Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 593
________________ ५८२ सूत्रकृताङ्गसूत्रे 'धम्मड्डी' धर्मार्थी धर्मः श्रुतचारित्रत पोलक्षणः तस्यैवाऽर्थः प्रयोजनं विद्यते यस्य स धर्मार्थी । यः पूजासत्कारार्थं क्रियासु न मवर्त्तते, अपितु धर्मोद्देशेनैव प्रवर्त्तते । सः कथमेवम् १ यतः सः 'धम्मविऊ' धर्मवित्, धर्म तत्फलं तरकारणं च यथावत् यो जानाति स धर्मवित् । 'नियागपडिवम्ने' नियागप्रतिपन्नः, नियागः- सम्यग्दर्शनज्ञानचारित्ररूपो मोक्षमार्गः, तं प्रतिपन्नः स्त्रीकृतमोक्षमार्ग इत्यर्थः । य एतादृशो सुनिर्भवेत् स किं कुर्यादित्याह- 'समयं चरे' 'समतां चरेत् सर्वत्र समानवपा व्यव हरेत् शत्र मित्रे सुखे दुःखे लाभेऽलाभे वा एकरूपतयैवाऽऽवरणं कुर्यात् । यथाहि चन्दनं च्छेदकस्य सेचकस्य वा द्वयोरपि समानतया सुगन्धि समर्पयति तद्वत् समतां चरेदिति भावः । कीदृशः सन् समभावं कुर्यात् तत्राह - 'दंते' दान्तःजितेन्द्रियः 'दविए' द्रविकः सत्संयमवान् द्रव्यः द्रव्यभूतो वा मोक्षगमन योग्य " " हो । अर्थात् जो आदर एवं सत्कार के लिए क्रियाओं में प्रवृत्ति न करके धर्म के उद्देश्य से ही प्रवृत्त होता हों। इसका कारण यह कि है वह धर्म का वेत्ता हो-धर्म का, धर्म के फल को उसके कारण को यथार्थ रूप से जानने वाला हो । तथा सम्यक्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग को प्राप्त हो। इन सब गुणों से सम्पन्न मुनि क्या करे ? सर्वत्र समभाव से व्यवहार करे शत्रु-मित्र, सुखदुःख या लाभ अलाभ में एक ही रूप से आचरण करे। जैसे चन्दन काटने वाले और सींचने वाले, दोनों के समान रूप से सुगंध प्रदान करता हैं, उसी प्रकार समता का आचरण करे। कैसा हो कर समभाव का आचरण करे ? जितेन्द्रिय संयमवान् या मोक्षगमन की योग्यतावाला तथा कायिक ममता से रहित होकर समभावी हो । એમાં પ્રવૃત્તિ ન કરતાં ધર્મના ઉદ્દેશથી જ પ્રવૃત્ત થતા હોય. તેનું કારણુ એ છે કે તે ધમવેત્તા હાય-ધમને, ધર્મોના ફળને અને તેના કારણને યથાર્થ રૂપથી જાણુવાત્રાળા ઢાય, તથા સમ્યક્જ્ઞાન, સમ્યક્દન, સમ્યક્ ચારિત્ર અને સમ્યકૃતપ રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત થયેલા હાય, આ બધા ાથી યુક્ત મુનિ મેક્ષ માર્ગને પ્રાપ્ત થાય છે. આ બધા ગુણ્ણાથી યુક્ત મુનિ શું કરે ? બધે જ સમભાવથી વ્યવહાર કરે. શત્રુ, મિત્ર, સુખદુઃખ, અથવા લાલ અલાભમાં એક જ રૂપથી ખાચરણ કરે. જેમ ચન્દન, કાટવા વાળા અને સીંચવાવાળા બન્નેને સરખા પણાથી સુગધ આપે છે, એજ પ્રમાણે સમતાનું આચરણ કરે. કેવા થઈને સમભાવનું' આચરણ કરવું ? તે બતાવે છે-જીતેન્દ્રિય, સયમવાનું અથવા મેક્ષ ગમનની ચેાગ્યતાત્રાળા તથા ફ્રાયિક માતાથી રહિત થઈને સમભાવી થવું. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596