Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्य स्वरूपनिरूपणम्
'कुर्वाणः 'पुणो पुणो' पुनः पुनः संसारे 'विप्परियासं' विपर्यासम् जन्मजरामरणशोकादिकम् 'उवेई' उपैति प्राप्नोति यद्यपि संसारादुत्तरितुं वाञ्छति किन्तु तत्रैव मज्जतीति ।
यः सर्वथा सर्वार्थरहितो भिक्षामात्रेणोदरं पूरयति सः यदि मदं करोति, पूजाकामी वा भवति, तदा तस्य भिक्षाटनं जोविकासाधनं भवति, स चैवंविधः सन् संसाराटवीमे वाटतीति भावार्थः ॥ १२ ॥ मूलम् - जे भासवं भिक्खू सुसाहुवाई,
पडिहाणवं होई विसारए य ।
३५५
आगाढपणे सुविभविथप्पा,
अन्नं जणं पेन्नया परिहवेज्जा ॥१३॥ छाया -- यो भाषावान् भिक्षुः सुसाधु गदी, प्रतिभानवान् भवति विशारदा । आगाढ पज्ञः सुविभावितात्मा, ऽन्यं जनं प्रज्ञया परिभवेत् ॥ १३ ॥
गुणों से भी उसकी आत्मा का कल्याण नहीं हो सकता। ऐसा पुरुष संसार में वारंवार जन्म जरा मरण शोक आदि को प्राप्त होता है। वह यद्यपि संसार से तिरना चाहता है। किन्तु उक्त दोषों के कारण उसमें डूबता है ।
आशय यह है कि जो जगत् के समस्त पदार्थों का परित्याग कर चुका है और भिक्षा के द्वारा उदरपूर्ति करता है। वह भी यदि मद करता है या प्रशंसा का इच्छुक होता है । तो उसका भिक्षाटन करना जीविका का साधन ही है । वह पुरुष संसार अटवी में ही भटकता रहता है ॥ १२॥
આત્માનું કલ્યાણુ થઈ શકતું નથી. એવે પુરૂષ સસારમાં વારવાર જન્મ, જરા, મરણુ, અને શાક વિગેરે પ્રાપ્ત કરે છે, જોકે તે સંસાર સાગરથી તરવાની ઇચ્છા કરે છે, પરંતુ ઉપર કહેલા દોષને કારણે તેમાં ડૂબે છે.
કહેવાના આશય એ છે કે-જેએ જગના સઘળા પદાર્થોના પરિ ત્યાગ કરી ચૂકયા છે, અને ભિક્ષા દ્વારા પેાતાના ઉદરની પૂર્તિ કરે છે, તે પણ જો મદ-અભિમાન કરે, અથવા પ્રશ'સાની ઇચ્છા કરે તેા તેનું ભિક્ષાટન કરવું એ કેવળ આજીવિકાના સાધન પુરતું જ છે, તે પુરૂષ સંસાર રૂપી મઢવી જગલમાં જ ભટકતા રહે છે. શા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩