આદિને પ્રત્યક્ષ જોઈને તેના મને ગત ભાવોને સામર્થ્યને અનુમાનથી જાણી લે છે, એ જ પ્રમાણે મન:પર્યવજ્ઞાની છવ કેાઈ અન્ય જીવના ભાવરૂપ મનને પિતાના મન:પર્યવજ્ઞાન વડે પ્રત્યક્ષ કરીને અનુમાનથી તદ્દગત ચિન્તનીય બાહ્ય વસ્તુઓને પણ જાણી શકે છે. તે મન:પર્યવજ્ઞાની છવ એવું અનુમાન કરે છે કે આ વ્યકિતએ આ વસ્તુનું ચિન્તન કર્યું છે, કારણ કે તેનું મન તે વસ્તુના ચિન્તન સમયે જેવા આકારોથી અવશ્ય યુકત હોવું જોઈએ એવા આકારથી અવશ્ય યુકત છે. મન જ્યારે બાહ્યપદાર્થોનું ચિન્તન કરે છે, ત્યારે તે (મન) તે ચિતિત બાહ્યપદાર્થોના આકાર જેવા આકારવાળું થઈ જાય છે.
મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થોને જાણવાની અપેક્ષાએ, સાથે