Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३५८
सूत्रकृताङ्गसूत्रे दश्च-अर्थग्रहणसमर्थ :-अनेकप्रकारकार्थ कथनसमर्थः, तथा-'आगाढपण्णे' आगाढमज्ञः, आगाढा-अवगाढा परमार्थपर्यवसिता तत्त्वनिष्ठा प्रज्ञा बुद्धिर्यस्य स आगाढ पज्ञः, तथा-'मुविभावियपा सुविमावितात्मा, सुष्ठु विविध भावितः -धर्मवासनया वासित आत्मा यस्य स तथाभूतः, एतादृशभाषादिगुणैः कर्मक्षयकारकैरपि यः कश्चिद् मदं कुर्यात्, यथाऽहमेव भाषाविधिज्ञः साधुवादी मत्तोऽन्यो नास्ति कश्चिद् अलौकिकः-लोकोत्तरशाखार्थ विशारदः किन्तु अहमेव पण्डित इति । एवमात्मोत्कर्ष वान् 'अण्णं जणं' अन्य जनम् 'पण्णया' प्रज्ञयास्वकीयमज्ञया 'परिहवेज्जा' परिभवेत्-अपमानयेत् स न साधुः अपि तु साध्वा. भासः, इति । यः सम्यग्रूपेण भाषागुणदोष जानाति, मिष्टं पथ्यं हितं च वचनं वदति, शास्त्रार्थपर्यालोचने निपुणो धर्मवासनयाऽऽत्मा वासितः स सुसाधुः। के गुगों से सम्पन्न है । जो विशारद है अर्थात् सूक्ष्म तत्र को ग्रहण करने में तथा अनेक प्रकार के अर्थों का कथन करने में समर्थ है। जो तत्व में प्रगाढ प्रज्ञा वाला है तथा जिसने अपनी आत्मा को धर्म के संस्कारों से भावित किया है । वह यदि अपने इन गुणों के कारण अभिमान करता है, वह सोचता है कि-मैं ही भाषाविधि का वेत्ता हूं, शोभनवादी हू मुझ से बढ कर अथवा मेरे समान कोई शास्त्रार्थ में कुशल नहीं हैं । मैं अद्वितीय पण्डित हूं, और ऐसा सोच कर दूसरों का पराभव करता है। तो वह साधु नहीं है, वह साध्वाभास है।
आशय यह है कि जो भाषा के गुणों और दोषों को सम्यक् प्रकार से जानना है। मधुर सत्य और हितकर वाणी बोलता है। शास्त्र के अर्थ का विचार करने में निपुण होता है और धर्म की बासना से બોલવા વાળે છે, પ્રતિભાવાનું અર્થાત્ ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિના ગુણોથી યુક્ત છેજે વિશારદ છે, અર્થાત્ સૂક્ષમ તત્વને ગ્રહણ કરવામાં તથા અનેક પ્રકારના અર્થોનું કથન કરવામાં સમર્થ છે. જે તવમાં અત્યંત બુદ્ધિશાળી છે, તથા જેમાં પિતાના આત્માને ધર્મના સંસ્કારોથી ભાવિત કર્યા છે, તે જે પિતાના આ ગુણને કારણે અભિમાન કરે, અને વિચારે કે-હુંજ ભાષા વિધિને જાણવાવાળો છું. શનિવાદી છું મારાથી વધારે અથવા મારી સરખે શાસ્ત્રાર્થમાં કોઈ કુશળ નથી. હું એક અદ્વિતીય પંડિત છું. આમ માનીને બીજાનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, તે તે સાધુ નથી. પરંતુ સાવાભાસ માત્ર વેષધારી સાધુ જ છે તેમ સમજવું.
કહેવાનો આશય એ છે કે–જે ભાષાના ગુણે અને દેને સારી રીતે જાણે છે, મધુર, સત્ય અને હિતકર ભાષા બોલે છે, શાસ્ત્રના અર્થનો વિચાર કરવામાં નિપુણ હોય છે, અને ધર્મની વાસનાથી વાસિત આત્મા વાળ હોય
श्री सूत्रकृतांग सूत्र : 3