Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४५६
सूत्रकृताङ्गसूत्रे सन्धयेत्-नैष कुर्यात् कथमपि, तथा 'पावधम्मे पायधर्मान सावधान कायिकवाचि. कमानसिकव्यापारान न कुर्यात् यथा इदं छिन्दि भिन्दि इत्यादिकम् । यद्वा-साधुः परतीथिकान् हास्येनापि तन्मतं न प्रोत्साहयेत् यथा शोभनं भवदीयं व्रतादिकमिति, यथा-'मृद्वीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चाऽपराह्ने।
द्राक्षाखण्डं शर्कराचार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥१॥इति, इत्यादिवाक्यं पापोत्पादकमिति परिहासेनापि कथं कथमपि नोच्चारणीयम् । तया-'ओए' ओजः-रागद्वेषाभ्यां रहितः । अथवा वाह्याभ्यन्तरग्रन्थत्यागाद् अकिञ्चनः 'तहीये' तथ्यम् - सत्यमपि वचनम्-चौर्यादिदुष्कर्मकरणशीलम् फरुसं' परुषम्-'त्वं चौरः' इत्यादि कथनम् वियाणे' विजानीयात् 'त चौरः' इत्यादि दूसरे को हंसी आवे, तथा काय, वचन या मन संबंधी सावध व्यापार न करे, जैसे-इसका छेदन करो, भेदन करो इत्यादि । अथवा साधु हंसी मजाक में भी परतीथिको के मतको प्रोत्साहन न दे। आपके व्रत
आदि बदिया हैं। ऐसा न कहे-'कोमल सेज हो, प्रातःकाल उठते ही पेय पान करने को मिले, दोपहर में भोजन और अपराह्न में पानपेय या पानी मिल जाय, अर्धरात्रि में दाख और अन्त में मोक्ष मिल जाय ! यह शाक्यपुत्र बुद्ध का दर्शन-धर्म है। ऐसे वाक्य पापजनक होते हैं। अतएव हंसी में भी इनका प्रयोग न करे, तथा रागद्वेष से रहित अथवा बाह्य और आभ्यन्तर परिग्रह के त्याग के कारण अकिंचन साधु ऐसे सत्य वचन को भी जो कठोर हो । जैसे 'तुम चौर हो' इत्यादि ज्ञपरि
અથવા બીજાને હસવું આવે. તથા કાય, વચન, અથવા મન સંબંધી સાવદ્ય વ્યાપાર ન કરે. જેમકે-આનું છેદન કરો. ભેદન કરો. વિગેરે. અથવા સાધુ હસી મશ્કરીમાં પણ પરતીથિકાના મતને પ્રેત્સાહન ન દે આપના વત વિગેરે શ્રેષ્ઠ છે, એમ ન કહે, કેમળ શય્યા હોય, સવારે ઉઠતાં જ પાન કરવાનું મળે, બપોરે ભેજન અને અપરાકાળે પાન-પેય અથવા પાણી મળી જાય, અધિ રાતે દ્રાક્ષ અને સાકર જેવી કે ઈ મીઠી એવી ચીજ મલી જાય, અને અને મોક્ષ મળે. આ રીતના શાક્યપુત્ર બૌદ્ધના દર્શનને અભિપ્રાય છે, આવા વાક પાપ જનક હોય છે. તેથી મશ્કરીમાં પણ તેનો પ્રયોગ ન કર. તથા રાગદ્વેષથી રહિત અને બાહ્ય અને આત્યંતર પરિ ગ્રહના ત્યાગના કારણે અકિંચન સાધુ એવા સત્ય વચનને પણ કે જે કહેર હોય જેમકે-તે ચિર છે? વિગેરે જ્ઞપરિણાથી પાપજનક અને કડવા ફળ
श्री सूत्रकृतांग सूत्र : 3