Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६६
सूत्रकृताङ्गसूत्र तेन प्रकारेण 'साहु' साधुः सम्यगवबोधयेत्, मूल्ऽयमिति कृत्वा तं नावमानयेत् ‘ण कत्थइ भासं' न कत्थयेद् भाषाम्-भ्रूभङ्गविकारादिभिरनादरेण न कथयेत् मष्टुमनसि अल्पीयसीमपि पीडां नोत्पादयेत् । यथा-'हे मूर्ख ? असंस्कृतमते ! धिक्त्वाम्' इत्यादि मोच्चारणेन ‘ण विहिसइज्जा' न विहिस्यात्-नैव तिरस्कुयति । असंबद्धभाषादोषमारोप्य तं न विडम्बयेत् । तथा-निरुद्धगं वावि' निरुद्ध वापि निरुद्धमल्पार्थम् । यद्वा निरुद्धमल्पकालिकं व्याख्यानम्, व्याकरणतर्कादिमवेशान्निरुद्धद्वारेण 'ण दीहज्जा' न दीधयेत् यदल्पं वाक्यं तद्दीघकालिकं न कुर्यात् । तथा चोक्तम्
सो अत्यो बत्तत्रो जो भण्याइ अक्ख रेहिं थोवेहिं ।
जो पुण थोवो बहु अक्सरेहि सो होइ निस्सारो' ॥१॥ वैसा ही साधु प्रयत्न कर के समझावे । भौह चढा कर अथवा किसी अन्य प्रकार का विचार प्रदर्शित करके कथन करता हुआ पूछने वाले के मन में लेश मात्र भी पीडा उत्पन्न न करे । 'अरे मूर्ख असंस्कृत! तुझे धिक्कार है।' इत्यादि कह कर तिरस्कार न करे । असंबद्ध भाषा के दोष का आरोप करके उसकी विडम्बना न करे। थोडी बात को वहुत लम्बी करके न कहे अथवा अल्पकालीन व्याख्यान को व्याकरण तर्क आदि घुसेड कर लम्बा न करे । छोटे वाक्य को दीर्घकालीन न करें। कहा भी है_ 'सो अस्थो वत्तव्यो जो भण्णई' इत्यादि।
‘ऐसे अर्थ की व्याख्या करनी चाहिए जो थोडे अक्षरों द्वारा कहा जा सकता हो । जो थोडा अर्थ बहुत अक्षरों द्वारा कहा जाता है, वह निस्सार हो जाता है।' ઠીક ઠીક સમજી શકે, એજ પ્રમાણે સાધુ પ્રયત્ન કરીને સમજાવે. ભમર ચડાવીને અથવા કેઈ અન્ય પ્રકારને વિકાર બતાવીને કથન કરનાર પર પૂછ. વાવાળાના મનમાં લેશમાત્ર પણ પીડા ઉત્પન્ન ન કરે. અરે મૂર્ખ હે મંદ બુદ્ધિવાળા તને ધિકકાર છે, વિગેરે પ્રકારથી કહીને તેને તિરસ્કાર ન કરે. અસંબદ્ધ ભાષાના દેશને આરોપ કરીને તેને પીડા ન કરે. ડી વાતને ઘણું મોટું સ્વરૂપ આપીને ન કહે, અથવા થોડા સમયના વ્યાખ્યાનને વ્યાકરણ. તર્ક વિગેરે ઉમેરીને તેને વિસ્તાર ન કરે. નાના વાકયોને લાબા સમય वाणान मानावे. यु ५५ छ -सो अत्थो वत्तव्वा जो भण्णइ' त्या
એવા અર્થનું વ્યાખ્યાન કરવું જોઈએ કે-જે થોડા અક્ષરો દ્વારા કહી શકાય તેમ હોય, જે છેડે અર્થે ઘણું અક્ષરે દ્વારા કહેવામાં આવે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩