Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ११ प्रथमप्राभृते प्रथमप्राभृतप्राभृतम्
__ ४१ शीतं मण्डलशतं द्विकृत्वश्वरति, द्वे च मण्डले एकैकवारमेव चरतीति भगवद्भिर्यत् प्ररूप्यते, तथा च तस्यैव पष्टयधिकरात्रिन्दिवशतत्रयपरिमाणस्य सूर्यसंवत्सरस्य मध्ये 'सई' सकृत्एकवारम् , अष्टादशमुहूर्तप्रमाणो दिवसो भवति, सकृच्चाष्टादशमूहर्तप्रमाणा रात्रि भवति, तथा सकदेकवारं द्वादश मुहर्तप्रमाणो दिवसो भवति, सकृञ्च द्वादशमुहर्त्तप्रमाणा रात्रि भवति । तत्रापि प्रथमे पण्मासे अस्ति अष्टादशमुहर्ता रात्रिनतु अष्टादशमुहत्तों दिवसः, एममेव तस्मिन्नेव प्रथमे षण्मासे द्वादशमुहत्तौ दिवसोऽस्ति, न तु द्वादशमुहर्ता रात्रिरिति । तथा द्वितीये षण्मासेऽस्त्यष्टादशमहत्तों दिवसो नत्वष्टादशमहर्ता रात्रिः, तस्मिन्नेव द्वितीये पण्मासे अस्ति द्वादशमुहर्ता रात्रि नेतु द्वादशमुहूत्तौ दिवसः ॥ तथा प्रथमे द्वितये घा षण्णमासे
टीकार्थ-फिर से प्रश्न करते हुवे कहते हैं (जइ खलु तस्सेव आदिच्चस्स) इत्यादि यदि उसी आदित्य संवत्सर का ३६६ तीनसो छियासठ रात्रिदिवस का परिमाणवाले काल में १८२ एकसो बिरासी मंडल में दो वार गमन करता है और दो मंडल में एक एक वार ही गमन करता है ऐसा भगवानने प्ररूपित किया है तथा उसी ३६६ तीनसो छियासठ रात्रिदिवस का परिमाण वाले सूर्य संवत्सर में (सई) एकवार अठारह मुहूर्त प्रमाणवाला दिवस होता है, एवं एकवार अठारह मुहूर्त प्रमाणवाली रात्री होती है तथा एकबार बारह मुहूर्त प्रमाणवाला दिवस होता है एवं बारह मुहूर्त प्रमाणवाली रात्री होती है उसमें भी प्रथम छह मासमें अठारह मुहूर्त की रात्री होती है अठारह मुहूर्तवाला दिवस नहीं होता है। ऐसे ही उसी प्रथम षट् मास में बारह मुहूर्त का दिवस होता है, अपिच बारह मुहर्तकी रात्री नहीं होती है । तथा दूसरे षट् मास में अठारह मुहूर्त का दिवस होता है अठारह मुहूर्त की रात्री नहीं होती है उसी दूसरे षट्मास में बारह मुहूर्त की रात्री होती है तथापि बारह मुहूर्त का दिवस नहीं
1 :- स्वामी शथी प्रश्न ४२तi छ-(जइ खलु तस्सेव आदिच्चस्स) त्यात જે એ આદિત્યના ક૬ ૬ ત્રણસો છાસઠ રાત્રિદિવસના પરિમાણવાળા કાળમાં ૧૮૨ એકસોખાસી મંડળમાં બે વાર ગમન કરે છે અને બે મંડળમાં એકવાર જ ગમન કરે છે તેવી રીતે ભગવાને પ્રરૂપિત કરેલ છે. તથા એ જ ૩૬૬ ત્રણસો છાસઠ રાત્રિદિવસના પરિમાણ વાળો સૂર્ય સંવત્સરમાં (હું) એકવાર અઢાર મુહૂર્ત પ્રમાણ વાળો દિવસ થાય છે. અને એકવાર અઢારમુહૂર્તવાળી રાત હોય છે. તથા એકવાર બાર મુહૂર્તા પ્રમાણનો દિવસ હોય છે. તેમજ બાર મુહૂર્ત પ્રમાણુવાળી રાત્રી થાય છે. તેમાં પણ પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. અઢાર મુહૂર્તવાળે દિવસ હોતું નથી. એ જ રીતે એ જ પ્રથમ છ માસમાં બા૨ મુહૂર્તને દિવસ હોય છે. પણ બાર મુહૂર્તની રાત્રી હોતી નથી. તથા બીજા છ માસમાં અઢાર મુહર્તાને દિવસ હોય છે. પણ અઢાર મહર્તની રાત હોતી નથી. એ બીજા છ માસમાં બાર મુહૂર્તની રાત હોય છે. તે પણ બાર મુહુર્ત દિવસ હેતે નથી તથા પહેલા કે બીજા છ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧