Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूत्रकृताङ्गसूत्रे समेत्य-सम्पज्ञाता मनुष्य जन्मायदेशादिकम्, चतुर्गतिकोऽयं संसाररूप एतस्य च कारणं मिथ्यात्वादिकम्, अशेषकर्मक्षयो मोक्षः, तत्कारणानि सम्यग्ज्ञानदर्शनचरित्राणि चेत्येतत्सर्वं स्वत एव ज्ञात्वा 'अदुवा वि' अथवाऽपि, गुर्वादिसकाशात 'सोच्चा' श्रुत्वा 'धम्म' धर्मम्-श्रुतचारित्रलक्षणम् ‘पयाण' प्रजानाम्स्थावरजंगमादीनाम् "हिययं हितकम्-रक्षकम् 'भासेज्जा' भाषेत-सर्वजीवरक्षण परकं श्रुतवारित्रलक्षणम् हितकरं धर्मम्-अभिभाषेत, 'सणियाणप्पओगा' सनि. दानप्रयोगाः, निदानेन-सत्कारसम्मानाद्याशंसनेन सह वतन्ते इति सनिदानाः, प्रकर्षेण युज्यन्ते इति प्रयोगाः व्यापाराः, धर्मकथा प्रबन्धा वा 'जे' ये 'गरहिया' गर्हिता:-निन्दिताः-विथ्यात्वादिकाः कर्मबन्धननकाः 'ताणि' तान् सर्वान् चारित्रविधनभूतान् ‘सुधीरधम्मा' सुधीरधर्षाणो महर्षयो न सेवन्ते, एते. षामाचरणं नैव कुर्वन्तीति । स्वत एव धर्मान् ज्ञात्वा परस्माद्वा श्रुत्वा, प्रजाभ्यो संसार चार गति वाला है । मिथ्यात्व आदि संसार के कारण हैं। भव बन्धनों को नष्ट करने वाला समस्त कर्मों का क्षय होना मोक्ष है। सम्यग्ज्ञान दर्शन और चारित्र तप मोक्ष के कारण हैं, इत्यादि परोप देश के विना स्वयं ही जान कर अथवा गुरुपरम्परा से दूसरों से सुन कर स्थावर और प्रस जीवों के लिए हितकारी श्रुतचारित्र धर्म का उपदेश करे। सत्कार सन्मान आदि की अभिलाषा से युक्त योगों का या धर्मकथा रूप प्रपन्धों का जो मिथ्यात्व आदि कर्मबन्ध जनक होते हैं। चारित्र में बन्धक होते हैं, उनका धर्म में दृढ महर्षिजन सेवन नहीं करते। ___ आशय यह है कि धर्म को स्वयं ही जान कर अथवा दूसरों से सुन कर जीवों का हित करने वाले धर्म का उपदेश करना चाहिए। આ સંસાર ચાર ગતિવાળે છે. મિથ્યાત્વ વિગેરે સંસારના કારણ છે ભવબંધનોને નષ્ટ કરવાવાળા સઘળા કર્મોનો ક્ષય થે તે મોક્ષ છે. સમ્યકજ્ઞાન સમ્ય દર્શન અને ચારિત્ર સમ્યફ તપ એ મેક્ષના કારણ રૂપ છે. વિગેરે પરોપદેશ વિના સ્વયં જાણીને અથવા ગુરૂ પરંપરાથી બીજાઓની પાસેથી સાંભળીને સ્થાવર અને ત્રસ જીવેને માટે હિત કરનાર શ્રત ચારિત્ર ધર્મનો ઉપદેશ કરે. સત્કાર સન્માન વિગેરેની અભિલાષાથી યુક્ત ભેગોને અથવા ધર્મકથા રૂપ પ્રબંધને કે જે મિથ્યાત્વ વિગેરે કર્મબંધ જનક હોય છે. ચારિત્રમાં બન્યક થાય છે. તેનું ધર્મમાં દઢ એવા મુનિજન સેવન કરતા નથી.
કહેવાનો આશય એ છે કેધર્મને સ્વયં જાણીને અથવા બીજાઓ પાસેથી સાંભળીને જેનું હિત કરવાવાળા ધર્મને ઉપદેશ કરવો જોઈએ,
श्री सूत्रकृतांग सूत्र : 3