Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्य स्वरूपनिरूपणम्
३२५
SSचार्य परम्परागतमध्यर्थम् अतिक्रम्य 'त्रियागरेज्जा' व्यागृणीयुः सूत्रादीनामन्यथैव व्याख्यानं कुर्वन्तीति भावः । गम्भीरामिमायं सूत्रार्थं स्वकर्मोदयात् पूर्वापरसङ्गतिपूर्वकं व्याख्यातुमसमर्थाः स्वात्मानं पण्डितं मन्यमानाः सूत्रमार्ग परित्यज्य प्रतिपादयति । स्वकीयाऽभिपायेण सूत्रार्थवर्णनम् अनर्थाय भवति । एवं भूतास्ते 'बहूगुगाणं' बहुगुणानाम् 'अट्ठाणिया होति' अस्थानिका भवन्ति, स्वकीयाsनंतसंसाराय बहूना मुत्तमगुणानाम् आधाररहिता भवन्ति । ते चामी उत्तमगुणा आगमोक्ताः
'सुम्मसर पडिपुच्छ, सुणेइ गेव्हई य ईहए आदि । ततो अपोह वा धारे, करेइ वा सम्मं ॥२॥ छाया - शुश्रूषते प्रतिपृच्छति, शृणोति गृह्णाति ईहते चापि । ततोऽपहते वा धारयति करोति वा सम्यक् ॥ १ ॥
अर्थ को उल्लंघन करके सूत्र आदि का अन्यथा ही व्याख्यान करते हैं, गंभीर रहस्य वाले सूत्र के अर्थ को पूर्वापर संबंधपूर्वक व्याख्यान करने में कर्मोदय से असमर्थ होने पर भी अपने को पण्डित मानते हैं, वे सूत्र के मार्ग का त्याग करके प्ररूपणा करते हैं । किन्तु अपने अभिप्राय के अनुसार सूत्र के अर्थ का प्ररूपण करना अनर्थकर होता है । ऐसा करने वाले वे जमालि आदि बहुत से गुणों के अपात्र हो जाते हैं । आगम में कथित वे उत्तम गुण इस प्रकार हैं-सुरसूसह' इत्यादि
शुश्रूषा करना अर्थात् गुरुमुख से श्रवण करने की इच्छा होना पृच्छा करना, गुरु के कथन को ध्यानपूर्वक सुनना, अर्थ को ग्रहण
પરાથી આવેલા અનુ ઉલ્લંઘન કરીને સૂત્ર વિગેરેના અન્યથા જ એટલે કે વિરૂદ્ધ રૂપે જ વ્યાખ્યાન કરે છે, ગભીર રહસ્ય વાળા સૂત્રના અને પૂર્વોપરના સંબંધ પૂર્ણાંક વ્યાખ્યાન-ઉપદેશ કરવામાં કર્મોદયથી અસમર્થ હોવા છતાં પણ પેાતાને પંડિત માને છે, તેએ સૂત્રના યથાર્થ માના ત્યાગ કરીને પ્રરૂપણા કરે છે, પરંતુ પેાતાના અભિપ્રાય પ્રમાણે સૂત્રના અની પ્રરૂપણા કરવી તે અનથ કારક હોય છે, એવું કરનારા તે જમાલિક વિગેરે ઘણા એવા ગુણુના અપાત્ર બની જાય છે, આગમમાં કહેલા તે ઉત્તમ ગુણ્ણા आ प्रमाणे छे. - ' सुरसूसइ' इत्यादि
શુશ્રૂષા કરવી અર્થાત્ ગુરૂમુખથી શ્રવણુ કરવાની ઈચ્છા કરવી, પૃચ્છા કરવી, ગુરૂના કથનને ધ્યાનપૂર્વક સાંભળવું અંને ગ્રહણ કરવા તથા ગ્રહણ કરેલા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩