Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 588
________________ - - समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५७७ सामर्थ्यवान् भवेदतआह-'विरूवरूवे' विरूपरूपान्-नानाविधान अनुक्नपतिकूलान् नरामरतिर्यकृतान् वा 'परीसहोवसग्गे' परीपहोपसर्गान् परीपहस्यक्षुधादिद्वाविंशतिविधान, उपसर्गान देवादिकृतोपद्रवान् ‘संविधुणीय' संवियूपअपनीय धर्मध्यानैकदत्तचित्तत्वेन तदननुभवनतया दूरीकृत्य सम्यक अधिकप 'अज्झप्पजोगसुद्धादाणे' अध्यात्पयोगशुद्धादाना, तत्र अध्यात्मयोगेन सुमणिति तान्त:करणकारणभूतेन धर्मध्यानरूपेण शुदं-निर्मलम् आदानं-चारित्रं यस्य त तथा, शुद्धान्तः करणपरिपालितत्वेन निरतिचारचारित्रवानित्यर्थः, कथमेपम् । इत्याह-'उवहिए' उपस्थितः संयमे प्रवृत्तः, प्रकृष्टोत्साहपूर्वकं सिंहवत् शौर्यभावेन संयमे समुपस्थितः संयम गृहीतवान् न तु श्रृगालभारेनेति भावः, अतएर उसमें परीषहों और उपसर्गों को जीतने का सामर्थ्य प्रकट होता है, अतएव सूत्रकार कहते हैं-वह नाना प्रकार के क्षुधा आदि बाईस परी. षहों को तथा देवों मनुष्यों एवं तिथंचों द्वारा उत्पन किये जाने वाले अनुकूल और प्रतिकूल उपर्गों को धर्मध्यान में एकाग्रचित्त होकर अनु. भव ही न करे अर्थात् समभाव से उन्हें सह ले। अपने वचन और काय के योग को आत्मा में लगा कर शुद्ध चारित्र का पालन करे। निरतिचार सम्यक्व का पालन करने के कारण संयम में प्रवृत्त हो अर्थात् उस्कृष्ट उत्साह के साथ सिंह के समान शूरतापूर्वक संयम में उपस्थित हो, शृगाल के समान नहीं । संयम के पालन में भी स्थिर हो अर्थात् सिंह के समान ही उत्साह के साथ संयम का पालन करता हो। ऐसा होकर संसार की असारता को तथा संसार से तारने वाली મમતાથી રહિત હોય છે, તે તેમાં પરીષહ અને ઉપસર્ગોને જીવવાની શક્તિ પ્રગટ થાય છે. તેથી જ સૂત્રકાર કહે છે કે-તે અનેક પ્રકારના સુધા વિગેરે બાવીસ પ્રકારના પરીષહેને તથા દેવ, મનુષ્યો, અને તિર્યો દ્વારા ઉત્પન્ન કરવામાં આવનારા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તવાળા થઈને તેને અનુભવ જ ન કરે અર્થાત્ સમભાવથી તેને સહન કરે. પિતાના મન વચન અને કાયના વેગને આત્મામાં લગાવીને શુદ્ધ ચારિત્રનું પાલન કરે, નિરતિચાર સમ્યફવનું પાલન કરવાના કારણે સંયમમાં પ્રવૃત્ત રહેવું અર્થાતુ ઉત્કૃષ્ટ ઉત્સાહની સાથે સિંહની જેમ શુરતા પૂર્વક સંય. યમમાં તત્પર રહે. શિયાળની જેમ નહીં. સંયમના પાલનમાં પણ સ્થિર રહેવું. અર્થાત્ સિંહની સમાન ઉત્સાહ પૂર્વક સંયમનું પાલન કરતા રહેવું. એ પ્રમાણે થઈને સંસારના અસારપણાને તથા સંસારથી તારવાવાળી કર્મ, શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૩

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596