Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ___टीका-'तेसु तेषु-अधिक्षेपकारिषु स्वसमयपरसमयस्थितेषु 'ण कुज्झें न क्रुध्येत्-क्रोधं नैव कुर्यात् क्षमाशील स्तपस्वी, ‘णय' न च 'पव्व हेज्जा' प्रव्यययेत्, न तथा वक्तारं पुरुष व्यथयेत् न कथमपि पीडयेत् ‘ण यावि' न चापि 'किंची' किश्चिदपि 'फरुसं' परुषम् -श्रुतिकटुवचनम् 'वएज्जा' वदेत्, एवं स साधुविचारं भावयेत्-इमे मां नितरां निन्दन्तु, किन्वत्र तेषां वचनं सत्यमसत्यं वा ? यदि सत्यं प्रयुज्यते, तदाऽलं क्रोधेनाऽविचार्य प्रयुज्यमानेन। यदि वा-असत्यममूलां लतां पल्लवयति, तदापि विपकमेनं मत्वा मत्यनिगृहीततयाऽलं कोपेन । तदुक्तम् – 'आक्रुष्टेन मतिमता, तत्त्वार्थविचारणे मतिः कार्या ।
यदि सत्यं कः कोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥इति ॥ ___टीकार्थ-क्षमाशील तपस्वी उन पूर्वोक्त स्वमतवाले या अन्यमतावलम्बी आक्षेप करे या हित शिक्षा दे तो उन पर क्रोध न करे। उन्हें डंडा आदि के प्रहार से व्यथा न पहुंचावे और न कठोर वचनों का प्रयोग करे। किन्तु साधु इस प्रकार विचार करे, ये मेरी निन्दा करते हैं सो इनका कहना सत्य है या असत्य ? यदि सत्य है तो मुझे क्रोध नहीं करना चाहिये । यदि इनका कथन असत्य है तो भी इन्हें विदूषक के समान समझकर कोप करने से क्या लाभ है ? कहा भी है'आष्टेन मतिमता' इत्यादि। ___ जब कोइ आक्रोश करे तो बुद्धिमान् पुरुष तत्व की विचारणा करे, वह इस प्रकार-यदि यह सत्य कहता है तो कोध करने से क्या लाम? और यदि इसका कहना असत्य है तो भी क्रोध क्यों किया जाय ?
ટીકાર્થ–ક્ષમાવાન તપસ્વી તે પૂર્વોક્ત સ્વમત વાળા કે અન્ય મતવાળા આક્ષેપ કરે–અથવા હિતકર શિક્ષા–શિખામણ દે તો તેના પર કોધ ન કરે તેને દંડા વિગેરેના પ્રહારથી પીડા ન પહોંચાડે તથા તેના પ્રત્યે કઠોર વચનને પ્રયોગ પણ ન કરે. પરંતુ સાધુ એ વિચાર કરે કે-મારી નિંદા કરે છે, પણ તેઓનું કથન સાચું છે? કે અસત્ય છે? જે સત્ય છે, તે મારે ક્રોધ કરવો ન જોઈએ. અને જે તેઓનું કથન અસત્ય છે, તે પણ તેને વિદૂષક પ્રમાણે समलने ोध ४२पाथी शु छ ? ५५ छ 3-'आक्रुष्टेन मति. मता' त्यादि
જ્યારે કોઈ આક્રોશ કરે તે બુદ્ધિશાળી પુરૂષ તત્વને વિચાર કરે તે આ પ્રમાણે વિચારે કે-જે આ સત્ય કહે છે, તે ક્રોધ કરવાથી લાભ શું છે? અને જે તેનું કહેવું અસત્ય હોય તે પણ ક્રોધ શા માટે કરવો?
श्री सूत्रता सूत्र : 3