Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
सूत्रकृताङ्गसत्र अज्ञानमेव श्रेयो न तु ज्ञानादिकमित्येवं वादितया असंबद्धभाषित्वेन लोकेऽस्तुत्याः -प्रशंसारहिताः सन्ति एतादृशा स्ते 'अकोविया' अकोविदाः-सदसद्विवेकविकला अविद्वांसः 'अकोविएहि' अकोविदेभ्यः-विवेकविकलेभ्यः स्वशिष्येभ्यः । वस्तुतस्तु-इमे सम्यकपरिज्ञानविकला एव । तथाहि-अज्ञानवादिनः परस्परविरुद्धार्थवादितया न यथार्थवादिनः असर्वज्ञपणीताऽऽगमार्थस्त्रीकर्तृत्वात् । सर्वज्ञपणी. ताऽभ्युपगमवादिना तु नायं दोषः पसरति, परस्परविरोधस्यैवाऽभावात् । किंच
इस प्रकार सर्वज्ञ कोई है नहीं और असर्वज्ञ वास्तविक रूप से पदार्थों को जान नहीं सकता तथा समस्तवादी परस्पर विरुद्ध पदार्थों के स्वरूप को स्वीकार करते हैं, अतः अज्ञान ही श्रेयस्कर है।
अज्ञानवादियों का ऐसा कथन है। वे अज्ञान को ही श्रेयस्कर कह कर असम्बद्धभाषी होने से लोक में प्रशंसारहित हैं। वे सत्-असत् के विवेक से विकल हैं, अविद्वान् हैं और विवेकहीन अपने शिष्यों के सामने ही अपने मत का प्रतिपादन करते हैं दूसरों के सामने नहीं। ___ वास्तव में अज्ञानवादी सम्यग्ज्ञान से रहित हैं, वह इस प्रकारअज्ञानवादी परस्पर विरोधी अर्थों के प्रतिपादक होने के कारण यथार्थ वादी नहीं हैं, क्यों कि वे असर्वज्ञ प्रणीत आगम के अर्थ को स्वीकार करते हैं ! सर्वज्ञप्रणीत अगम को स्वीकार करने वालों को यह दोष लाग नहीं होता, क्यों कि उस आगम में परस्पर विरोध ही नहीं
આ રીતે સર્વજ્ઞ કઈ જ નથી અને અસર્વજ્ઞ વાસ્તવિક રૂપથી પદાને જાણી શકતા નથી. તથા સઘળાવાદીઓ પરસ્પરના વિરૂદ્ધ પદાર્થોના ૨વરૂપને સ્વીકારે છે, તેથી અજ્ઞાનજ શ્રેયસ્કર છે. આ પ્રમાણે અજ્ઞાનવાદિथोर्नु छे.
અજ્ઞાનવાદિયે અજ્ઞાનનેજ શ્રેયસ્કર કહીને અસમ્બદ્ધ બેલનારા હોવાથી લોકમાં પ્રશંસા રહિત છે, તેઓ સત્ અને અસત્ના વિવેક વિનાના છે. અવિદ્વાન છે, અને વિવેકથી રહિત પિતાના શિષ્યોની સામેજ પિતાના મતનું પ્રતિપાદન કરે છે. બીજાઓની સામે નહીં.
વાસ્તવિક રીતે અજ્ઞાનવાદી સમ્યકજ્ઞાનથી રહિત છે. તે આ રીતે સમજવું–અજ્ઞાનવાદી પરસ્પર વિરોધી અર્થોના પ્રતિપાદક હોવાને કારણે યથાર્થવાદી નથી. કેમકે તેઓ–અસર્વજ્ઞ પ્રણીત આગમના અર્થને સ્વીકાર કરે છે. સર્વજ્ઞ પ્રણીત આગમનો સ્વીકાર કરવાવાળાઓને આ દોષ લાગુ પડત નથી કેમકે-તે આગમથી પરસ્પરમાં વિરોધ રહેતું નથી. આ સિવાય અજ્ઞા
श्री सूत्रता सूत्र : 3