Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३३६
सूत्रकृताङ्गसूत्रे अथवा उपायकारी-सूत्रोपदेशमवर्तकः । तथा 'य' च पुनः 'हरीमणे' हीनना:हीर्लज्जा संयमः-मूलोत्तगुणभेदभिन्नसंयमो वा तत्र मनो यस्य अहो हीमनाः । अथवा अनाचार कुर्वन् आचार्यादिभ्यो गुरु जनेभ्यो लज्जते यः स हीनाः । तथा-'एगंतदिट्ठी' एकान्तदृष्टिः, एकान्तेन तत्त्वेषु जीवाऽनीवादिषु मोक्षे वा दृष्टि नि विद्यते यस्यासौ एकान्तदृष्टिः जिनेन्द्रमार्गे एकान्तेन श्रद्धालु एतादृशा स्वत एव । 'अमाइरूवे' आविरूयो भवति. न विद्यते माया यस्याऽसौ अमायी वस्य रूपं यस्याऽसौ अमायिरूप:-सर्वथा छल रहितः स भवतीति न गुर्वादीन् कपट मावेन सेवते न वाऽन्येन कपटव्यवहारं कारयति कुर्वन्तं नानुमोदले । यः क्रोधं करोति, तथा अन्याय्यभाषापियो भवति, स कथमपि मध्यस्थभावं न प्राप्नोतीत्यतः साधुः सर्वथैवाऽऽचार्यादीनामनुज्ञा संपादयेत् । तथा है अथवा जो सूत्रों के उपदेश का प्रवर्तक होता है, जो मूलगुण और उत्तरगुण रूप संयम में मन लगाता है अथवा अनाचार करते आचार्य आदि गुरुजनों से लज्जित होता है, जो एकान्तदृष्टि होता है अर्थात् जिसे एकान्ततः जीव अजीव आदि तत्त्वों का या मोक्ष का ज्ञान होता हैं अर्थात् जो जिनेन्द्र के मार्ग में एकान्त श्रद्धावान होता है । तथा जो माया से रहित होता है, ऐसा पुरुष गुरु आदि की सेवा करता है, स्वयं कपटव्यवहार नहीं करता, दूसरे से कफ्टव्यवहार नहीं करवाता
और न कपटव्यवहार करने वाले का अनुमोदन करता है। ____ तात्पर्य यह है कि जो क्रोध करता है, अन्याय युक्त भाषा बोलता है, वह किसी भी प्रकार मध्यस्थ भाव को प्राप्त नहीं करता है। આજ્ઞાનો અમલ કરતા હોય અથવા જે સૂત્રોના અર્થને પ્રવર્તક હોય છે, જે મૂળ ગુણ અને ઉત્તર ગુણ રૂપ સંયમમાં મનને લગાડે છે. અથવા અનાચાર કરતાં, આચાર્ય વિગેરે ગુરૂજન પાસે લજજીત થાય છે, જે એકાન્ત દષ્ટિવાળો હોય છે, અર્થાત્ જેને એકાન્તતઃ જીવ અજીવ વિગેરે તનું અથવા મોક્ષનું જ્ઞાન હોય છે. અર્થાત્ જે જીનેન્દ્રના માર્ગમાં એકાન્ત શ્રદ્ધા વાળ હોય છે, તથા જે માયાથી રહિત હોય છે, એ પુરૂષ ગુરૂ વિગેરેની સેવા કરે છે, અને પોતે કપટ યુક્ત વ્યવહાર કરતો નથી, તથા બીજા પાસે કપટ વ્યવહાર કરાવતો નથી, તથા કપટ વ્યવહાર કરવાવાળાને અનુમોદન પણ આપતો નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે-જે ક્રોધ કરે છે, તથા અન્યાય યુક્ત વચને બેલે છે, તે કોઈ પણ પ્રકારે મધ્યસ્થ ભાવને પ્રાપ્ત કરી શકો
श्री सूत्रकृतांग सूत्र : 3