Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
प्रत्युपेक्ष्य शास्त्रोक्तकाले गुरुभिरनुज्ञातः शयीत, एवमासनादिषु सङ्कुचितगात्रेण स्वाध्यायाध्ययनं ध्यानं च करोति, इत्यादि सुसाधुक्रियायुक्तो गुरुकुलवासी भवति । 'यात्रि' चापि परकमे पराक्रमतः- पराक्रमं संयमानुष्ठानादि समाश्रित्य 'समितिसु' ईर्यादि पश्च समितिषु 'गुप्तीसु' गुप्तिषु - तिसृषु मनःप्रभृतिषु 'आयपन्ने' आगतमज्ञः - आगता - समुत्पन्ना प्रज्ञा-बुद्धि र्यस्य स आगतप्रज्ञः सञ्जातकर्त्तव्यविवेकः स्वतो भवति तथा परस्यापि च 'वियागरिते' व्याकुर्वन - कथयम् 'पुढो' पृथक् पृथगू गुरोः प्रसादात् परिज्ञातस्वरूपः यथावस्थितस्वरूपप्रतिपादनं तत्फलं च 'वएज्जा' वदेत् प्रतिपादयेत् ||५||
४०५
मूलम् - संदाणि सोच्च अदु भेरवाणि अणासवे तेसु परिर्ख एज्जा । निदचं भिक्खू ने पेमायं कुंज्जा,
कहं हं वा वितिगिच्छतिने ॥ ६ ॥
है तो संस्तारक का प्रतिलेखन करके उचित समय पर गुरु की आज्ञा प्राप्त करके सोता है । जब बैठता है तो गात्र को संकुचित करके स्वा ध्याय अध्ययन एवं ध्यान करता है । गुरुकुलवासी साधु भी इसी प्रकार की सुसाधु की क्रियाएं करता है । वह ईर्ष्या आदि पांचों समि तियों में मनोगुप्ति आदि तीनों गुतियों में उसे कर्त्तव्य का विवेक उत्पन हो जाता है । गुरु के प्रसाद से समिति गुप्ति आदि के स्वरूप का ज्ञाता होकर दूसरों को वह उपदेश देता हुआ यथार्थ रूप से उनका स्वरूप और फल आदि प्रतिपादन करता है ||५||
કરે છે, અને મેરૂની જેમ નિષ્કપ થઈને તથા શરીરની પ્રત્યે નિસ્પૃહ થઈને કાચાસ કરે છે. ગુરૂકુળમાં રહેવાવાળા સાધુ પણ એમ જ કરે છે. એજ પ્રમાણે જ્યારે સુવે છે, ત્યારે સંસ્તારક (પાથરણા)નુ પ્રતિલેખન પ્રમાન કરીને અને તેજ પ્રમાણે ભૂમિ અને શરીરનું પ્રતિલેખન કરીને ઉચિત સમયે ગુરૂની આજ્ઞા મેળવીને સુવે છે. જ્યારે તે બેસે છે, ત્યારે શરીરને સકે. ચીને બેસે છે, તથા સ્વાધ્યાય, અઘ્યયન અને ધ્યાન કરે છે, ત્યારે પણ શરીરને સ’કેચીને ખેસે છે. ગુરૂકુળમાં રહેનાર સાધુ પણ આજ પ્રમાણેની સુ સાધુને યાગ્ય ક્રિયાઓ કરે છે. ઈયોસમિતિ વિગેરે પાંચ સમિતિયામાં, તથા મનોગુપ્તિ વિગેરે ત્રણે ગુપ્તિયામાં તેને કન્યના વિવેક પ્રગટ થઈ જાય છે, ગુરૂકૃપાથી સમિતિગુપ્તિ વિગેરેના સ્વરૂપના જાણકાર બનીને તે ખીજાઓને ઉપદેશ આપતા થકા યથાર્થ રૂપથી તેનું સ્વરૂપ અને ફળ વિગેરેનું પ્રતિપાદન કરે છે. પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩