Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४५०
सूत्रकृताङ्गसूत्रे
न सेवेत । तथा 'पगासणं' प्रकाशनम्, स्वस्य पण्डितत्वेन - तपस्वित्वेन वा ख्यापनं न कुर्यात् । तथाऽन्यान्यमपि पूजासत्कारादिकं नाभिलषेत् । तथा 'न या वि' न चापि 'कने' प्राज्ञः - सर्वपदार्थवेत्ता 'परिहासं परिहासम् - क्रीडावचनम् 'कुज्जा' कुर्यात्, यदि श्रोता प्रतिपादितमर्थ न जानीयात् प्रज्ञामान्द्यादिहेतुतया तदा तस्योपहासमधिक्षेपवचनं कथमपि न कुर्यात् । 'ण य' न च ' आसियावार्य' आशीर्वादम् 'भोः मोः ? दीर्घायुर्भव' इत्याशीर्वचनम् न 'बियागरेज्जा' व्यागृणीयात् न ब्रूयात्, किन्तु भाषासमितियुक्तो भूयात् ।
इत्थं प्रश्नोत्तरं ददत साधुः अर्थ न छादयेत् तथाऽपसिद्धान्तमाश्रित्य शास्त्रव्याख्यानं न कुर्यात् । तथा 'अहं विद्वान् तपस्वी वा' एनमभिमानं न सेवेत । स्वगुणांश्चापि न प्रकाशयेत् न वाऽबुद्धयमानं श्रोतारमुपहसेत् आशीर्वादसचकमपि बचो न ब्रूयादिति भावः ॥ १९ ॥
या तपस्वीपन प्रकट न करे । पूजा सत्कार की अभिलाषा न करे । बुद्धिमान् साधु हंसी मजाक न करे। यदि श्रोता बुद्धि की मन्दता आदि किसी कारण से प्रतिपादित अर्थ को न समझ सके तो उसको न उपहास करे और न आक्षेप करे । 'दीर्घायु होओ, धर्मवान् होओ' इत्यादि आशीवार्द के वचनों का प्रयोग न करे किन्तु भाषा समिति से युक्त हो ।
आशय यह है कि प्रश्नों का उत्तर देते समय साधु अर्थ को छिपाने का प्रयत्न न करे। मैं चिह्नान् या तपस्वी हूं, ऐसा अभिमान न करे । अपने गुणों को प्रकट न करे। आशीर्वाद सूचक वचन न बोले ॥१९
તપસ્વી છું. માવા પ્રકારનું અભિમાન ન કરે. પાતાનું પાંડિત્ય અથવા તપસ્વી પણું પ્રકટ ન કરે. પૂજા સત્કારની ઈચ્છા ન કરે. બુદ્ધિમાન્ સાધુ ઠઠ્ઠા મશ્કરી ન કરે. જો કોઈ શ્રોતા બુદ્ધિના મંદપણુ. વિગેરે કાઈ કારણથી પ્રતિપાદન કરેલ અને ન સમજે તા તેની મશ્કરી ન કરે, તથા આક્ષેપ પણ ન કરે. દીર્ઘાયુ થાવ ધ વાન્ થાવ' વિગેરે પ્રકારથી આશીર્વાદના વચનેાના પ્રયાગ ન કરે, પરંતુ ભાષા સમિતિથી યુક્ત થાય.
કહેવાના આશય એ છે કે—પ્રશ્નોના ઉત્તરો આપતી વખતે સાધુ અને છુપાવવાના પ્રયત્ન ન કરે. શાસ્ત્ર વિરૂદ્ધ વ્યાખ્યાન ન કરે. हु વિદ્વાન્ છું. અથવા તપસ્વી છું. એવું અભિમાન ન કરે. પાતાના ગુણૈાને પ્રગટ ન કરે. અને મન્દ બુદ્ધિવાળા શ્રોતાની મશ્કરી ન કરે. તથા આશીર્વાદના વચના ન મેલે, ૫૧૯ના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩