Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
सनवार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ ग्रन्थस्वरूपनिरूपणम् ४७३ अध्ययनकर्तव्यमयांदा नातिक्रमेत (से) सा-एवंगुणविशिष्टः साधुः (दिटिम) दृष्टिमान-सम्यग् ज्ञानवान् (दिटिं) सम्यग्दर्शनम् (ण लूसएज्जा) न लूषयेतन जिनवचनविरुद्वपरूणां कुर्यात् (से) सा-एवंविधो मुनिः (तं) तम् सर्वज्ञभाषितम् (समाहि) समाधिम् सम्यग्ज्ञानदर्शनचारित्ररूपम् (भासिउ) भाषितुम्-मरूपयितुम् (जाणइ) जानाति-निरूपयितु शक्नोति ॥२५॥ ____टीका-'अहा बुझ्याई' यथोक्तानि-तीर्थकरप्रतिपादितानि आचाराङ्गादिसूत्राणि 'मुसिक्खएज्जा' सुशिक्षा-सुष्ठु-सम्यग् ग्रहणशिक्षया तीर्थकरोक्ताऽऽ. गर्म सम्यग् गृहीत्वा, आसेवनशिक्ष या सेवेत । अन्येभ्यः पतिपादयेदपि तथैव । तथा 'जइज्ज' यतेत तदागमाऽभ्यासाय सततं प्रयत्न तदाराधने वा कुर्यात् किन्तु कालिक उत्कालिक आगम के अध्ययन मर्यादा का उल्लंघन कर नहीं बोले। अर्थात् अध्ययनकालिक कर्त्तव्य मर्यादा का अतिक्रमण नहीं करे। इस प्रकार का गुणगणविशिष्ट साधु सम्यग् ज्ञान युक्त होकर सम्यकुदर्शन को दूषित न करे अर्थात् जिनवचन के विरुद्ध विवेचन न करे। ऐसा करने वाला साधु सर्वज्ञ से भाषित सम्यग्ज्ञान दर्शन चारित्र तप रूप समाधि का निरूपण कर सकता है ॥२५॥ ____टीकार्थ-तीर्थंकर के द्वारा प्रतिपादित आचारांग आदि सूत्रों को सीखे अर्थात् ग्रहणशिक्षा से सम्यक् प्रकार जान कर आसेवन शिक्षा से तदनुसार व्यवहार करे और दूसरों को भी उसी प्रकार सिखावे । उन आगमों के अभ्यास के लिये या उनकी आराधना के लिए सदा આગમના અધ્યયન મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન બેલે અર્થાત અધ્યયન કાલના કર્તય મર્યાદાનું અતિક્રમણ ન કરે આ પ્રકારના ગુણગણ વિશિષ્ટ સાધુ સમ્યક્ જ્ઞાન યુક્ત થઈને સમ્યક દર્શનને દૂષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ વિવેચન ન કરે એમ કરવાવાળા સાધુ સર્વજ્ઞ દ્વારા કહેલ સમ્યફજ્ઞાન દર્શન ચારિત્ર તપ રૂપ સમાધિનું નિરૂપણ કરી શકે છે રપા
ટીકાર્ય–તીર્થકર દ્વારા પ્રતિપાદન કરાયેલા આચારાંગ વિગેરે સૂત્રોને શીખે અર્થાત્ ગ્રહણ શિક્ષાથી સારી રીતે જાણીને આસેવન શિક્ષાથી તે પ્રમાણે વ્યવહાર કરે. અને બીજાઓને પણ તે પ્રમાણે શિખવે. તે આગમોના અભ્યાસ માટે અથવા તેની આરાધના માટે હમેશા પ્રયત્નવાનું રહે, કાલિક
श्री सूत्रकृतांग सूत्र : 3