Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् १७१ __ अन्वयार्थः- (जंतवो) जन्तवा-प्रागिनः 'अत्तरिंसु' एके संसारसमुद्र पूर्वम् अतारिषुः-तीर्णवन्तः (तरंतेगे) तरन्त्ये के-अधुनाऽपि ए के भव्यजीवाः तरन्ति (अणागया तरिस्संति) तथा अनागतकालभाविन ऽने के तरिष्यन्ति-संसारातीर्णा भविष्यन्ति (तं सोच्चा पडिवखामि) तं-तादृशं मार्ग श्रुत्वा-भगवन्मुखाकर्ण गोचरीकृत्य हे जम्बू मुने ! तुभ्यं प्रतिवक्ष्यामि कथयिष्यामि (तं सुणेह मे) तं-तादृशं मार्ग मे-मम कथयतः शृणुत यूयमिति ॥६॥ ___टीका--'जंतवो' जन्तवः-अनेके माणिनो महापुरुषाः पूर्व महापुरुषैरनुष्ठितं यं भावमार्गम् आश्रित्य पूर्व संसारोद्विग्नमानसाः सन्तः संसारम् 'अत्तरिसु' अतारिषुः तीर्णवन्त, तथा-साम्प्रतमपि समस्तसामग्रीयुक्ताः 'तरंगे' एके संख्येया जीवाः तरन्ति-सम्प्रत्यपि श्रुपचारित्रलक्षणमार्गमादाय मोक्षं गच्छन्ति। ___अन्वयार्थ-जिस मार्ग का अवलम्बन करके बहुत जीव संसार सागर को पार कर चुके हैं, आज भी कोई भव्य जीव पार कर रहे हैं
और अनागत काल में भी करेंगे, उस मार्ग को तीर्थकर के मुख से सुन कर हे जम्बू में तुम्हें कहूँगा। तुम मुझसे सुनो॥६॥
टीकार्थ-महापुरुषों द्वारा आचीर्ण जिस भावमार्ग का आश्रय लेकर संसार से विरक्त मानस वाले अनेक महापुरुष संसार को तिर चुके हैं, वर्तमान में भी परिपूर्ण सामग्री प्राप्त करने वाले बहुत जीव तिर रहे हैं अर्थात् श्रुतचारित्र रूप मार्ग को स्वीकार करके मोक्ष प्रास कर रहे हैं। तथा अनन्त भविष्यत् काल में भी बहुत से जीव तिरेंगे, ऐसा तीनों कालों में संसार सागर से तारने वाला मोक्ष का कारण अत्यन्त प्रशस्त मार्ग तीर्थकरोने कहा है।
અન્વયાર્થ-જે માર્ગનું અવલમ્બન કરીને ઘણા જ સંસારને પાર કદી ચુક્યા છે, અને હાલમાં પણ કેઈ ભવ્ય જીવ પાર કરી રહેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ પાર કરશે તે માર્ગનું ભગવાન્ તીર્થકરને મુખેથી મેં જે પ્રમાણે શ્રવણ કર્યું છે તે જમ્બુ એ પ્રમાણે હું તમને કહીશ તે તમો મારી પાસેથી સાંભળે દા
ટીકાર્થ–મહાપુરએ આચરેલ જે ભાવમાગને આશ્રય લઈને સંસારથી વિરક્ત માનસ વાળા અનેક મહા પુરૂષે સંસારને તરી ચૂકેલા છે, વર્તમાનમાં પણ પરિપૂર્ણ સાધન પ્રાપ્ત કરવાવાળા ઘણુ જીવે તરી રહ્યા છે. અર્થાત શ્રત ચારિત્ર રૂપ માગને સ્વીકારીને મોક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે, તથા અનન્ત ભવિષ્ય કાળમાં પણ ઘણું જીવે તરશે. આ રીતે ત્રણે કાળમાં સંસાર સાગરથી તારવાવાળે મોક્ષના કારણ રૂપ શ્રેષ્ઠ માર્ગ તીર્થક शय ४२स छे.
श्री सूत्रता सूत्र : 3