Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २६९ वायवोऽपि 'न वंति' न वान्ति-न वहन्ति । अपितु ‘कसिणे' कृत्स्नः परिदृश्यमानः सर्वोऽपि 'लोए' लोकः-आकाशादिघटाद्यन्तः सर्वप्रपञ्चः । 'णियतो' नियत:निश्चलः सर्वदा स्थायित्वात् अतएवायं लोकः 'बझो' बन्ध्या-अर्थशून्यो वर्तते मिथ्यैव-अभावरूप एवास्तीति भावः । यदिदं वस्तु उपलभ्यते, तत्सर्व मायास्व.
नेन्द्रजालसदृशमेवेति । तथा च-सर्वशून्यतावादिनः कथयन्ति-यत् सूर्यो नोदेतिनास्तमेति । तथा-चन्द्रमाः न वद्ध ते नापि क्षीयते । एवं न जलानि वहन्ति, न वा वन्ति वाता इति । किन्तु -सम्पूर्ण मेव जगद् अभावरूपं मिथ्यैव प्रतिमा तीति भावः ॥७॥ नहीं है । अर्थात् इन सब का कोई अस्तित्व ही नहीं है । यह दिखाई देने वाला सम्पूर्ण लोक प्रपंच है-मिथ्या है, सत्ता से शून्य है।
आशय यह है कि सर्वशून्यता वादियों का कथन है कि समस्तजगत् शून्य है । इसमें किसी भी पदार्थ की सत्ता नहीं है । सूर्य उदित
और अस्त नहीं होता, चन्द्रमा न बढता है, न घटता है, न जल वहता है, न वायुचलती है ! ____ यद्यपि शून्यतावादी किसी भी वस्तु का अस्तित्व स्वीकार नहीं करते तथापि यहां सूर्य आदि के निषेध द्वारा जो उनका मत प्रकट कियागया है, वह उसकी अत्यन्त प्रत्यक्ष बाधिता को सूचित करने के लिए है ! इससे उनके मन्तव्यों का उपहास भी ध्वनित होता है ॥७॥ નદી વિગેરેમાં વહેતું પણ નથી. તથા પવન વાત નથી. અર્થાત્ આ બઘાનું અસ્તિત્વ જ નથી. આ દેખાવ આપનાર સંપૂર્ણ જગતુ કેવળ પ્રપંચ માત્ર छ-त मिथ्या छ, भने सत्ताथी २हित छे.
કહેવાને આશય એ છે કે--સર્વ શૂન્યતા બાદિયેનું કથન એવું છે છે કે-આ સઘળું જગત્ શૂન્ય રૂપજ છે. તેમાં કઈ પણ પદાર્થની સત્તા જ નથી. સૂર્ય ઉગતો કે આથમત નથી. ચન્દ્રમાં વધતું નથી તેમ ઘટતે પણ નથી. જળ વહેતું નથી, વાયુ વાત નથી.
જો કે શૂન્યતાવાદિયે કોઈ પણ વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. તે પણ અહિયાં સૂર્ય વિગેરેના નિષેધ દ્વારા તેઓને મત બતાવવામાં આવ્યું છે, તે તેઓના અત્યંત પ્રત્યક્ષ બાધિત પશુને બતાવવા માટે જ છે. તેથી તેઓના મન્તવ્યને ઉપહાસ પણ વનિત થાય છે. શાળા
श्री सूत्रतांग सूत्र : 3