Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ४९१ यितुं न शक्यते। उभयोरपि महावीरबुद्धयो स्तथात्वस्वीकारे कथनुभयोर्मता. नैक्यम् । तथा चोक्तम्
अहंन् यदि सर्वज्ञो, बुद्धो नेत्यत्र का प्रमा।
अथोमावपि सर्वज्ञौ-मतभेदस्तयोः कथम् ॥१॥ इत्याशङ्कायामाह-'अणेलिसस्स अक्खाया' अनीदृशस्य आख्याता, अनन्यसाधा. रणस्य धर्मस्य य आख्याता प्रतिपादकः 'से' सः एतादृशः सः 'तहिं तहि' तत्र तत्र बौद्धादिके दर्शने 'ण होई' न भवति, अपि तु-भगवान् तीर्थकर एवाऽनन्धसशस्य ज्ञाता प्रतिपादकश्च भवति न तु बुद्धादि रिति सिद्धम् । अयमाशय:-- बौद्धो हि पर्यायमात्रमेव इच्छति, सर्वस्य क्षणिकत्वस्वीकारात्, द्रव्यं तु सर्वावस्थाऽनुगतं नेच्छति, किंतु न तत् सम्यक्, यतः पर्यायकारणस्य सकता कि महावीर ही सर्वज्ञ हैं, अन्य नहीं। यदि महावीर और बुद्ध आदि सभी को सर्वज्ञ माना जाय तो उनमें मतैक्य क्यों नहीं है ? कहा भी है-'अर्हन् यदि सर्वज्ञो' इत्यादि । ___'अर्हन्त यदि सर्वज्ञ हैं तो क्या प्रमाण है कि बुद्ध सर्वज्ञ नहीं हैं ? यदि दोनों सर्वज्ञ हैं तो फिर दोनों में मत भेद का क्या कारण है ?
समाधान-जो अनन्य (अनुपम) साधारण धर्म का प्रतिपादक है, वह वौद्ध आदि दर्शनों में नहीं होता, नहीं हो सकता है। भगवान तीर्थकर ही अनन्य साधारण धर्म के ज्ञाता और प्रतिपादक होते हैं, बुद्ध आदि नहीं । आशय यह है कि बुद्ध सिर्फ पर्याय को ही स्वीकार करते हैं, क्यों कि वह सब को क्षणिक मानते हैं । वे समस्त पर्यायों में एक रूप के अवस्थित रहने वाले द्रव्य को स्वीकार नहीं करते, નહીં કહી શકાય કે મહાવીર સ્વામી જ સર્વજ્ઞ છે, અન્ય નહીં જે મહાવીર અને બુદ્ધ વિગેરે બધાને સર્વજ્ઞ માનવામાં આવે, તે તેમાં એક મત पर भ. नथी ? यु५छे हैं-'अर्हन् यदि सर्वज्ञो' त्याति,
જે અહઃ સર્વજ્ઞ હોય તે બુધ સર્વજ્ઞ નથી, એમાં શું પ્રમાણ છે? જે એ બન્ને સર્વજ્ઞ છે, તે એ બન્નેમાં મતભેદનું શું કારણ છે.
સમાધાન–જે અનન્ય “અનુપમ સાધારણ ધર્મનું પ્રતિપાદક છે, તે બૌધ્ધ વિગેરેના દર્શનમાં હોતું નથી અને હાઈ શકતું નથી ભગવાન તીર્થ કરજ અનન્ય સાધારણ ધર્મને જાણનારા અને તેનું પ્રતિપાદન કરનારા હોય છે. બુદ્ધ વિગેરે તેવા હોતા નથી કહેવાને આશય એ છે કે બુદ્ધ કેવળ પર્યાયને જ સ્વીકાર કરે છે. કેમકે તે બધાને ક્ષણિક માને છે. તેઓ સઘળા પર્યામાં એક રૂપથી અવસ્થિત રહેવાવાળા દ્રવ્યને સ્વીકાર કરતા
श्री सूत्रतांग सूत्र : 3