Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४६५ भूभङ्ग विकारादिभिः मष्टुर्मनसि किश्चिदपि पोडां नोत्पादयेत् (ण विहिंसइज्जा) न विहिस्यात्-न तिरिस्कुर्यात् , तथा 'निरुद्धगं वावि' निरुद्धकं वापि अल्पार्थमपि (ण दीहइज्जा) न दीर्घयेत्-दीर्घवाक्येन न कथयेत् ॥२३॥
टीका-पुनरपि उपदेशविधिमाह-'अणुगच्छमाणे' अनुगच्छन्, भाषां सत्य व्यवहाररूपामाश्रित्योपदेश कुर्वतो वचनं कश्चित् सूक्ष्मबुदया झटिति सम्यगेवाऽवगच्छति । कश्चिन्मन्दाधिकारी 'वित' वितथम्-अन्यथैव-विपरीतमेव 'विजाणे' विजानीयात् आचार्याशयमनवगच्छन् मन्दमतित्वादन्यथैव प्रतिपद्येत तदा तं सम्यगर्थमनवगच्छन्तं मन्दाधिकारिणम् 'तहा तहा' तथा तथा-तेन तेन प्रकारेण हेतुदृष्टान्तादिकथनप्रकारेण-'भो स्त्वं सम्यग् नाऽवगच्छसि ? मूर्खस्त्वं देवानां मियोऽसि, इत्यादि कर्कशालापैरनिर्भसंयन् येन प्रकारेण स सम्यगवच्छेन मानित न करे, भ्रूभङ्ग नेत्र विकारादि के द्वारा प्रष्टा के मन में थोडी भी पीडा पैदा न करे और उसको तिरस्कार न करे । तथा अल्पार्थ को भी लम्बे चौडे बडे वाक्या से नहीं कहे ॥२३॥
टीकार्थ-पुनः उपदेश की विधि कहते हैं-सत्य भाषा और व्यवहार भाषा का आश्रय लेकर उपदेश करने वाले साधु के वचन को कोई सूक्ष्म बुद्धि वाला होने से जल्दी ठीक ठीक समझ लेता है। कोई मन्दबुद्धि होने से विपरीत ही समझता है अर्थात् आचार्य के आशय को ठीक ठीक न समझ कर अन्यथा ही ग्रहण करता है। ऐसी स्थिति में जो मन्द हो और ठीक प्रकार से समझ न सकता हो उसकी इस प्रकार भर्त्सना 'तिरस्कार' न करे-'अरे तू समझता नहीं है, तू मूर्ख है, अज्ञानी है' इत्यादि । परन्तु जिस प्रकार वह ठीक ठीक समझ सके,
અપમાનિત ન કરે બ્રભંગ નેત્રના વિકારાદિ દ્વારા પૂછનારના મનમાં પડી પણ પીડા થાય તેમ ન કરે. અને તેને તિરસ્કાર પણ ન કરે. તથા અષાથને પણ લાંબા લાંબાં વાકથી ન કહે તારવા
ટીકાઈ–ફરીથી ઉપદેશની વિધિ બતાવતાં કહે છે. સત્ય ભાષા અને વ્યવહાર ભાષાને આશ્રય લઈને ઉપદેશ કરવાવાળા સાધુના વચનને કઈ સૂમ બુદ્ધિશાળી હોવાથી જલદીથી સારી રીતે સમજી લે છે, અને કઈ મન્દ બુદ્ધિવાળો હોવાથી ઉલટું જ સમજે છે, અર્થાત્ ઉપદેશક આચાર્યના આશયને બરોબર ન સમજતાં જુદા જ પ્રકારથી તેને સમજે છે, આવી સ્થિતિમાં જે મન્દ હોય, અને સારી રીતે સમજી ન શકતા હોય, તેનો આવી રીતે તિરસ્કાર ન કરે. “અરે તૂ' સમજ નથી ? તું મૂર્ખ છે, અજ્ઞાની છે વિગેરે પ્રકારથી તેનો તિરસ્કાર કરવો નહીં. પરંતુ તે જે રીતે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩