Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४२६
___सूत्रकृताइसूत्र अन्वयार्थ:-(जहा) यथा-येन प्रकारेण (णेया) नेता-नायकः-मार्गदर्शक: (अंधकारंसि) अन्धकारायाम् (राभो) रात्रौ (अपस्समाणे) अपश्यन्-निजाङ्गमपिअनवलोकयन् (मग्गं) मार्गम्-स्वाभ्यस्तपथमपि ( जाणइ) न जानाति (से) स एव नायकः (सरियस्स) सूर्यस्य (अन्गुग्गीण) अभ्युद्गमैन-उदयेन (पगासियंसि) प्रकाशिते सति (मग्गं) मार्गम् (वियाणाइ) विजानाति ॥१२॥
टीका-'जहा' यथा-येन प्रकारेण 'णेया' नेता-नायको मार्गदर्शकः 'अंधकारंसि' पाठषि सजलजलदनीलान्धकारमवृत्तायाम् 'राओ' रात्रौ पोषपद्याममावास्याम् सान्द्राऽन्धकारमावृतत्वाद् हस्तादिकमपि निजाङ्गम् 'अपस्समाणे' अपश्यन , कुतः 'मग्गं मागे स्वाऽभ्यस्तमपि 'ण जाणई' न जानाति-न सम्यम् जानाति प्रावृतदिग्द्वारमिव 'से' स एव 'सरियस्स' सूर्यस्य 'अब्भुग्गमेणं' अभ्युगमेन-उदयेन 'पगासियंसि' प्रकाशिते दिक्चक्रे सति मग्गं' मार्गम् ‘वियाणा' ___अन्वयार्थ-जिस प्रकार मार्गदर्शक नेता पुरुष सावन भादों मास की अन्धेरी रात में किसी भी वस्तु को देखने में असमर्थ होकर अपने अंगों को भी नहीं देखते हुए स्वाभ्यस्त पथ को भी नहीं जान पाता है। किन्तु वही पुरुष सूर्योदय होने से प्रकाशित होने पर मार्ग को सम्यक प्रकार से जानता है ॥१२॥
टीकार्थ-जैसे कोई नेता मार्गदर्शक सजल मेघों के कारण अतीव सघन अंधकार वाली वर्षाकालीन रात्रि में, धोर तिमिर फैल जाने के कारण अपना हाथ आदि अंग भी नहीं देख पाता है। तो अपने अभ्यस्त मार्ग का भी क्या कहना है। वह उसे भी देख नहीं सकता। किन्तु जब सूर्य का उदय होता है, तब वही मार्ग को देखने लगता है।
1 અન્વયાર્થ-જે પ્રમાણે માર્ગદર્શક નેતા પુરૂષ શ્રાવણ ભાદરવા માસની અંધારી રાતે કઈ પણ વસ્તુને જોવામાં અસમર્થ બનીને પિતાના શરીરના અવયને પણ દેખી શકતા નથી. એ જ રીતે તે પોતાના પરિચિત માગને પણ જોઈ શકતો નથી, પરંતુ એજ પુરૂષ સૂર્યોદય થવાથી પ્રકાશને લીધે માર્ગને સારી રીતે જાણી લે છે. ૧૨
ટીકાથ-જેમ કેઈ નેતા માર્ગદર્શક જળ વાળા વાદળોને લીધે અત્યંત ગાઢ અંધારાવાળી વર્ષારાતુની રાત્રીએ ઘેર અંધકાર ફેલાઈ જવાથી પિતાના હાથ વિગેરે અંગે પણ જોઈ શકતા નથી, તે પછી પરિચિત માર્ગ ન દેખાય તેમાં શું કહેવાનું હોય? તે તેને પણ જોઈ શક્તો નથી. પરંતુ જ્યારે સર્યનો ઉદય થઈ જાય અને પ્રકાશ ફેલાઈ જાય ત્યારે એ જ પુરૂષ તે માર્ગને સારી રીતે જોઈ શકે છે, એજ રીતે જે વસ્તુ પહેલાં નેત્રથી અગેચર-ન
श्री सूत्रतांग सूत्र : 3