Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् विशेषादरसन्मानपूर्वकम् (पूया) पूजा-मधुरशब्दादि-सत्काररूपा (कायव्या) कार्या. कर्तव्या (एओवमं) एतदुपमाम् (तत्थ) तत्र (वीरे) वीरस्तीर्थकरः (उदाह) उदा. हृतवान्-कथितवान् (अ8) अर्थम्-परमार्थम् (अणुगम्म) अनुगम्य-सम्यक्तया विज्ञाय (सम्म) सम्यक् (उवणेइ) उपनयति-आत्मनि अवधारयति-अन्यनोदना. कृतं परमोपकारं सम्यगात्मनि धारयति ॥११॥
टीका-पुनरपि तमेवार्थ दृढयति-'अहं' अथ यथा तेन 'मुढेण' मूढेन पथ. भ्रष्टाद् व्याकुलितमानसेन 'अमूढस्स' अमूहस्य-तत्सन्मार्गोपदेष्टुः-उपकाराति. शयं मन्यमानेन 'सविसेसजुता' सविशेषयुक्ता 'पूया' पूजा-मधुरशब्दादिरूपा सत्कारसन्मानरूपा वा 'कायव्या' कर्तव्या 'एओवम' एतदुपमाम् 'तत्थ' तत्र 'वीरे' वीर स्तीर्थकरः 'उदाहु' उदाहृतवान् अभिहितवान् 'अर्थ' परमार्थम् 'अणु गम्म' अनुगम्य-सम्यग्ज्ञात्वा 'संम्म' सम्यक् 'उवणेई' उपनयति-अन्योपदिष्टं साथ कोमल शब्दादि द्वारा पूजा सत्कार करता है। उसी प्रकार उक्त उपमा को भगवान महावीर स्वामी ने उदाहरण के रूप में कहा है। अत एव इस परमार्थ को सम्यक् प्रकार से जान कर साधु अपने आत्मा में धारण करे। अर्थात् पूर्वोक्त रीति से अन्य द्वारा की की गई हित शिक्षा को अपना परमोपकारक समझ कर अपने आत्मा में धारण करना चाहिए ॥११॥
टीकार्थ-इसी कथन को पुनः दृढ करते हैं। जैसे-मार्ग भूले होने के कारण व्याकुलचित्त उस मूढ पुरुष के द्वारा, अमूढ पुरुष का अत्यन्त उपकार माना जाता है और मधुर शब्दों द्वारा सत्कार सन्मान आदि किया जाता है। इसी प्रकार तीर्थंकर महावीरने कहा है कि परमार्थ को जान कर साधु प्रेरणा करने वाले के उपकार को अपनी आत्मा में દ્વારા આદર સત્કાર કરે છે. એ જ રીતે ઉક્ત ઉપમાને ભગવાન મહાવીર સ્વામીએ ઉદાહરણના રૂપમાં કહેલ છે. તેથી એ પરમાર્થને સારી રીતે જાણીને સાધુએ તેને પિતાના આત્મામાં ધારણ કરવું. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારથી અન્ય દ્વારા કરવામાં આવેલ હિતકર શિક્ષાને પોતાને પરમ ઉપકાર કરનારી સમજીને પિતાની અંદર તેને ધારણ કરવી જોઈએ. ૧પ
ટીકાર્થ-આ કથનને ફરીથી દૃઢ કરે છે, જેમકે માર્ગ ભૂલેલ હોવાથી વ્યાકુળ ચિત્ત તે મૂઢ પુરૂષ દ્વારા અમૂઢ પુરૂષને અત્યંત ઉપકાર માનવામાં આવે છે. એ જ પ્રમાણે તીર્થંકર મહાવીર સ્વામીએ કહ્યું છે કે પરમાર્થને જાણીને સાધુ પ્રેરણા કરવાવાળાને ઉપકારને પોતાના આત્મામાં સ્થાપિત કરે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩