Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 538
________________ समयार्थबोधिमा टीका प्र. शु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् बन्धकारणं जानीयात् । उक्तंच— ५२७ 'संसार तब दुस्तार, पदवी न दवीयसी । अन्तरा दुस्तरा न स्यु यदि रे' मदिरेक्षणाः ॥ १ ॥ अतो नीवास्तुल्यं स्त्रीपस ज्ञात्वा ज्ञाततश्वस्तत्रासक्ति न कुर्यात् । किंभूतः सन्नित्याह- 'छिन्नसोए' छिन्नस्रोताः छिन्नानि अपनीतानि स्रोतांसि संसारावतरणद्वाराणि विषयोन्मुखेन्द्रियपवर्त्तनानि । यद्वा-छिन्नानि अवरुद्वानि स्रोतांसि आस्रवद्वाराणि प्राणातिपातादीनि येन स छिन्नखोत : निरुद्धपापागमनमार्गः के समान स्त्रियों में आसक्त न हो। विवेकवान् मुनि स्त्री को कर्मबन्धन का कारण जाने । कहा भी है- 'संसार तव दुस्तार' इत्यादि । 'अरे संसार ! अगर बीच में यह दुस्तर स्त्रियां आड़ी न आ जाती तो तेरी यह दुस्तर पदवी कोई महत्व न रखती । अर्थात् स्त्रियों के मोह को जीतना ही वास्तव में दुस्तर है। इसी मोह के कारण संसार दुस्तर कहा गया है। जिसने स्त्री संबंधी मोह को जीत लिया, उसके लिए संसार दुस्तर नहीं रह जाता-सुतर हो जाता है ।' अतएव स्त्रीप्रसंग को नीवार धान्यकणों के समान जान कर तत्ववेत्ता स्त्रियों में आसक्ति धारण न करे । वह स्रोतों को बन्द कर दे अर्थात् संसार में गिराने के द्वारों को इन्द्रियों के विषयों की ओर प्रवृत्ति को त्याग दे । अथवा पाप के आगमन के मार्ग को हिंसा आदि મરાઈ જાય છે, તેથી મુની અનાજના દાણા સરખી શ્રિયામાં આસક્ત ન થાય, વિવેકવાન્ મુનિ સ્ક્રિને કર્મબંધનું કારણ સમજે. કહ્યું પણ છે કે 'संसार तव दुस्तार' इत्यादि અરે સ`સાર! અગર વચમાં આ દુસ્તર-ન પાર પામી શકાય તેવી સ્પ્રિંચે વચમાં ન આવત તે! તારી આ ‘દુસ્તર' પદવી કોઈ પ્રકારનુ` મહત્વ રાખી ન શકત, અર્થાત્ શ્રિયાના મેહને જીતવા એજ વાસ્તવિક દુસ્તરતા છે, આ મેાહના કારણે જ સંસારને દુસ્તર કહેલ છે, જેણે સ્ત્રી સબધી મેહુને જીતી લીધે છે, તેને માટે સંસાર દુસ્તર થઈ શકતા નથી, અર્થાત્ સુતર સરળ પણાથી પાર પમાય તેવા બની જાય છે. એથી જ સ્ત્રી પ્રસંગને નીવાર-ધાન્ય કણેાની જેમ સમજીને તત્વવેત્તા –તત્વને જાણનારા અિયામાં આસક્તિ ધારણ ન કરે. તે સ્રોતાને અન્ય કરી દે અર્થાત્ સંસારમાં પાડવાના દ્વારા-માર્ગને ઈન્દ્રિયાના વિષયા તરફ્ની પ્રવૃત્તિશી શકી દે અથવા પાપના આવવાનાં માગને એટલે કે પ્રાણાતિપાત श्री सूत्र तांग सूत्र : 3

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596