Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २६५ बहवोऽने के 'मणूसा' मनुष्याः-बाला:-अज्ञानिनो जनाः 'अणोवदग्गं' अनवदनम् अपर्यवसानमनन्तमित्यर्थः 'संसार' संसारम्-चातुर्गतिकम् 'भमंति' भ्रमन्तिघटीयन्त्रन्यायेन पर्यटन्ति जन्मजरामरणै न कदाचिदपि विमुक्ता भवन्तीति भाव अस्य निराकरणाय शास्त्रमतमाह-चौद्धस्य सर्वशून्यत्वे किश्चिदपि प्रमाणं नास्ति, सर्व शून्यस्वे प्रमाणाऽवसिद्धः। न वा चार्वाकस्य प्रत्यक्षमेकमेव प्रमाणम्, पित्रादिव्यवहारस्यापि विलोपापत्तेः । बौद्धानामपि अत्यन्तक्षणिकत्वेन वस्तुत्वाऽभावएव पतति । तन्मते-यदेवार्थ क्रियाकारि तदेव परमार्थतः सत् । न च क्षणा क्रमेणार्थक्रियां करोति, क्षणिकत्वहाने । नाऽपि योगपोन एकस्मिन्नेव क्षणे सर्वसंसार में घटीयंत्र (अरहट) की भांति घूमते रहते हैं अर्थात् जन्म मरण से मुक्त नहीं होते । ___ अक्रियावादी के मत का निराकरण करने के लिए शास्त्र का मत प्रकट करते हैं। यदि बौद्ध विशेषों के मतानुसार सर्वशून्यता स्वीकार की जाय तो प्रमाण की भी सिद्धि नहीं होगी और प्रमाण के अभाव में सर्वशून्यता कैसे सिद्ध होगी? यदि चार्वाक मत के अनुसार एक मात्र प्रत्यक्ष प्रमाण ही स्वीकार किया जाय तो पिता पितामह आदि संबंधी व्यवहार का अभाव हो जाएगा। क्षणिकवादी बौद्ध के मत में वस्तु क्षणिक होने से उसमें वस्तुत्व ही सिद्ध नहीं हो सकता । जो अर्थ-क्रियाकारी हो, वही वस्तु कहलाती है । किन्तु एक क्षणमात्र ठह. रने वाली वस्तु न क्रम से अर्थ क्रिया कर सकती है और न अक्रम से। સંસારમાં ઘટિયંત્ર (રંટ)ની માફક ફર્યા કરે છે. અર્થાત્ જન્મ મરણ ધારણ કર્યા કરે છે, તેનાથી છૂટતા નથી.
અક્રિયાવાદીના મતનું નિરાકરણ કરવા માટે શાસ્ત્રને મત પ્રગટ કરવામાં આવે છે. જે બૌદ્ધના મત પ્રમાણે સર્વશૂન્યપણાને સ્વીકાર કરવામાં આવે; અર્થાત્ જગતમાં કોઈ પણ પદાર્થની સત્તા માનવામાં ન આવે, તે પ્રમાણની પણ સિદ્ધિ થશે નહીં અને પ્રમાણના અભાવમાં સર્વશૂન્ય પણ કેવી રીતે સિદ્ધ થશે ? જે ચાર્વાકનાં મત પ્રમાણે એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારવામાં આવે તે પિતા, પિતામહ આદિ સંબંધના વ્યવહારને અભાવ થઈ જશે. ક્ષણિક વાદી બૌદ્ધોના મત પ્રમાણે વરતુ ક્ષણિક હોવાથી તેમાં વસ્તુત જ સિદ્ધ થતું નથી જે અર્થ કિયાકારી હોય; એજ વસ્તુ કહેવાય છે. પરંતુ એક ક્ષણ માત્ર રહેવાવાળી વસ્તુ કમથી અર્થ ક્રિયા કરી શકતી નથી. તેમજ અકમથી પણ ક્રિયા કરી શકતી નથી. ક્રમથી કરવાનું માનવામાં
पता नथी.
श्री सूत्रकृतांग सूत्र : 3