Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 568
________________ समयार्थबोधिनी टीका प्र. शु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् टीका -- अपि च- 'जं' यत् 'सब साहूगं' सर्वसाधूनाम् तीर्थंकरगणधरादीनां 'मयं' मतं - संयमस्थानरूपं वर्त्तते 'तं मयं' तन्मतं - तदेवमतं ' सल्लगत्तणं' शल्यकर्त्तनम् - शल्यं पाप कर्म - ज्ञानावरणीयादिकमष्टविधं तत्कर्त्तयति विनाशयति यत तत् - शल्यकर्त्तनम् पापनाशकं भवति अतः तत् संगमस्थानरूपं मतं ' साहइताण' साधयित्वा सम्यगाराध्य अनेके महापुरुषाः 'तिन्ना' तीर्णाः - संसारसागरपार प्राप्ताः वा - अथवा येऽवशिष्टशुभकर्माणः सन्ति 'ते' ते - संयबस्थानाराधनप्रभावात् 'देवा' देवा-सौधर्मादयः एकमत्रावतारिणः अनुत्तरोपपातिका देवा वा 'अभवि' अभूवन् सर्वकर्मक्षयात् अनेके संसारसागरसमुत्तीर्य मोक्षं प्राप्ताः । येषां पुनः कदाचित् शुभकर्माणि अवशिष्टानि भवेयुस्ते देवखं माप्य पुनर्मनुष्यभवे समागत्य सेत्स्यन्तीति भावः ||२४|| ५५७ टीकार्थ-- और भी कहते हैं। तीर्थकरों गणधरों आदि का जो संयमानुष्ठान रूप मत है, वही शल्यों को काटने वाला है अर्थात् ज्ञाना. वरण आदि पापकर्मों का क्षय करने वाला है। उसके अतिरिक्त अन्य कोई मत शल्य काटने वाला नहीं है। अतः उस मत की सम्यक आराधना करके अनेक महापुरुष संसारसागर से पार हुए हैं और जिनके कर्म क्षीण होने से रह गए वे उस संगमाराधना के प्रभाव से एक भवावतारी अनुत्तरोपपालिक देव के रूप में उत्पन्न हुए । तात्पर्य यह है कि संयम का आराधना करने से जिनके कर्म सर्वथा क्षीण हो जाते हैं, वे संसार सागर से तिर कर सिद्धि प्राप्त कर लेते हैं। जिनके कुछ शुभ कर्म शेष रह जाते हैं, वे देवगति प्राप्त करके पुनः मनुष्य भव में आकर सिद्धि प्राप्त करेंगे ||२४|| ટીકા”——વિશેષમાં કહે છે--તીથકી અને ગણુધરા વિગેરેના જે સયમાનુષ્ઠાન રૂપ મત છે, એજ કÖરૂષી શલ્યાને કાપવાવાળા છે. અર્થાત્ જ્ઞાનાવરણુ વિગેરે પાપ કર્મો ક્ષય કરવાવાળે છે. તે સિવાય ખીજો ફાઈ મત શલ્યને દૂર કરનાર નથી. તેથી એ મતની આરાધના કરીને અનેક મહા પુરૂષા સ’સારથી પાર થયા છે, અને જેમના ક્રમ ક્ષય થવાથી માકી રહેલા છે તેઓ તે સયમારાધનના પ્રતાપથી એક ભવાવતારી અનુત્તર પપાતિક દેવના રૂપમાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પ એ છે કે--સયમનુ આરાધન કરવાથી જેઓના કર્માં સર્વથા નાશ પામે છે, તેએ સંસાર સાગરથી તરીને સિદ્ધિ પામે છે, અને જેમના કંઇક શુભ કર્માં બાકી રહી જાય છે, તે દેવગતિ પ્રાપ્ત કરીને ફ્રીથી મનુષ્ય ભવમાં આવીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ૫૨૪ા श्री सूत्र तांग सूत्र : 3

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596