Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
PHADRAGON
५१२
सूत्रकृताङ्गसूत्रे टीका--'जस्स' यस्य पुरुषस्य 'पुरेकर्ड' पुराकृतम् पूर्वोपार्जितं कर्म, जन्म जरामरणादिप्रयोजकम् । ‘णस्थि' नास्ति-उपलक्षणात् नवीनमपि कर्म नास्ति आश्रवद्वारस्य निरोधात् 'महावीरे' महावीर:-महापुरुषः 'ण मिज्जई' न म्रियते, मरणादि प्रयोजकसकलकर्मणां ज्ञानाग्निना विनाशितत्वात् आश्रवद्वारस्य निरोधाच्च, आश्रवाणां प्रधानः स्त्री संबंधा, तमधिकृत्य दृष्टान्तं दर्शयति । 'व' इव यथा 'वाउ' वायुः अप्रतिहतगतिकतया प्रसंजककारणराहिश्येन वा 'जालं' ज्वालाम् अग्निज्वालाम् 'अच्चेइ' अत्येति-अतिक्रामति-उल्लङ्घयति, तथा-परित्यक्ताऽशेषकर्मा स महावीरः 'लोगसि' इहलोके 'पिया पियाः हावभावलीलादिप्रधा. नत्वात् प्रेमास्पदम् 'इथियो' स्त्रियः उपलक्षणात् पुत्रधनादिकानपि 'अच्चेइ'
टीकार्थ--जिस पुरुष के जन्म जरा और मरण को उत्पन्न करने वाले पूर्वोपार्जित कर्म और उपलक्षण से, आश्रवद्वार बंद हो जाने के कारण नवीन कर्म नहीं रहते, वह महापुरुष मृत्यु को प्राप्त नहीं होता। मृत्यु के कारणभूत सकल कर्मों को वह ज्ञान रूपी अग्नि के द्वारा नष्ट कर डालता है और समस्त आश्रवद्वारों का निरोध कर देता है । स्त्री का संबंध आश्रवों में प्रधान है, अतएव इसके विषय में दृष्टान्त दिखलाते हैं-जैसे वायु अप्रतिहत गति वाला होने से अग्नि की ज्वाला को उल्लंघन कर जाता है, उसी प्रकार समस्त कर्मों को त्याग देनेवाला वह महावीर पुरुष, हाव भाव लीला आदि की प्रधानता वाली होने के कारण प्रेमास्पद स्त्रियों को तथा उपलक्षण से पुत्र एवं धन आदि को भी लांघ जाता है अर्थात् ये सब उसके मार्ग
ટીકાર્થ-જે પુરૂષના જન્મ, જરા અને મરણને ઉત્પન્ન કરવા વાળા પહેલાં ઉપાર્જીત કરેલા કર્મ અને ઉપલક્ષણથી આસ્રવ દ્વાર બંધ થઈ જવાના કારણે નવા કર્મો રહેતા નથી. મૃત્યુના કારણે ભૂત સકળ કમેને તે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નાશ કરી નાખે છે. અને સઘળા આસ્રવ દ્વારનો નિષેધ કરી નાખે છે. અને સંબંધ આસ્ત્રોમાં મુખ્ય છે, તેથી જ તેના સંબં. ધમાં દષ્ટાન્ત બતાવે છે.-જેમ વાયુ રોકાણ વગરની ગતિ વાળ હેવાથી અગ્નિની વાલાને ઓળંગી જાય છે, એ જ પ્રમાણે સઘળા કર્મોનો ત્યાગ કરવા વાળા તે મહાવીર પુરૂષ હાવ ભાવ, લીલા વિગેરેના પ્રધાન પણાવાળી હોવાને કારણે પ્રેમાસ્પદ ચિને તથા ઉપલક્ષણથી પુત્ર અને ધન વિગેરેને પણ એળગી જાય છે, અર્થાત્ એ બધા તેઓને માર્ગ રોકવામાં સમર્થ
श्री सूत्रता सूत्र : 3