Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५६
सूत्रकृताङ्गसूत्र
खाख्यातं भवति । 'से य' तच्च-तदेव भगवत्पतिपादितमेव 'सच्चे' सत्यं वर्तते असदर्थकारणरागद्वेषमोहादीनामभावात् सद्भ्यो हितत्वाच्च, तदेव च 'सुयाहिए' स्वाख्यातं-सुष्टुतया प्रतिपादितत्वेन सुभाषितमस्ति समस्तजगज्जन्तूनां पिय. करत्वात् , मिथ्यात्वनरूपणकारणं रागादिकं तत्तु तस्य नास्ति इति कारणामा. वाकार्याभावः स्वतः सिद्ध एव । अतस्तीर्थकरस्य वचनं सत्यार्थप्रतिपादकमेव भवति, नत्वसत्यार्थप्रतिपादकम् । उक्तञ्च
'वीतरागा हि सर्वज्ञा, मिथ्या न ब्रुवते वचः।
यस्मात्तस्माद्वचस्तेषां, तथ्य भूतार्थदर्शनम् ॥१॥इति । के कारण आदि जो भी कहा है, वह सब पूर्वापर अविरुद्ध है अतएव स्वाख्यात है।
तीर्थकरों द्वारा जो प्रतिपादन किया गया है वही सत्य है, क्यों कि वे असत्य के कारणभूत राग, द्वेष और मोह से रहित होते हैं और सब के हितकारी होते हैं। उनका कथन ही सुभाषित है क्यों कि वह जगत् के समस्त जीवों के लिए प्रियकर होता है । रागादि दोष ही मिथ्या भाषण के कारण होते हैं । वह दोष उनमें हैं नहीं, अतएव कारण के अभाव से कार्य का अभाव स्वतः सिद्ध है। इस प्रकार तीर्थकर के वचन सत्यार्थ के ही प्रतिपादक हैं। असत्य के प्रतिपादक महीं। कहा है-'वीतरागा हि सर्वज्ञा' इत्यादि । _ 'जो वीतराग और सर्वज्ञ हैं वे मिथ्यावचन 'असत्य नहीं बोलते हैं । अतएव उनके वचन सत्य अर्थ के ही प्रतिपादक होते हैं।' અજીવ બન્ધના કારણે અને મોક્ષના કારણે જે કાંઈ કહ્યા છે, તે બધા પૂર્વ પર અવિરૂદ્ધ છે, એથી જ તે સ્વાખ્યાત છે.
તીર્થકર દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ સત્ય છે. કેમ કે તેઓ અસત્યના કારણ રૂપ રાગ, દ્વેષ, અને મેહથી રહિત હોય છે. અને બધાનું હિત કરવાવાળા હોય છે. તેઓનું કથન જ સુભાષિત છે. કેમકે તેઓ જગતના સઘળા જીવોને માટે પ્રિય કરનાર હોય છે, રાગાદિ દેજ મિથ્યા ભાષણના કારણ રૂપ હોય છે. તે દોષ તેઓમાં છે જ નહીં તેથી જ કારણના અભાવથી કાયને અભાવ સ્વતઃ સિદ્ધ જ છે. આ રીતે તીર્થકરના વચન સત્ય અર્થનું જ પ્રતિપાદન કરવાવાળા છે. અસત્યનું પ્રતિપાદન કરपापा नथी. मुछे-'वीतरागा हि सर्वज्ञा' त्यहि
જેઓ વીતરાગ અને સર્વજ્ઞ છે, તેઓ મિથ્યાવચન (અસત્ય) બેલતા નથી, એથીજ તેઓના વચન સત્ય અર્થનુંજ પ્રતિપાદન કરવાવાળા હોય છે.
श्री सूत्रकृतांग सूत्र : 3