Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५०९ भावे कार्याभावः' इति न्यायात नवं कर्म न भवितुमर्हति । कथम् ? यतः 'से' सः पापकर्मानाचरणशीलः 'महावीरे' महावीरः-कर्ममहारिपुविदारकत्वान्महावीरः महापुरुषः 'कम्म' कर्म ज्ञानावरणीयाद्यष्टविधम् उपलक्षणात् स्थित्यनुभावप्रदेशरूपान् कर्मभेदांश्च तथा 'नाम' नाम-नमनं नाम तनिर्जरणमपि 'कमकथं निर्जी यते' इति तन्निर्जरणोपायमपि, अथवा नामेति संभावनायाम्, संभाव्यते चास्य महापुरुषस्य कर्मपरिज्ञानमतः स तत्कर्म 'वियाणई' विजानाति ज्ञपरिज्ञाया सम्यम् जानाति । एतेन ज्ञानमात्रेण किमित्याह-विनाय' विज्ञाय कर्म तत्स्वभावं तमिल होता है क्योंकि ऐसा न्याय है कि कारण के अभाव में कार्य नहीं होता। पाप कर्म का आचरण न करनेवाला महावीर अर्थात् कर्म रूपी महान् शत्रुओं का विदारक होने के कारण महान् वीर महापुरुष ज्ञाना वरणीय आदि आठ प्रकार के कर्मों को और उपलक्षण से स्थिति, अनुभाव एवं प्रदेश रूप कर्म भेदो को तथा नाम अर्थात् कर्म निर्जरा के उपायों को भी जानता है । अथवा गाथा में प्रयुक्त 'नाम' शब्द संभावना अर्थ में है। इसका अभिप्राय यह है कि कर्म के परिज्ञान वाले उस महापुरुष के लिए यह संभावना की जाती है कि वह ज्ञप. रिज्ञा से कर्म को सम्यक् प्रकार से जानता है। इस ज्ञानमात्र से क्या होता है, सो कहते हैं-कर्म, कर्म के स्वभाव और उसकी निर्जरा के उपाय को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यान परिज्ञा से त्यागदेता है। એ ન્યાય છે કે-કારણના અભાવમાં કાર્ય થતું નથી. પાપકર્મનું આચરણ ન કરવાવાળા મહાવીર અર્થાત્ કર્મ રૂપી મહાન શત્રુઓનું વિદારણ થવાને કારણે મહાન વીર મહા પુરૂષ જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મો અને ઉપલક્ષણથી સ્થિતિ, અનુભવ, અને પ્રદેશ રૂપ કર્મના ભેદને તથા નામ અર્થાત્ કર્મ નિજારાના ઉપાયને પણ જાણે છે. અથવા ગાથામાં પ્રયોગ કરેલ “નામ” શબ્દ સંભાવના અર્થમાં છે, તેને અભિપ્રાય એ છે કે કર્મના પરિજ્ઞાનવાળા તે મહાપુરૂષ માટે એ સંભાવના કરવામાં આવે છે કે-તે - પરિસ્સાથી કર્મને સારી રીતે જાણે છે. આ જ્ઞાનમાત્રથી શું થાય છે? તે કહેવામાં આવે છે. કર્મ કર્મના સ્વભાવ અને તેની નિર્જરાના ઉપાયને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે છે. અર્થાત ફરીથી ન કરવાનો નિશ્ચય કરીને તેનું પ્રત્યાખ્યાન કરી દે છે. તેમ કરવાથી
श्री सूत्रतांग सूत्र : 3