Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनो टीका प्र.श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १०१ शील साधुः-चरेत्-संयमानुष्ठाने विचरेत्-संयमानुष्ठानं कुर्यादितिभावः, तथा'पाणे पुढोवि सत्ते' प्राणान् पृथक् पृथक् पृथिव्यादिकायेषु सत्वान् सूक्ष्मबादरादिभेदभिन्नान्, कथं भूतान् तान् जीवान् तत्राह-'दुक्खण' दुःखेनासातावेदनीयोदयरूपेण दुःखयति-पीडयतीति दुःखम्-अष्टप्रकारकं कर्म, तेन कर्मणा 'अट्टै' आन्-िपरिपीडितान्। परितप्पमाणे' परितप्यमानान्-संसाराग्नौ स्वकृतकर्मणा परिपच्यमानान् जीवान 'पासाहि' पश्य-अवलोकय। यतोऽते के जीवाः स्वकृतकर्मणा प्रतिबद्धाः सन्तो दुःखेन पीडिता भवन्तो दृश्यन्ते । स्त्रीषु सर्वथा जितेन्द्रियो भवन् साधुः कर्मबन्ध नेभ्यो मुक्तः शुद्धः शुद्धसंयम परिपालयेत् । सर्वे जीवाः स्वकृतदुष्कृतपापपाशबद्धा दुःखमनुभवन्तीति भावः ॥४। स्पर्शेन्द्रिय के पतंग चक्षुरिन्द्रिय के वशीभूत होकर भ्रमर घ्राणेन्द्रिय के और मीन (मच्छी) सिर्फ जिहवेन्द्रिय के वशीभूत होकर अपने प्राण गवाते हैं तो जो मनुष्य पाँचो इन्द्रियों के वशीभूत होगा वह सर्व नाश से कैसे बच सकता है ? अतः बाह्य और आभ्यंतर समस्त संग से परिवजित मुनि संयम का ही अनुष्ठान करे।
इस संसार में पृथ्वीकाय आदि सभी प्राणी, चाहे वे सक्षम हों या बादर, असातावेदनीय कर्म के उदय से जनित दुःखो से पीड़ित हो रहे हैं और अपने किये कर्मों से संसार रूपी अग्नि में पच रहे हैं, यह देखो।
सार यह है कि साधु स्त्रियों के विषय में सर्वथा जितेन्द्रिय होता हुआ वध बंधन आदि से मुक्त होकर शुद्ध संयम का परिपालन करे। सभी जीव अपने किये पापों के पाश में बद्ध हो कर दुःख का अनुभव कर रहे हैं ॥४॥ (નાક) ઇન્દ્રિયના ધર્મને વશ થઈને અને માછલું કેવળ જવા ઇન્દ્રિયના ધમને વશ થઈને પોત પોતાના પ્રાણ ગુમાવે છે, તે જે મનુષ્ય પાંચે ઈન્દ્રિયને વશ થાય તે સર્વનાશથી કેવી રીતે બચી શકે?
બાહા અને આભ્યન્તર દરેક પ્રકારના સંગથી અલગ રહીને મુનીએ સંયમનું જ અનુષ્ઠાન કરવું.
આ સંસારમાં પૃથ્વીકાય વિગેરે સઘળા પ્રણિયે ચાહે તેઓ સૂક્ષમ હોય અથવા બાદર હોય અસાતવેદનીય કર્મના ઉદયથી થવાવાળા દુઃખથી પીડાં પામી રહ્યા છે. અને પોતે જ કરેલા કર્મોથી સંસારરૂપી અગ્નિમાં ૨ધાતા રહે છે આ જુઓ.
કહેવાનો સારાંશ એ છે કે–સાધુએ સ્ત્રી સંબંધી વિષયમાં સર્વ પ્રકારે જીતેન્દ્રિય થઈને વધ બંધન વિગેરેથી મુક્ત થઈને શુદ્ધ એવા સંય. મનું પાલન કરવું. સઘળા જ પિતે કરેલા પાપના વશમાં બદ્ધ થઈને દુખનો અનુભવ કરી રહ્યા છે. એક
श्री सूत्रतांग सूत्र : 3