Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६२
सूत्रकृतागसूत्रे स्याद्वादवादिना पृष्टः सन् 'से' स: 'मुम्मुई' 'मुम्मु' इति गद्गदवाक्त्वेन अव्यक्तभाषी, यद्वा-मूकमूकः- मूकादपि मूक:-अत्यन्तमूक:-अनिर्वचनः 'होइ' भवति । एतावदेव न किन्तु 'अणाणुवाई' अननुवादी-अननुवादी परेण कथितं साधनम् अनुवदितु. मपि असमर्थः परेण कथितस्याऽर्थस्य व्याकुलितमनाः सन् अनुवादमपि कर्तुं न शक्नोतीति भावः । पुनश्च-'इम' इदम्-परमतम् 'दुपक्वं द्विपक्ष-सप्रतिपक्षं वर्तते, तन तस्य विरोधी पक्षो विद्यते । 'इमं' इदम्-अस्मदीयं मतम् 'एगपक्वं' एक पक्षम् अपतिपक्षम् अविरुद्धार्थाभिधायित्वेन निराबाधं वर्तते अस्मन्मतस्य न कोऽपि विरोधं कर्तुं शक्नोतीत्यतोऽस्मन्मतम् एकपक्ष विद्यते, इत्येवम् 'आईसु' आहुःकथयन्ति । पुनश्च स्याद्वादवादिपतिपादितोक्तौ ते 'छलायतणं' छलायतनम्-उलम्'नवकम्बलो देवदत्तः' इत्यादिरूपं कर्म । यद्वा-एकपक्षद्विपक्षादिकं कर्म 'आहंसु' विषय में जब कोई स्याद्वादवादी (जैनमतावलम्बी) उन से प्रश्न करता है तो या तो गुनगुनाने लगते हैं या अत्यन्त मूक हो रहते हैं । इतना ही नहीं, परंतु दूसरे के कहे साधन का अनुवाद करने में भी समर्थ नहीं होते। फिर भी उनका दावा है कि हमारा यह मत अप्रतिपक्ष है, अर्थात् अविरोधी अर्थ का प्रतिपादक होने से बाधारहित है । उसका कोई विरोध नहीं कर सकता और दूसरों का मत सप्रतिपक्ष है, अर्थात् बाधायुक्त है। वे स्यावाद साधक साधन का निरास करने में छल का प्रयोग करते हैं। ___ वक्ता के अभीष्ट अर्थ को जानबूझ कर त्याग कर उसके द्वारा प्रयुक्त शब्द का दूसरा अर्थ लेकर खंडन करना छल कहलाता है। जैसे 'देवदत्त नवकम्बल है। यहां वक्ता का अभिप्राय यह है कि देव. તેઓને પ્રશ્ન કરે ત્યારે તેઓ ગણગણવા મંડે છે, અથવા બિકુલ મૂક બની જાય છે. એટલું જ નહી પરંતુ બીજાઓએ કહેલા સાધનને અનુવાદ કરવામાં પણ સમર્થ થતા નથી. તો પણ તેઓને દા એ છે કે અમારે આ મત અપ્રતિપક્ષ–અર્થાત પ્રતિપક્ષ વિનાને છે, એટલે કે અવિધી અર્થનું પ્રતિ પાદન કરવાવાળે હેવાથી બાધા વિનાને છે, તેને કઈ જ વિરોધ કરી શકે તેમ નથી. અને બીજાઓને મત પ્રતિપક્ષ સહિત છે, અર્થાત્ બાધાવાળો છે, તેઓ સ્યાદ્વાદ સાધક સાધનને નિરાસ (પરાસ્ત) કરવામાં કપટને પ્રયોગ કરે છે.
વક્તાના અભીષ્ટ-ઇચ્છિત અર્થને જાણ બૂજીને ત્યાગ કરીને તેના દ્વારા કહેલ શબ્દને બીજો અર્થ લઈને ખંડન કરવું તે છલ-કપટ કહેવાય જેમકે-દેવદત્ત નવ કમ્બલ છે.' અહિયાં કહેનારને અભિપ્રાય એ છે કે
श्री सूत्रतांग सूत्र : 3